SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા તા. ૧૨-૧૦-૨૯ સ્થિતિમાં સરળતા ને સંયમ જોઈએ ! યોગ્ય વયને ઉંચી રીતભાત જોઈએ ' સંસારીઓને આનંદ ને ઉત્સવ જોઈએ ? - ............કલેશ કંકાસ ! રે! નજ પાલવે! એ પવિત્ર ક્રિયા પાછળ રૂદન ન ખપે ! બીજાને તારવાના બહાના નીચે , પિતાની સાધુતાને હેમવાનું ન પાલવે ! આત્મપીડા કે વલખાં મારવા ન શોભે! . . અમને સાચી દીક્ષાની રેશની જેઇએ ! કંગાળ આત્માની કાળી આત્મઘાતક લીલા નહિ ! સહસ્ત્ર વેશધારીઓ કરતાં નવયુગમાં એક માત્ર “આદર્શ સાધુ’ અમને વંદનીય છે. હવે બે શબ્દ ! બીજાનું કલ્યાણ કરવાની ખુમારીમાં એ ભલા આત્માઓ ! હમારું સુકાન સંભાળે ! અકલ્યાણતાનાં સાગર તરફ હમારૂં જીવનનાવ પુરપાટ ચાલી રહ્યું છે ! જરા શાંત ચિત્તે વિચારો ! આત્મ મહુલીમાં પિસી શાચે ! જુઓ............. . હમારા આત્મામાં અંધારા ઉતરે છે. ચોમેર કાલીમા છવાય છે. હમારી પવિત્ર સાધુતા ક્રમશઃ હણાય છે. હમારા નાવમાં ગાબડાં પડે છે.....રે ડુબશે ! હજુય ચેતે ! સમજે ! વિચાર! કે...................હમે ઉધે રસ્તે ચાલી રહ્યાં છે ! ધમધતાની મેહક મંદિર હમને સાચે માર્ગ સૂઝવા દેતી નથી. આ બધાં આંધળા ગાડરનું ભારખાનું "હમને આગળ વધવા દેતું નથી. " શું દીક્ષા ! દીક્ષા......કરે છે જે દીક્ષાનાં હમે આટલાં ગાણાં ગાવ છે. હાજીયાં' કરતાં ભગતડાં ને ભગતડીઓ વચ્ચે ફૂલાઈ ફૂલાઈને રાગડા જોરથી તાણે છે. તે દીક્ષાનું ફળ......... હમેજને ?...આવા? આવા હઠીલા, દુરાગ્રહી અને વિવેક ભ્રષ્ટોજ જે એવી દીક્ષાનાં ફળ રૂ૫ પાકે તે એ દીક્ષામાં શો ભલીવાર હશે ? ' ' ' ' અને તમારી દીક્ષાય તમારી જેવાંજે બીબલાઓ ઘડશેને? શે! સમાજને એવા સાધુઓ નથી જોઈતાં ! તેથી સમજ, અને પિતાનાંજ * જીવનને પુન: દીક્ષા આપી શાંત થાવ! • • તે ઘર સ્મશાન ખૂલ્ય છે.” આવા સનીપાતનાં ચાળાઓ પાછળ . વચનને વ્યભિચાર કરે, સાચા સાધુ-સ્યાદ્વાદનાં પ્રેમીને ન પાલવે ! જીવનની દરેક સ્થિતિમાં કાંઈને કાંઈ ખરૂં સાંદર્ય, છુપાયું છે. જીવનની ને કાળની પ્રત્યેક અવસ્થા જરૂર પવિત્ર–પવિત્ર છે. માત્ર પવિત્રતાને પારખનારી આંખે જોઇએ ! પવિત્રતાને ઓળખવાની બુદ્ધિ જોઈએ !. નિર્મળ દ્રષ્ટિ ને વિશાળ જ્ઞાન જોઇએ ! આજ તે હમારી આંખે કમળે છે, કમળાને રોગી પીળું જ દેખે ! ' કાળે મનુષ્ય સર્વત્ર કાળાશ જજૂએ. તેથી જરા દ્રષ્ટિ બદલે !' નહિંતર સંસાર આખાને બાવા બનાવતાં તમે ભૂડે હાલે ભૂખ્યા મરી ! અરે ! સાધુ જેવા પવિત્ર જીવનને, લાંછન લાગે છે ! સાંભળે. ! આ “ધડમ”ની પાછળ થતી “ધમા ચકકડીઓમાં કે માનપાનની તુચ્છ લડાઈમાં કેવળ ક્ષુદ્રતાને મહાસાગર ગાજે છે ! સાધુ સંસ્થાને મૃત્યુ ઘંટ વાગે છે ! . ધમને પલાયન કરવાનાં પૈગામો સંભળાય છે. રે! જેનેની જીવનશકિત હણાય છે ! , સમજશો ? એ હઠીયા હનુમાન ! જગત પર નવા યુગની ઉષા પથરાય છે. ' ત્યારે હુમે! હજી ૧૪ મી સદીમાં કાં સૂતા છે ! વિવિધ સમાજે પુનર્જીવનની તૈયારીઓ કરી રહી છે, હમે મૃત્યુનાં સાથરાએ કાં પાથરે છે? નવી દુનિયાનાં દીલમાં ચેતનભર્યા સ્વMાઓ આવે છે. હમે કંગાળ ભાવમાં હજુ કાં સડે છે? - આ જ્યોતિને જમાને છે ત્યારે અંધાર યુગનાં એ. આદમ બાવ એ ? હમે ગટરમાં હજી કાં ગબડે છે ? “સારૂં તે મહારૂં” નાં સન્ને છેડી “આસ્તિક નાસ્તિક” નાં બકારા શું કરે છે ? મેનુષ્ય મનુષ્ય વચ્ચે ઐક્ય સ્થાપવાને બદલે ધર્મને નામે સમાજમાં ત્રાસ કાં તો છે ? અમારૂં પ્રેમામૃત લૂંટી ઝેરનાં ફૂવારા, ઓ...............(શું સંબોધવું?). આંખ મીંચી કાં ઉડાડે છે ? આ હમારી સાધુતા કે ? આજ હમારી દીક્ષાને રંગને ? . આવી સાધુની ભાષા! આવું હમારૂં દીક્ષીત જીવન ? છીછી! જલે! જલે ! એવી સાધુતા (1) પર હજાર મણ બાવળનાં લાકડાં ! : ને બૂડે ! બૂડ.. એ બાળ દીક્ષા દે ! શરમનાં ઉંડા જળમાં!. . યાદ રાખે ! કે . સંસારમાં કાંઈજ નથી અથવા જે ઘરમાંથી એક જણે પણ દીક્ષા ન લીધી હોય
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy