________________
સાધુ-સાધ્વી જીવનની દિનચર્યા
જૈન સાધુએ પોતાના દૈનિક જીવનમાં સતત પ્રવૃત્તિશીલ અને ધર્મમય રહેવાનું હોય છે. દિનચર્યામાં પણ તેણે નીચે મુજબના આઠ કાર્યો કરવાના હોય છે. (૧) ધ્યાન (૨) સ્વાધ્યાય (૩) વ્યાખ્યાન (૪) મોચરી (૫) અધ્યાપન (૬) વિહાર (9) લોચ (૮) પ્રતિક્રમણ.
CLLED
(વીસમીસદીના) વિશ્વને જૈનોનોસ્થાપત્ય કક્ષાનો વારસો ગુફા મંદિરો, કોતરકામ અને સુશોભિત સ્તંભો, દરવાજા અંદરની દિવાલોનું કોતરકામ,
મધ્યમાં કલા કોતરણીવાળા બારી દરવાજાવાળા જિનાલયો, સ્તંભો, મેલેરીઓ,
જૈન ધર્મશાળાઓ (આધુનિક) વારસામત જૈન સ્થાપત્ય.
જૈન ધર્મ જાતો હિંસાના સુમ તર સુધી લઇ જાય છે. એટલું જ કાઠી પણ વિશ્વને ફલાના વારસા સમાન શિલ્પ અને સ્થાપત્યનો અમર વારસો પણ પૂરો પાડ્યો છે. જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્ય અને કલાના અમૂલ્ય ખજાના છે. જિનાલયના સ્તંભો પરની અદ્ભૂત કોતરણી, બેનમૂન બારી દરવાજા અને દિવાલો પરનું અદ્ભુત કોતરકામ જોનારાને મુખ્ય કરે છે.
જૈન સ્થાપત્ય સાથેની આધુનિક સમવડતા સાથેની જૈન ધર્મણાળાઓમાં પણ વારસામત કારીગરી નજરે પડે છે. પ્રાચીનકાળથી જેના નિંધો પાસે નો દ્વારા ધર્મશાળાઓ બંધાતી, કે જેથી જાત્રાએ જનાર સુખશાંતિપૂર્વક યાત્રા દર્શન-પૂજન કરી શકે.
NEUcation International 2010
ROOOOOO
AGA
જુના જમાનામાં જ્ઞાન કર્ણોપકર્ણ કંઠસ્થ કરવામાં આવતું અને આ જ્ઞાન મુખપાક પધ્ધતિથી સચવાઇ - જળવાઇ રહેતું, પરંતુ કાળક્રમે માનવોની યાદક્તિ જીર્ણ થવા લાગી ત્યારે ગુજરાતમાં વલ્લભીપૂર મુકામે ઇ.સ. પૂર્વ ૪૫૦માં સાધુઓની એકસમા બોલાવવામાં આવી તે સભાના નિર્ણયાનુસાર આચાર્ય શ્રી દેવર્ષીયણીવર્યએ ૫૦૦ સાધુઓ સાથે એ જ્ઞાનને અક્ષરદેહ આપી ભાવી જીવોનો ઉધ્ધાર માટે હસ્તલિખિત પત્રો તૈયાર કરાવી જ્યારે લેખન માટેની સામથ્રી મળવી મુશ્કેલ હતી એ સમયે લખાયેલી હસ્તપત્રો અને તેમાં સચવાયેલા જ્ઞાનકોશને આજ સુધી આપણું વિજ્ઞાન આંબી શક્યું નથી. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧૮૦વર્ષ પછી અ કાર્ય થયું. એ સમયે સાધુઓને લેખનકાર્ય કરવાની મનાઇ હતી.
વા
90
અનેકાંતવાદની સમજૂતિ આપતું
દ્રશ્ય
અનેકાંતવાદની સમજૂતિ આપતું આ એક સરળ દ્રષ્ટાંત છે. છ અંધજનો દ્વાણ હાથીના જુદાજુદા અંગોને સ્પર્શીને હાથીને સમજવાની કોશિષ કરતા આ અંધજનો હાથીના એક અંગને જ હાથી સમજેછે.
પહેલો અંધ નો સ્પર્શીને જણાવે છે કે હાથી તો સાંબેલા જેવો છે, બીજો અંધ દંતશૂળને સ્પર્શ કરી જણાવે છે કેાથી તો ભાલા જેવો તીક્ષ્ણ છે. ત્રીજો અંધ કાનને સ્પર્શી જણાવે છે કે હાથીતો સંપડા જેવો છે. ચોથો અધ પાન પી જણાવે છે કે હાથી તો થાંભલા જેવો છે. પાંચમો અંધ પૂંછડીને સ્પર્શી જણાવે છે કે હાથી તો દોરડા જેવો છે. છઠ્ઠો અંધ પેટને સ્પર્શી જણાવે છેકે હાથી તો મોટી શીલા જેવો છે.
આમ વ્યક્તિમત સમજ સત્ય સમાન હોવા છતાં સંપૂર્ણ સત્ય ભિન્ન છે. આમ અનેકાંતવાદ સહિષ્ણુતા, અન્યના દ્રષ્ટિકોણને રામવાની દ્રષ્ટિ આપે છે.
www.jainelibrary.org