________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૯૭ અને તા. ૧૬-૧૦૯૩
જ્યારે દેશને માથે કોઈ આપત્તિ આવી પડે છે ત્યારે તેવી વિકટ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાંક અનિષ્ટ તત્વો સક્યિ બનતાં હોય છે. યુદ્ધભૂમિ ઉપ૨ પણ મૃત સૈનિકોનાં રાત્રે ખાવા માટે ગીધો તૂટી પડતાં હોય છે. દુનિયામાં આવું બનવું એ કુદરતી છે. એવે પ્રસંગે પણ પોતાના ચિત્તને સંયમમાં રાખવું એ નિમ્ન કોટિના માણસો માટે દુર છે. રસ્તામાં અકસ્માત થયો હોય, ઈ વ્યક્તિ બેભાન પડી હોય
અને ત્યાંથી પસાર થનાર દુર્જન માણસ એકલો હોય અને આસપાસ કોઈ ન હોય તો ધવાયેલી બેભાન વ્યક્તિની ઘડિયાળ, ઘરેણાં, પાકિટ વગેરે કાઢી લેવા તે લલચાય છે. સજજન માણસોને આવી વૃત્તિ ઉદ્ભવતી નથી. તેઓ તો ધવાયેલાને કઈ રીતે સામ કરી શકાય તેના જ વિચારમાં પડી જાય છે. આગ લાગી હોય ત્યારે ખુદ બંબાવાળાઓએ પોને પણ બળતા ઘરમાંથી ઉમતી વસ્તુઓ ઉઠાવી લી હોય એવા પ્રસંગો બને છે. વિમાની અકસ્માત થયો હોય તો નજીક રહેતા માણસો મુસાફરોનો સામાન ઉપાડી જય છે. કોઈક ધરમ કોઈક સ્ત્રીનું અચાનક મૃત્યુ થયું હોય અને ઘરનાં સ્વજનો ગભરાઈને આમતેમ ઘેડાદોડ કરતાં હોય તેવે વખતે જોવા આવેલાં સગાંસંબંધીઓમાથી કે અ ડોશીપ વેર્ટીમાંથી કોઈ મૃતદેહ ઉપરથી વીંટી, બંગડી, ચેઈન વગેરે કાઢી લે છે, દુર્બદ્રિવાળા દુર્જનોને ધરતીકંપના સમયે આવી તક મોટા પાયે મળે છે. દુર્ઘટનાના સ્થળે એકત્રિત થયેલા માણસોમાંથી કેટલાય ચોરી-લૂંટફાટ કરવા લાગે છે. ગરીબ અવિકસિત દેશોમાં આવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બને છે. મહારાષ્ટ્રના આ ભૂકંપમાં પણ કેટલાક ગામોમાં કેટલાક લોકોએ દુકાનો લૂંટવાનો, ઘરવખરી ઉઠાવી જવાનો અને મૃતદેહ ઉપરથી ઘરેણાં કાઢી *જવાનો પ્રયાસ કર્યો છે. પ્રજાનો એક વર્ગ જ્યારે શોકમાં ગરકવ બની ગયો હોષ ને જ વખતે એજ પઝનો બીજો વર્ગ આવી હીન, મલિન વૃત્તિયુક્ત પ્રવૃત્તિમાં પડી જાય એ બહુ ખેદ અને શરમની વાત છે. જે સમાજનું નૈતિક સ્તર ઊંચુ હોય છે ત્યાં આવી હીન ઘટનાઓ એકંદરે ઓળ બને છે. - જ્યારે આવી બૈઈ મોટી આપત્તિ આવી પડે છે ત્યારે ચારે બાજુથી દાનનો અને સહાયનો વિવિધ પ્રકારનો પ્રવાહ વહેવા લાગે છે. દેખીતી રીતે જ વિવિધ સંગઠનો દ્વારા અચાનક આવતી સહાય-સામગ્રીની વહેંચણની બાબતમાં તરત સંયોજન અને યોગ્ય વ્યવસ્થા કરવાનું સરળ બનતું નઈ. એવે વખતે ચીજ વસ્તુઓ અને દાનની રકમનો વ્યવસ્થિત હિસાબ રહેતો નથીકૈટલીક તકવાદી તત્ત્વો આવા પ્રસંગનો ગેરલાભ ઉદ્ભવે છે અને આવેલી સહાય-સામગ્રીખંથી કેટલીકની ઉચાપત પણ થાય છે. બીજી બાજુ આદ્યસ્ત નથી એવા કેટલાક સારા લોકો પણ પોતે આપઢરન છે એમ કહીને સહાય સામગ્રી મેળવવાં લાગી wય છે. આ કાર્ય એટલું વિશાળ હોય છે અને એટલું ત્વરિત રીતે કરવાનું હોય છે કે સહાય લેનારાઓ સાચા છે કે ખોટા એની ચકાસણી કરવાનો સમય રહેતો નથી અને ચકાસણી કરવાનું ત્યારે ટીકાપાત્ર બને
થતું નથી. જે થાય છે તે અત્યંત પ્રશંસનીય, અનુમોદનીય હોય છે. તેમ છતાં અખિલ ભારતીય સ્તરની મોટી સેવાભાવી સંનિષ્ઠ સંસ્થાઓની જેમ સંખ્યા વધારે તેમ રાહત કાર્ય વધુ વ્યવસ્થિત થઈ શકે. બધું જ રાહત કાર્ય સરકાર દ્વારા જ થાય અને સેવાભાવી સંસ્થાઓ વ્યક્તિઓએ સરકારને જ નાણાં આપવાં જોઈએ એવો આગ્રહ રાખી શકાય નહિ, કારણ કે કેંદ્ર સરકારના મંત્રની કે રાજ્ય સરકારના તંત્રની એટલી વિશ્વસનીય મુદ્રા હજુ પ્રજમાં ઊભી થઈ નથી.
થાનુર અને ઉસ્માનાબાદ વિસ્તારના ભૂકંપગરન લોકોના પુર્નવસવાટ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ઠીક ઠીક મોટી આર્થિક સહાય મળવી ચાલુ થઈ ગઈ છે. વિદેશોના કેટલાંક રાષ્ટ્રો તથા વર્લ્ડ બેન્ક વગેરે તરફથી પણ ઠેક ઠીક મોટી આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. આ સહાયના આંકડાઓ એટલે કરોડો રૂપિયાની વાતો. એવો તર્ક કરવામાં આવે છે કે ધરતીકંપ પછી પુર્નવસવાટ માટે જે રકમની સહાય આવી એ જ સહાય ધરતીકંપ પહેલાં સારો પાકાં દરોનાં બાંધકામ માટે અગાઉથી મળી હોષ તો ખાટલી જનાનિ ન થાત, પરંતુ એવી રીતે સહાય કરવાનું સરળ પણ નથી, કારણ કે ભારત નો ધણો વિશાળ દેશ છે અને દેશ ઉપર આર્થી પડતી કુદરતી આપત્તિ દરેક વખતે એકસરખા પ્રકારની નથી હોતી. ક્યાંક રેલ, ક્યાંક વાવાઝોડું, ક્યાંક દુકાળ, ક્યાંક મકાન હોનારત, ક્યાંક રેલવે અકસ્માન, ક્યાંક રંગચાળો, એમ કોઈક અને કોઈક અતિ આવતી હોય ત્યાં મા વિરતારમાં કેટલી સહાય અગાઉથી આપવી એનો સાચો નિર્ણય થઈ શકે નહિં, વળી સરકાર | ઉપર પક્ષપાનનો આપ પણ આવે. એટલે આપત્તિ વખતે જ કરોડો રૂપિયાની આર્થિક સહાય ચારે બાજુથી આવે એમ બનવું સ્વભાવિક છે. એમાં પક્ષપાત કે અન્યાય કારણ રહેતું નથી. આમ છતાં એટલું તો સાચું જ છે કે સમગ્ર ભારતની દૃષ્ટિએ જેટલો વ્યવસ્થિત વિકાસલઠ્ઠી કાર્યો થવો જોઈએ તેટલાં થતાં નથી. વિકાસકાર્યો માટે જેટલાં નાણાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવે છે તેટલો નાણાનો પરિણામગામી પૂરેપૂરો ઉપયોગ થતો નથી. વહીવટી ખર્ચા અને લગતમાં ધણ નાણાં ચવાઈ જાય છે.
