________________
Reg. No. B. 2917 છુટક નકલ ૧ આ.
યુવક સંગઠ્ઠન.
પ્ર બ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તિગીઃ રતિલાલ ચીમનલાલ જૈઠારી. શ્રી મુંબઈ ન યુવકે સંઘનું મુખપત્ર. 5 વર્ષ ૨ જી, અકે ૨૮. મા, સતત ત્રીઃ કેશવલાલ મ ગળચ'દ શાહુ | વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૧૭-૫-૩૪.
મહાવીર અને બુદ્ધિનો પુરોગામી યુગયુગના અંતરે કાપી સમસ્ત વિશ્વના અનિષ્ટ તત્વો સામે જેહાદ જગાડી રહ્યા છે.
કે મન જવાળામુખી ફાટી નીકળે અને ઉલ્કાપાત મચે તેમ આજે સમસ્ત વિશ્વમાં ઉકાપાત મચી રહ્યો છે. જગના તમામ ભડવીરેએ એ ઉકાપાતને ખાળવાને પ્રયત્ન કર્યો, પરંતુ તેનું પરિણામ નિષ્ફળતામાં સાંપડયું છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘જયારે જયારે ધર્મની પડતી થાય છે ત્યારે જગના અનિષ્ટ તત્વેને નાશ કરવા માટે મારે જન્મ થાય છે.” એ સનાતન વાણી આજીના વાતાવરણુમાં ઊંડે ઉતરતાં સત્ય નિવડતી હોય તેમ જણાય છે. હરિજદ્ધારની પવિત્ર પ્રવૃત્તિમાં અનિષ્ટ તત્તએ ' સામ્રાજય જમાવ્યુ ત્યારે જગની મહાન વિભૂતિ, સાબરમતિના સંત અને પરેડાના ગીશ્વરે તેની સામે આધ્યાત્મિક અને સજજ કરી ૨૧ દિવસના ઉપવાસની ઉદ્ઘેષણ એક ખુશનુમા સવારે જાહેર કરી જેહાદે જગાડી છે. ન કહપ શકાચીન વિચારી શકાય એવી એ ચૂહે રચના સાંભળી ઘડીભર જગત્ આર્ય અને ઉદ્વેગના હિસાગરમાં ડૂબી જાય છે. અનેક માંધાતા સમા મહાપુરુષે એ જગત્ વંઘને તેના મિત્રચયથી લાવવા અરેડા તરફ દોટ મૂકે છે. છતાં એ પુરૂષેત્તમ અણનમ રહે છે, અને વદે છે કે “કયા સુધી એ કહે માનવીના મનુધ્યત્વની પીછાણુ કરવામાં ન આવે ત્યાં સુધી આર્યાવર્તની ઉન્નતિ નથી. હિંદુ ધર્મને જય નથી. હિન્દુ ધર્મમાં મારે રહેવું જ હોય છે તેમાં બાઝી ગયેલા અનિષ્ટ તેના થરને દૂર કયે જ છૂટકે છે. તે માટે રાજકીય સત્તા કે કરેડો રૂપીઆના અસ્પૃદ્ધાર માટેના ફંડ જોઇતુ કામ નહિ આપે પરંતુ હૃદયપહટાની જરૂર છે, અને એ પટે આધ્યાત્મિક શથીજ શકય છે ત્યાંસુધી હૃદયમાં મલીનતાભરી હોય ત્યાં સુધી કેઈ પણ પ્રવૃત્તિને સાચે વેગ મળી શકે નહિ. એ મલિનતાને દૂર કરવામાં ઉપવાસ રામબાણ ઈલાજ છે. હિન્દુ ધર્મમાં, ઉપવાસનું મહાભ્ય ડગલે ને પગલે નજરે પડે છે. મારા ઉપવાસથી કંઈ એમ ન સમજે છે કે વ્યકિતને ઉદેશી હું આ પ્રાયશ્ચિત કરી રહ્યો છું, કે કેઈને દબાવવાને આમાં લેશ માત્ર પશુ આશય છે. પણ હિન્દુ ધર્મમાં ઘૂસી ગયેન્ના અનિષ્ટ તત્વને દૂર કરવા માટે આ પ્રવાસની પાછળ આશય રહેલે છે. મારી સાથે કે પશુ વ્યકિત ઉપવાસ ન કરે, કાણુકે ઉપવાસ કરવામાં મન, વચન અને કાયા ઉપર કાબુ રાખવાને ખુબ અભ્યાસ કેળવા જોઈએ છે. જેણે એ અભ્યાસ કેળ હોય તે ભલે ઉપવાસ કરે, પરંતુ અભ્યાસ વગરના મનુષ્ય એ રસ્તે જાય તેમાં હું સલામતી માનતા નથી.* *
બુદ્ધ અને મહાવીરના જીવનની સ્પર્ધા કરનાર એ પુરૂષોત્તમના ઉપવાસને આજે છ દિવસ છે. તેમની અખંડ ચેતના કિરણે સમસ્ત આયવત ના ખૂણે ખૂણામાં પ્રસરી ગયાં છે. અસ્પૃશ્યતાના મહાન દૈત્યને એ કિરણોથી નાશ થઈ રહ્યો છે.
વાંચક ! હારા શરીરના કોઈ પણ અjમાં આ દૈત્ય ન ઘૂસી જાય તે માટે તકેદારી રાખજે. હૃદયમાં એ દૈત્ય હોય તે તેને સત્વર હડસેલી દેજે. તેમાં જ તારી અને જગતની સલામતી છે “અસ્પૃશ્યતાના દૈત્યને નાશ થાય! મહાત્માજી ઘાયુ જી ! ”