________________
૬
શાસન પ્રેમીને દાવો કરનારની કારવાહીને કારણે ઝેર અને વેર શમી જવાને બદલે ઉલટા વધેતા તેપણુ અહિંસાનું એક અંગ હરો એમ માનવું પડરો,
મુંબઇ જૈન યુવક સલ્થ પત્રિકા,
જેમને બધી બાબતેામાં વ્યવહાર તરફ દુર્લક્ષ આપીને પોતાના કાને શાસ્ત્રના આધાર બતાવવાના કાડ હાય તે તે ગમે તે પ્રસ`ગેામાં પોતે શાસ્ત્ર સમૃત કહે છે. અને કરે છે તે શાખીત કરવા માટે હવામાં પણ બાચકા ભરવા ચુકો | નહિં, અને તેમ કરતાં. તેમને કાઇ રેકી શકવાનું નથી,
પરન્તુ શ્રાવક વગે તેવા સાધુની દ્રષ્ટિએ પણ તપાસવાની છે, ધર્મની બડાશો શુક્રિયાકાંડમાં સતેષ માની બેસી શું ઇં વળવાનું નથી.
હીલચાલને વ્યવહારીક માર્યાથી કે રહેવાથી આપણું હવે
( ચાલુ )
ચીમનલાલ મેાતીલાલ પરીખ.
મુંબઈ જૈન યુવક
સંઘની
સામાન્ય સભા.
શ્રી મુંબઇ, જૈન યુવક સંધની સામાન્ય સભા તા. ૧૫-૯-૨૯ રવિવારના રાજ શ્રી માંગરેાળ જૈન સભાના
હૅાલમાં મળી હતી જે વખતે શ્રી ઉમેદચંદ દોલતચંદ બરાડીઆને પ્રમુખ સ્થાને નીમવામાં આવ્યા હતા. ગઈ સભાના વૃતાન્ત વંચાઈ રહ્યા બાદ બાબુ જતીન્દ્રદાસના અવસાન સંબંધમાં નીચેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતો.
૮ દેશભકત આબુ જતીન્દ્રદાસે દેશ ખાતર ત્રેસઠ ઉપવાસ કરીને પોતાના પ્રાણની આહુતિ આપી તેમના શાકજનક અવસાન માટે આ સભા અન્તઃકરણપૂર્વક દિલગીરી પ્રદર્શિત કરે છે અને દેશના યુવકને તેમનું અનુપમ દૃષ્ટાન્ત ધ્યાનમાં લઈને દેશદ્વારના કાર્યમાં કટિબદ્ધ થવા આગ્રહ કરે છે ”
ત્યાર બાદ સભ્યને વર્તમાન સ્થિતિ ઉપર ઉપસ્થિત થયેલા પેાતાના વિચારા નિવેદન કરવાનું પ્રમુખ તરફથી નિમ ંત્રણ થતાં કેટલાક ભાઇએ વિવેચન કર્યાં હતાં. વિવેચનને મુખ્ય વિષય મુનિ રામવિજયજીના સાધુપણાતી યોગ્યતાના સંબંધમાં હતા, અને જે કાંઇ. તેમના વિષે જાણવામાં સાંભળવામાં તેમજ અનુભવવામાં આવ્યુ છે તેને સમગ્ર રીતે વિચાર કરતાં જો બધા ભાઇઓને એમ લાગે કે તેમનું સમગ્ર વન જૈન સાધુ પતે શાભાવનારૂ નથી. તો પછી તેમને આપણે અસાધુ તરીકે જાહેર કેમ ન કરવા આ પ્રશ્નન આખી ચર્ચાનો મુખ્ય વિષય થઈ પડયા હતા. સાથે યુવક સંઘના વિશેષ પ્રચાર અર્થે કેટલીક ઉપયેણી
સૂચનાઓ કરવામાં આવી હતી. સંધના મંત્રીએ પ્રસ્તુત વિવેચન ઉપર કાર્યવાહક સમિતિ પુરી ગંભીરતાથી વિચાર કરશે અને જરૂરી બાબતોમાં યોગ્ય નિર્ણય કરશે એમ જણાવ્યું હતું. પ્રમુખે સવ ચાના યાગ્ય ઉપસ હાર કર્યો હતા અને ત્યાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.
તા. ૨૧-૯-૧૯
બીજી જૈન ચુવક પરિષદ કયાં ?
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મા, સુપરિન્ટેન્ડેટ સાહેબના અધ્યક્ષપદ હેઠળ, જૈન યુવક પરિષદની, પ્રથમ બેઠક ભાવનગરમાં મળ્યાને વર્ષો વીતી ગયા. પછી બીજી પરિષદ ન ભરાઈ.
પરિષદની હૅસ્તિ ખરાબર ચાલુ હતે તેા અત્યારના મામલામાં ઉપયાગી થતે.
સાંભળવા મુજબ પરિષદના લગભગ તમામ સૂકાની સાહેબે મુંબઇમાંજ બીરાજે છે. તેા તેઓ સૌ સાહેબેને માનપૂર્વક વિજ્ઞપ્તિ કરીશ કે, બીજી પરિ ષદ, બની શકે તે મુંબઈમાંજ ભરવા વિચારણા કરે, અને તેની બેઠક એાલાવવા યોજના કરે.
ૐા, ગુલાબચંદ મૂ. બાવીશી આફ્રિકાવાળા. M. D. H. Etc.
આ પ્રશ્ન ઉપર દરેક સ્થળના યુવકને વિચારો મેકલી આપવા વિનતી છે.
લી. પ્રકાશક.
જુએ યંગમેન્સ જૈન સાસાયટીના રંગઢંગ
તા. ૧૨-૯-૧૯૨૯ ના સુખ સમાચારમાં નેટીસમાં જણાવે છે કે સોસાયટીના સભાસદેાની તથા એના કાર્યો તરફ સહાનુભુતી દર્શાવનાર શાસન પ્રેમી અધુઓની એક જાહેર સભા
*
X મળશે.
તા. ૧૬ મીના મુંબઈ સમાચારમાં તથા હેડખીલ ચારા તે સભાનેા હેવાલ છપાવે છે તે તેમાં જણાવે છે કે જૈનાની જાહેર સભા મળી હતી.
તે સભા કેની ગણવી ? ઠરાવ કેાના ગણવા ? તે સમાજે હવે સારી રીતે સમજી લેવાની જરૂર છે.
(૧) આ બાર આના.
સુચનાઓ.
પત્રિકા ચાર માસ માટે શરૂ થઇ છે. લવાજમ
1
(૨) ગ્રાહકાએ પાતાનું લવાજમ તાકીદે મોકલી આપવું. ઠ્ઠો અંક વી. પી. થી મેકી આપવામાં આવશે ગ્રાહક ન રહેવા ઈચ્છનારે પ્રથમથીજાવી દેવા વિનંતિ કરવામાં આવે છે.
કરવેા ( જમનાદાસ અમરચંદ ગાંધી, ૧૮૦ (૩) પત્રિકા સબંધી સઘળા પત્ર વ્યવહાર નીચેને સરનામે
વસીયામલ
બીલ્ડીગ જકરીયા મસદ, મુંબઇ.)
(૪) ભાવનગરના અમારા એજન્ટ ઘડીયાળી મણીલાલ
ઘેલાભાઇ ઠે. હેરીસ રોડ,
આ પત્રિકાં ધન∞ સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાધ્ય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમચંદ ગાંધી માટે છાપી, અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ મનહર બીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી. મુબઈ, નં. ૨