________________
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
આપણી પરિયો.
પ્રબ દ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૃતનયુગનું જૈન સાપ્તાહિક,
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેમરી. સતત ત્રીઃ કેરાલાલ મગધ્ધચંદ શાહ
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું મુખપત્ર. છે. વર્ષ ૨ જી', અંક ૨૭ મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૬-૫-૨૪
સુધારો અને ક્રાન્તિ
સુધારકે ઘણુય થઈ ગયા પરંતુ “ સુધારા ” ના નામને દીપાવનાર તે કંઈક વીરલજ થયા છે, અને ગયા ગાંઠયા સુધારક જમાનાના જમાના વીત્યા તેય ‘અધિકાર ’ને નાશ કરી શકયા નથી. હવે તે ક્રાન્તિની મસાલ સળગાવવાનીજ જરૂર છે. સુધારક થવાનું હું પસંદ કરતા નથી. સુધારે એ મોટામાં મોટું *હંબગ’ છે. મહાવીર સુધારક થઈ ગયા, યુથર સુધારક થઈ ગયે. પરંતુ આજે એના અનુયાયીઓમાં દંભ પ્રવર્તે છે. આ બધું દીવા જેવું બતાવે છે કે આજને સુધારે એ ‘હંબગ’ છે. ન દંભ છે. ગમે તેટલા સુધારા કરે તેય એ દંભ, એ માનસ કાયમ રહેવાનું જ. તેથીજ સમાજની પુનઃ રચના કરવાની આવશ્યકતા છે. સાંપ્રત સમાજ બંધારણુને નાશ કર ને નૂતનું બંધારણ ઘડવું એજ ક્રાન્તિકારેના મુદ્દા છે. ક્રાન્તિને અર્થ ‘સુધારે’ મુદ્દલ થશે નહિં. કુંક સુધારકે કાતિના નામે સુધારાને અપનાવવાનું સુધારક પની કટારમાં લખે છે. તેમના વિચાર ને રહેણીકરણી અને તેજ વૈમને પૂરેપૂરા પીછાણી શકશે. એ આદશ અમલમાં મૂકવાને પ્રસંગ પ્રાપ્ત થતાં જાણે ઉભી પુછડીએ ભાગતા ન હોય ! એ આદર્શ સુધારાપ'થીઓ-એવા સુધારકે કાન્તિના નામે જનતાને કગે એ બધું હવે વધુવાર ચલાવી નહિં લેવું જોઈએ. '
સુધારે તે ચાલુ વ્યવસ્થામાં છુટછાટ મુકવાની વાત કરે છે, ક્રાન્તિ એ ઉદ્દામ કાર્યક્રમ છે, જયારે સુધારે એ માયાવી છે; કાન્તિના આણુએ અણુએ સમાજહિત સમાયું છે, જયારે સુધારાની રગે રગે વ્યક્તિગત સ્વાર્થ ભર્યો છે. " એ એને મેળ કદિયે નહિંજ મળવાને. ક્રાન્તિના આન્દોલન પચતાં સુધારારૂપી પ્રતારણા નાબુદ થશે.
સમાજ અંધકારમાંથી બહાર આવે અને તેમાં “પ્રકાશ’ પડે એવું દરેક હૃદય છે. સુધાર અને સ્થિતિચૂસ્ત Die-hearda નું જુનવાણી માનસ તે હવે જવું જ જોઈએ.'
અંધારામાં હતું ત્યાં લગી હું પણ માનતો કે “ક્ષત્તિ એટલે સુધારે. * સુધારાના આન્દોલનને વિપ્લવનું નામ આપનારાઓમાંને હું એક હતું. પરંતુ આજે મારી એ ભ્રમણ દૂર થઈ છે.