આવી આપત્તિના પ્રસંગે જાનહાનિ અને માલમિલકતને નુકસાન ઘણું બધું વધારે થતું હોય છે. દેશની આર્થિક દુર્ઘટાનો પડઘો આવી આપત્તિ વખતે ધાર્યા મોટો સંભળાય છે. દેશની આર્થિક સદ્ધરતા, દષ્ટિપૂર્વકનું વિકાસલક્ષી આયોજન, સંનિષ્ઠ સરકારી તંત્ર અને પાનો ! સાચો સહકાર આ બધું હોય ત્યારે નૈસર્ગિક આપત્તિનો ધા લોકોને જાણો |
ઓછું લાગે, પરંતુ એવી સંભવિત સ્થિતિની આશા માટે રાખીશું ? | સર્જન, વિનાશ અને પુનર્સર્જન એ કુદરતનો ક્રમ છે, નવી વસ્તુને જીર્ણ કર્વ નાખવાની તાકાત #ળમાં છે. કુદરતી ક્રમે વસ્તુ જૂની થાય અને તેનો નાશ થાય એ એક વાત છે, અને અચાનક વિનાશ સર્જાય એ બીજી વાત છે. માનવ જાત વિવિધ પ્રકારના ભયંકર વિનાશની સામે સતત ઝઝૂમતી આવી છે. વિનાથની કળ વળનાં થોડા વખતમાં જ માનવજાત ફરી પાછી બેઠી થઈ જાય છે અને રાબેતા મુજબનું જીવન જીવવા લાગે છે. ક્યારેક નો જણે એવી દુધર્ટના બની જ ન હતી એવી રીને જીવન પ્રવાહ વહેવા લાગે છે.
આવી ભયંકર દુધર્ટનાઓ બને છે ત્યારે દુનિયામાં પાપ ધણું વધી ગયું છે માટે અથવા સામુદાયિક મયંકર અશુભ કર્મનો ઉદય થયો માટે આ થયું છે એવી લોકમાન્યતાની યોગ્યયોગ્યતાની વિચારણામાં ઊતરવા કરતાં વૈજ્ઞાનિકો આ દિશામાં વધુ વરિત ગતિએ સંશોધન કરે અને લોકજીવનને વધુ સુરક્ષિત બનાવવાના ઉપાયો વૈજ્ઞાનિક સ્તરે વિચારાય એ પણ મહત્વની વાત છે.
કુદરને સર્જેલી આપત્તિઓ અને યુદ્ધ વગેરે દ્વારા ખુદ માનવે સર્જેલી આપત્તિઓ એમ ઉમથમાંથી માનવજાતને મુક્ત કરવાની દિશામાં મનુષનું ચિત્તતંત્ર કામે લાગી જાય એવો શુભ અવસર ક્યારે તારો
૨મણલાલ ચી, રાહ
સરકારી તંત્ર દ્વારા આવર્તી નાણાંકીય સહાયમાંથી અને સાધનરામના પુરવઠામાંથી સરકારી તંત્રના માણસો પણ આવી તકનો લાભ લઈ વચ્ચેથી કેટલાક ગાળો ખાઈ લે છે. કેટલીકવાર કેટલાક સમાજસેવ છે કેટલીક સાધન સામગ્રી લઈને મદદ કરવા ઘેડી જાય છે, પરંતુ પોતે મોડા પડ્યા હોવાને લીધે અથવા ક્યાં, કોને, કેવી રીતે સહાય કરવી તેની નરત સૂઝ ન પડવાને લીધે અને પોતે લાવેલા તે સાધન સામગ્રી પાછી લઈ જવાનો કોઈ અર્થ નથી એમ સમજીને તેનો ને ગમે ત્વ ગમે તે રીતે નિકાલ કરી નાખે છે. કેટલાક લેભાગુ કાર્યકર્તાઓ પોતે જ તેનો લાભ ઉઠાવે છે. મોરબીની રેલ વખતે કે ભોપાળની ગેસ-દુર્ધટના ૧ખને આવી વિવિધ પ્રકારની ઘટનાઓ બની હતી. તે એક બાજુ જેમ સરકારી તંત્ર ઉપર આવે વખતે લોકોને સંપૂર્ણ વિકાસ રહેતો નથી, તેમ બીજી બાજુ નાની નાની સંસ્થાઓ દ્વારા થતાં મદદનાં કાર્યો વચ્ચે સંયોજનનો અણાવ હોવાને કારણે આપત્તિના સમયૅ રાઉનનું કાર્ય જેટલું વ્યવસ્થિત અને પૂર્ણ- પરિણામી થવું જોઈએ તેટલું