SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવ સૃષ્ટિને સરજનહાર છે. ' પ્રવચનકારની માયા જાળ. * Reg. No. 3, 2016 મુંબઇ જેન યુવક સંઘ પત્રિકા તંત્રી-જમનાદાસ અમરચંદ ગાંધી: અંક ૯ મે. સંવત ૧૮પ ના આસો વદ ૯ શનીવાર તા. ૨૬-૧૦-ર૦ લવાજમ છુટક નકલ અડે ને. આવતે અંક બંધ. દિવાળીના તહેવારોને લીધે અમારે આવતે અંક બંધ રહેશે. (૨) વન– એટલે જીવનની વસંત: વિશ્વમાં વસંત ઉભરે. મહોર ફુટે, ને કેયલ ટહૂકે: રસવતીના રસ, અને પૃથ્વીના ગંધ: આલ્હાદ અપી, નવસર્જન પેરે. યૌવન. પવન— એટલે નિત્ય નૂતનતાઃ આત્મ ઔજસના ચમકાર, અને ભાવનાની ભરતીઓ. દયાથી છલેછલ ભરેલું યૌવન સત્યની ઉપેક્ષા ન કરે : પ્રેમમય યૌવન પ્રાણવાન - ન હોય એમ ન બને. વીરતા અને ક્ષમાઃ નમ્રતા અને નીડરતા: સેવા અને સહકારઃ ચૌવનના શણગાર છે. સહ જીવનનાં તપ, અને સ્નેહ મીઠાશ પ્રકટતી ઉષા સમાં આશા સ્વM; ; .. અને નિરાશાની કાજળ ઘેરી છાયા, . . સુખ અને દુ:ખ, તડકે અને છાંયડે: , એ તો સહજ છે, આ સંસારના તપોવનમાં. ? , પણ સાચું યૌવન– વિરોધની ઉપેક્ષા, ને દુ:ખની તિતિક્ષા કરી, નિજ જીવનને ઘડે છે: આંતર પ્રેરણાએ વિકાસ સાધે છે. અને એમ આમની અનસ્ત વસંત ઉગે છે. સંયમ વિહોણી શકિત, નર્યું પશુ બળ છે; શકિત વિહાણ, સંયમ નરી નિર્બળતા છે. વન– સંયમ અને શકિતને રસ અને કલાને ત્યાગ અને રાગનેઃ સુંદર સમન્વય સાધે. ભાવનાઓ અને આદર્શોને મૂર્તિમંત કરવા આત્મસમર્પણ કરે. અન્યાય અને જુલમ હામે, નિડરપણે બળવો પોકારે.. “મૃત્યુ દેહનાં, આત્માનાં નહી.” એ દીવ્ય મંત્રને, જીવન મંત્ર બનાવી; સંસારના દાવાનળ, નેપ્રલયના ઝંઝાવાત હામે, એ અમર યૌવન મુઝે છે: જીર્ણને-નકામાને, સંહારી: . નવસૃષ્ટિ સર્જે છે. વંદન હો ! એ યૌવનને !– અને, એ અમર યૌવનધારી યુવાનને!! – વનવિહારી પ્રાગ્વાટ.
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy