________________
સુબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
ભારત મૈયાના પહેલા શહીદ.
હક
જતીનદાસ સ્વગૅ સીધાવ્યા, અમર રહેા જતીનદાસ આખા દેશના રાજ્યદ્વારી કેદીઓના માટે તેણે પેાતાના પ્રાણનું બલીદાન કર્યું, આખા ભારત વર્ષમાં જતીનદાસનું નામ અમર થયુ. યુવકે માટે એક અનુપમ દ્રષ્ટાંત ખડુ થયું. ત્યાગની વાતા કરવાને બદલે જતીનદાસે પેાતાના પ્રાણને દેશના યજ્ઞકુંડમાં હોમી દીધા. દરેક યુવાને તેમના નિશ્ચય મળને દૃષ્ટિ સમીપ રાખી વશે તે તેમની ધણી સામાજીક મુશ્કેલીઓ દૂર થશે. જતીનદાસને ભારત વર્ષ માટે ના ભાગ જૈન યુવક માટે એક એત્રપાઠ નીવડવા જોઇએ.
દરેક જૈન ચુવકે રાષ્ટ્ર ઉન્નતિના કાર્ય માં ભાગ લેવા તત્પરતા દાખવવી જોઇએ અને કોન્ગ્રેસની હીલચાલને વધાવી લેવી જોઇએ એટલુ જ નહિ પણ તેમાં રસપૂર્વક ભાગ લેવા જાઈએ. જૈનાના ફાળા હાલ સુધી રાજકીય હીલચાલમાં બહુ થોડા છે મુખ્ય શહેર પરત્વે જોઇશુ તે મુંબઇ શહેરને આલ ઇન્ડીયા ફુસીટીના રાત્ર મુજબ ૧૭૦૦ મેમ્બરો નાના છે તેમાં લગભગ ૧૦૦૦ નોંધાયા છે. મેમ્બરે નોંધાવવાના બાકી છે. આશા છે કે જૈન યુવક મેમ્બર બનાવવાના કાર્ટીમાં સારી રીતે ભાગ લેશે અને ચુવક સંઘના દરેક સભાસદે તા અવસ્ય કૉંગ્રેસના મેમ્બર તરીકે પાતાના નામ નોંધાવશે જેથી કરીને મ`ડળના ઉદ્દેશની બીજી ક્લમને થોડે ઘણે અંશે તેઓ માન આપ્યુ ગણારો
.
શ્રીમાન રામવિજયને પ્રશ્ના.
અમારૂં એવું માનવું છે કે શ્રીમાન રામવિજય લાલબાગના વ્યાખ્યાનપીડ ઉપરથી એવાને ઉછાળી ઉછાળીને શાસ્ત્રના નામે મનસ્વી વિચારાને પ્રચાર કરી રહ્યા છે.
આગમો તે શું! પણ સામાન્ય સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથાથી જે અપરિચિત છે, અથવા ત્રૈાતાઓમાંથી ક્રાણુ જાણે છે, કે રામવિજય આગમના આધારે ખેલે છે, કે તેમની દચ્છાનુસાર ગોઠવીને લુલી ચલાવે છે; Àાતાએમાંના ઘણા મોટા ભાગ તા તે શ્રીમાનની વાકચાતુ માંજ મસ્ત થઇને બેઠા હોય છે અને હાહા કહે જાય છે અને જેએ સમજતા હશે તેમાંના કાઇને ધાસ્તી, તેા કાઈને, જવા દયે આપણે શું ! આથી તે શ્રીમાન ઇચ્છાનુસાર મન કલ્પનાના ઘેાડા દોડાવી શ્રેતાઓ પાસે હા કહેવરાવી રહ્યા છે, એમ માની શકાય. સમાન્ય અનન્ય ન્યાયશાસ્ત્ર વિશારદ શ્રીયાવિજયજી મહારાજે બનાવેલી સમકીતના ૬૭ ખેલની સઝાયમાં ઢાલ આઠમીમાં સભ્યત્વના પાંચ લક્ષણના ક્રમમાં પહેલુ ઉપસમ, ખીજું સંવેગ, ત્રીજી નિવેદ, ચોથું અનુક’પા, અને પાંચમું અસ્તિકય, આ પ્રમાણે મુશ્કેલ છે, અને એજ ક્રમ પૂર્વાચાયોએ માન્ય રાખ્યા છે. છતાં આપ શ્રીમાન તરફથી તે ક્રમને વ્યાખ્યાનમાં વિપરિત રીતે મુકવામાં આવેલે,
|
તા. ૨૧-૯-૨૯
જેથી પડીત લાલને આપની સાથે ખાનગીમાં ઉહાપોહ ( ચર્ચા ) કરેલા અને તે સબધમાં એમ સંભળાય છે કે આપને પ્રતા પુછેલા તેના જવાખે! હજી હવામાંજ લટકી રહ્યા છે. આથી એમ સમજી શકાય છે કે જેમ આવે તેમ હાંકે રાખવાની આપને જીરી ટેવ પડેલી છે. આપની પાસે ખાનગીમાં પૂછવા આવતાં જવાબ નથી મળતા અને વ્યાખ્યાનમાં પૂછતાં તમારી ઉશ્કેરણી ભરેલા ઉપદેશના પ્રતાપે તમારા અધ ભકતા ઉશ્કેરાઇ જવાની ધાસ્તીથી, જાહેરમાં પૂવાની જરૂર જણાય છે. તેા આશા છે કે આપશ્રી યાગ્ય ખુલાસા કરો.
: જૈન પ્રવચન ' જે આપના વ્યાખ્યાનના સાર તરીક અહાર પડે છે. તેમાંના પ્રથમ અકની અંદર સમ્યકત્વનાં પાંચ લક્ષણ ' એ મથાળા નીચે આપ નીચે મુજબ ક્રમે લક્ષણ મુકી છે.
૧ આસ્તિકય,
અનુકંપા, ૩ નિવેદ, ૪ સ્વેગ, ૫ ઉપશમ, ઉપર મુજબ્ વિપરિત રીતે આપે જે લક્ષણા રજુ કર્યાં છે તે અંગે નીચેના પ્રા.
૧ સમ્યકત્વનાં પાંચ લક્ષ્ણના આપે જે ક્રમ મૂક્યા છે તે કયા શાસ્ત્રના આધારે ?
૨ કાઇ આગમમાં કે પંચાગીમાં છે ?
૩ દશમા રૌકાની પહેલાના કાઇ ગ્રંથમાં છે !
૪ પલિગીમાં આવો ક્રમ પ્રારંભમાં આપેલા હાય એમ કહેવાય છે, આપ એના આધારે કહી રહ્યા છે.
૫ પલિંગી ગ્રંથના આધારે કહી રહ્યા હાતા એમાં લખેલી બધી બાબા સાથે આપ સંમત છે ? અને હા તો કેટલીકની સાથે ? તે તેમ હેાત્રાનું કારણ શું? ૬ આપે વ્યાખ્યાનમાં જ્યારે વિપરિત ક્રમ બતાવ્યો તે વખતે આપ જાણતા હતા કે કાઇ અમુક ગ્રંથમાં આ વાત છે? કે આને ખાનગીમાં ઉહાપોહ (ચર્ચા) થતાં આપ પ્રમાણુ શોધવા નીકળી પડયા એ વાત
સાચી છે !
૭ આપને પ્રમાણની ખબર નહી હોવાથી શ્રી સાગરાનંદસૂરીને તસ્તી અપાઇ હતી તે વાત સાચી છે?
૮ આવા વિપરિત ક્રમને માટે જે જે પ્રમાણે આપની પાસે ભેગાં થયા હોય તે તે સમાજ પાસે શા માટે રા કરતા નથી?
શ્રીમાન આપે પાંચ મહાવ્રત આદરેલાં છે, તેમ આપના પ્રવચન ઉપરથી એમ સમજાય છે કે આપ આધાને આગમન! ખાસ આરાધકના દાવેા કરા છે એટલે અસત્ય નહિ સેવતાં ઉપરનાં આટૅ પ્રશ્નાને સાચા ખુલાસા આપના જાહેર છાપામાં આપશે.
મહેરની કરીને કાઈ ભકતદાસે આપવા લલચાલવું નહિ,
આના જવાબ