________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૮-%ાષાઢ ૧૫, ધન્ના અણગારની જીભ વડલાનાં ને ખાખરાનાં પાંદડાં જેવી પાતળી હતી. ૧૬. ધન્ના અણગારની નાસિકાનાક, કેરી કે બીજોરાના કોમળ પેશી જેવું નાક હતું. ૧૭. ધન્ના અણગારનાં નેત્ર વીણાના છિદ્ર જેવાને પ્રભાતના તારા જેવા મંદ પ્રકાશવાળા હતા. ૧૮. ધન્ના અણગારના કાન મૂળાની છાલ, ચીભડાની છાલ અને કારેલાની છાલ જેવા સાવ પાતળા હતા. ૧૯. ધન્ના અણગારનું મસ્તક, કોમળ તુંબડું સૂકાયેલું હોય તેવું સૂકું-લૂખું માંસ વિનાનું સાવ કરમાયેલું હોય તેવું
મસ્તક હતું.
આ રીતે ચરણથી મસ્તક સુધીનું વર્ણન કરેલું છે, જે તપોરૂપ લાવણ્યનું જ છે. ધણા આત્માઓને વિવિધ રોગના કારણે શરીરની દશા આવી થઈ જાય છે, પણ રોગથી કુશ બનેલું શરીર અને તપથી કૃશ બનેલું શરીર એ બેમાં પાયાનો તફાવત એ છે કે રોગથી કૃશ થયેલા શરીરની અંદરનો આત્મા કર્મનાં વધુ ને વધુ આવરણોથી વીંટળાયેલો હોય છે અને તે જીવ શરીર-ઇન્દ્રિયની શક્તિના જ સહારે જીવતો હોવાના કારણે, અને તે શક્તિઓ તો રોગના કારણે કુંઠિત થઈ જાય છે તેથી તે અશક્તિનો, નિસ્તેજનાનો અને અપ્રસન્નતાનો અનુભવ કરે છે, જ્યારે તપથી કશ થયેલા શરીરની અંદરનો આત્મા કર્મના ભારથી હળવો થવાના કારણે. અને શરીર-ઇન્દ્રિયનાં આવરણો ઘટી જવાથી સહજ પ્રસન્નતા અને આત્માનું ઓજસ આત્મા સ્વરૂપે મુખ ઉપર રેલાવા લાગે છે.
ધન્ના અણગારથી શરૂ થતી તપસ્વીઓની યાદીમાં એક એકથી ચઢિયાતા નામો ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં જોવા મળે છે. કેટલાક નામી, કેટલાક અનામી, કેટલાક જ્ઞાત તો કેટલાક અલ્પજ્ઞાત કે અજ્ઞાત પણ છે. સાધ્વસંધમાં પણ ક્યાં ઘોર તપ કરનારાં વિરલ તપસ્વિની સાધ્વીઓની વાત મળે છે, જે સાંભળીને ધન્ય શબ્દ જ સરી પડે.
रविवारीय शिक्षाप्रद मधुर प्रवचन शृंखला (शिबिर) के अंतर्गत प. पू. राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. की प्रवचन प्रसादी पर कवि हृदय की विनयांजलि
प्रस्तुति : मुकेशभाई एन. शाह, मुंबई प्रथम प्रवचन शिबिर
વિષય : ઉતર્ગત હી યu
हे गुरुवर. हम सब बहुत हारे थके है, गर्मी बहुत है, दिल में भारी धखे हुए हैं। तेरी बानी अति शीतल है, अमृत की बारिश करो, सुनकर जैसे हाश करे हम, मनको खूब उपशांत करो, रोम रोम शाता से भर दो, अंतर में अमृत भरो, प्रवचन पथ पर राह दिखा दो, उलझन दुविधा दूर करो!
દ્રિતીય પ્રવ વન શિવિર
'સવાય :
ચ
{ vtv/ રસ્થાન
हे पुण्यपुरुष, अंतर जग का वैभव दिखा दो, पाप मिटाओ, पुण्य राशि की बुनियाद सीखा दो। अनंतकाल से भटक रहे हैं, अब तो हमें मुक्त करा दो, थक गये हैं, घूमते-घूमते, जनम जरा को लुप्त करा दो। हलका कर दो, अशुभ मिटाओ, मधुर बानी से मन को भर दो, हे पुण्यपुरुष, मुझे ऊपर उठाओ, पुण्य से मेरी झोली भर दो, प्रवचन पथ पर आगे बढ़ाओ, हमें अब अमृतमय कर दो।।
For Private and Personal Use Only