________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
તા. ૧૨-૧૦-૨૯
અને સમકિતનાં સુંદર બગીચામાં ' હું અને મનનાં ઝેરી ઝરણું વહાવી ધર્મનાં નામ નીચે ખૂલ્લી રીતે અધર્મ સેવવામાંજ સમાયેલ હોય તે એ “આદશમાં આગ ઉઠે ! સળગી ઉઠે !
* * * જ્યાં જ્યાં ધર્મને નામે અધમ સેવાય; ત્યાં તે ધમ નહિં, પણ ઢગ છે. દીક્ષા જેવી રમ્ય ને શાંતિપ્રદ વસ્તુને નામે સમાજમાં સંતાપની સરિતાઓ વહે, બાળકની લુંટ ચાલે, ભર યુવાનીમાં ઉભેલી યુવતિની આશા હણાય, આઘા રૂપી દિવાસળીથી કે કૅના સંસારમાં આગ ફેલાય. કેટલાયને ઘેર આંસુના આંધણો મૂકાય, અને ચોમેર વેરઝેરનાં, કલેશ કંકાસના રાગદ્વેષનાં દાવાનલે ફાટી નીકળે. રે! “વેડાગરનાં નામે નાના બાળકને સંતાડવા પડે, એ દીક્ષા નહિં.....પણ સફેદ ડાકુઓની લેહી
શાસ્ત્રનાં નામે સમાજમાં મૂખને મદિરા પાઈ હસનારા એ કાળમુખી બંદરાઓ! ' એ સામાન્ય અક્કલ કે ગમાર ગામડીઓ પણ જેને અધમ કહે, એ હલાહલ “અધમ” ની બદબો પર ચાલાકીથી "શા” ની પવિત્ર ચાદર ના બીછા ! હમારા અનુયાયીઓને-ગાડરને છતી આંખે “સુરદાસ’ ના બનાવો ! મનુષ્યનાં-અંદરનાં “ચૈતન્ય” ને ન મારી નાંખે ! રે ! સાધુ બનવા છતાં સુજનતાનું દેવાળું ના કે ! રે ! ન કૂકે ! બુદ્ધિનાં બારણાં બંધ ન કરે ! સામાન્ય બુદ્ધિને સવાલ છે ત્યાં શાસ્ત્રને વચમાં સડવી શાસ્ત્રોની કમબખ્તી ના કરે ! આ જમાને જીદે છે !
* * * ગંગા જેવાં નિર્મળ, પવિત્ર ને શાંત ધર્મને આજે અધર્મીઓ અભડાવે છે. સંસાર છોડીને સાધુનાં વેશ પહેર્યા છતાં, નવનવી વાસનાઓ હેમને સતાવે છે, હેમનાં જીવનમાં શાંતિ નથી. અંતરમાં આરામ નથી. હૃદયમાં સમકિતને પ્રકાશ નથી. . શબ્દોમાં તપસ્વીપણું નથી. ભાષામાં બદબો છુટે છે. વપ્ન ગુપ્તિનું ભાન નથી. રે! સુજનતાનાં જ ત્યાં સાંસા છે ! એ પ્રભુ ! સાધુને સજીનતા ફકી બાળવાનાં સદર પરવાના હે? જવાબદાર મનુષ્ય તરીકેનું ભાન પણ નહિં? “મનુષ્યનાં બીંદુઓ પણ નહિ? રે! એ સાધુ! જે એજ સાધુતાનાં લક્ષણ છે ! તે શેતાન કોને કહે ?
એ દીક્ષા નહિ પણ અધમએનાં છોકરડાંજ માત્ર છે !
* * * અને આ તબાહ! શરમનાં વાદળ તુટી પડો ! એ ધમધ ઘુવડોની જીભ પર ! કે જે બેશરમી પૂર્વક આ નિવય સમાજમાં ઉઘાડે છોગે બોલી શકે છે કેદીક્ષા...અમે ગમે તેવી રીતે આપીએ ! . અને તે દીક્ષીતને અમે ગમે તેવાં કડાં કારા અમારા જલમાં રાખીએ ! કોઈ છોકરાને ભગાડી અમે સાધુ બનાવીએ ! ને હેને પિતા લેવા આવે ત્યારે ? ત્યારે અમે તે સાધુને સાધ્વીનાં કપડાં પહેરાવી સાધ્વીનાં ઉપાશ્રયમાં સંતાડી, સાવીના હાથે સેવા (!)–અનાચાર કરાવી અમારા “ધેટા” ને સંભાળી રાખીએ તે વાંધે નહિં ! તેવી અમને શાસ્ત્રાજ્ઞા છે !” શાશતડાજ્ઞા છે ! ઓ ! ત્રાસ ! મહામારી ! પ્લેગ ! વ્યભિચાર ! ખૂન ! અને એ જગતનાં બધાં દુર્ગુણ ! હમારે પુનર્જન્મ ! એક “અડબંગ’ આચાર્યનાં મૂખમાં થઈ ચૂકયે છે ! ધન્ય છે ! ખતારા વચ્ચે આ દીક્ષા ! રે દીક્ષા !
દીક્ષા’ નહિં પણ ધર્મનાશક “ખે છે 1. ચલાવ!
જલદી બોમ્બ ચલાવે !
શેતાનને શીંગડાં નથી હોતા.. કે સાધુને પૂછડાં નથી દેતાં. એ તે ગુણ ઉપર જ જીવનનાં આંક મૂકાય છે,
અમે કલ્યાણકારી આત્માનાં પૂજક છીએ. વ્યકિતનાં નહિં; વેશધારીઓનાં નહિં. અમને સાધુ સંસ્થા પ્રિય છે. પણ સાધુતાને નામે શહતાનાં પ્રદર્શને જોઈ રહેવા હરગીજ તૈયાર નથી. સાધુ-સાધુ આત્મા પ્રિય છે. પણુ હેનાં વેશ નીચે અંધાધુંધી તેફાને, પ્રપંચે, દગા ફટકા,
ધર્મને નામે ધૂતવાની વિદ્યામાં કુશળ એ વીસમી સદીમાં સફેદ ઠગો !