SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ अक्तूबर - २०१३ "यस्त्वां श्रीजिन! सूदितोत्मदमनश्चोरः प्रणौति श्रमं जित्वा सोठगरिष्टकष्टदहनं शोचिण्णुभालद्युतम् । दत्ताऽमत्यपवित्रसंमद्! पठन् कान्तं विशङ्कः स्तवं वन्द्यान्हाय भवान् जिनः प्रददतामन्येऽपि तस्मै शिवम् ।। १२ ।।" - પદ્યમાં કરેલો છે. આ હકીકત આ પઘનાં પહેલાં ત્રણ ચરણો પૈકી પ્રત્યેકના ત્રીજા, સત્તરમા, છઠ્ઠા અને ચૌદમા અક્ષરો એકત્રિત કરતાં સ્પષ્ટ થાય છે. કેટલાક ગ્રંથકાર પોતાનું નામ લેપ દ્વારા જણાવે છે. દાખલા તરીકે પરમાતું ધનપાલ (ધણહાલ) કવિએ ઋષભપંચાશિકાના અંતિમ પદ્યમાં એ પ્રમાણે કર્યું છે, આ રહ્યું છે પદ્ય : "इय ज्झाणग्गिपलीवियकम्मिंधण बालबुद्धिणावि मए। માંડ શુગ મનમયમુકવોશિયલોષ્ટિનો || ૫૦ II" પોતાનું આખું નામ પદ્યમાં બરાબર સૂચવાય તેમ ન હોય ત્યારે તેને વિભક્ત કરી સૂચવવામાં આવે છે. જેમકે શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કપત્ત (કલ્પસૂત્ર)ની કલ્પલતા નામની ટીકાના પ્રત્યેક વ્યાખ્યાનના અંતમાં એ પ્રમાણે કર્યું છે, પ્રસ્તુતમાં આપણે અહીં પહેલા વ્યાખ્યાનની પૂર્ણાહુતિરૂપ પદ્યની નોંધ લઈશું. એ પદ્ય નીચે મુજબ છે : "व्याख्यानं कल्पसूत्रस्य प्रथमं सुगम स्फुटम् । शिष्यार्थं पाठकाश्चक्रुः समयादिमसुन्दराः ।।" । પોતે અજ્ઞાત રહેવા ઇચ્છતા હોય તેથી કે પછી અન્ય કોઇ કારણસર કેટલાક ગ્રંથકાર પોતાનું નામ ન સૂચવતાં પોતાના ગુરુનું નામ સૂચવે છે. આવું એક ઉદાહરણ શ્રીજિનપ્રભસૂરિફત જિનાગમસ્તવની અવચૂરિનું નીચે મુજબનું પદ્ય પૂરું પાડે છે "ध्यायन्ति श्रीविशेषाय गता वेशालयेन यम्। स्तुतिद्वाराजयोदः श्रीवीरगुरुगोरवः ।।" આ પઘમાં “શ્રીવિશાલરાજગુરુ” એમ પોતાના ગુરુનું નામ ગુપ્ત રીતે સૂચવાયેલાની હકીકત એ જ અવચેરિકારે નીચે મુજબના "आदिगुप्तामिधानस्य गुरोः पादप्रसादतः। પાવવિજેતપેય વિવૃત્તિલિંરિકતા મયા |* For Private and Personal Use Only
SR No.525283
Book TitleShrutsagar Ank 2013 10 033
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy