SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ એપ્રિલ ૨૦૧૨ રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પુનિત નિશ્રામાં થયેલ અનુષ્ઠાનોની ઝલક પ્રભુવીરના પાવનપંથે સંચરેલા શ્રમણ અને શ્રમણી ભગવંતોની આરાધનામાં ઉપયોગી સહયોગી બનાય એ હેતુથી લોઢા ફાઉન્ડેશન અને શ્રી ચંદ્રેશ ગુમાનમલજી લોઢાની પાવન સ્મૃત્યર્થે અમદાવાદ મુંબઈ હાઈ-વે પર અંબાજી પેટ્રોલ પંપ નજીક લોઢાધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિ સં.-૨૦૬૮ના ફાગણ વદ-૧૧ ના રવિવારે પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યભગવંત શ્રી પધસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં લોઢાધામના ઉદ્ઘાટન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી રેખાબેન દિલીપભાઈ ઝવેરી (પૂ. રાકેશભાઇ ઝવેરીના માતુશ્રી) ના વરદ્હસ્તે વિહારધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમારોહના અધ્યક્ષ તરીકે વિધાયક શ્રી હિતેંદ્ર ઠાકુર પધાર્યા હતા, જયારે જ્ઞાનમંદિર કક્ષનું ઉદ્ઘાટન શ્રી કિશોરમલજી શાહના વરદ્હસ્તે થયું હતું તથા ભોજનશાળા કક્ષનું ઉદ્ઘાટન શ્રી રમણીકલાલ પ્રેમચંદ શાહના વરદ્હસ્તે થયું હતું. પેઢી કાર્યાલયના કક્ષનું ઉદ્દઘાટન શ્રી રમેશભાઇ દતરીના વરદ્હસ્તે થયું જયારે કે શ્રમણી. ભગવંતના ઉપાશ્રયનું ઉદ્ધાટન સો. અંજનાબેન ભરતભાઈ ઝવેરીના વરદ્હસ્તે રાખવામાં આવ્યું. શિબિરાર્થી કક્ષનું ઉદ્ઘાટન સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી શ્રી સેવંતીભાઈ મોરખીયાએ કર્યું હતું. શ્રમણ ભગવંતો માટેના ઉપાશ્રયનું ઉદ્ધાટન શ્રી કનકરાજજી લોઢાએ ભાવપૂર્વક કર્યું હતું. પાંજરાપોળ ગોશાળાનું ઉદ્ઘાટન સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રેમલભાઈ કાપડિયાના વરદ્હસ્તે થયું. તેમજ સર્વ સામાન્ય વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન શ્રી પુષ્પસેનભાઈ પાનાચંદ ઝવેરીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. સાધનાભૂમિ સમા વિહારધામના આ ઉદ્ઘાટન પ્રસંગે વિજય મુહૂર્તે શ્રી સિદ્ધચક્રમહાપૂજનના અનુષ્ઠાનનું આયોજન થયું હતું. આ સમગ્ર મુફતનો સંપૂર્ણ લાભ માતુશ્રી પ્રેમકુંવર ગુમાનમલજી લોઢા તેમજ શ્રીમતી મંજૂ લોઢા અને મંગલપ્રભાત લોઢા પરિવારે લીધો હતો. * ભવિષ્યના દર્પણમાં નિર્માણના માઇલસ્ટોન રૂપ અનેક સુંદર સુકતો થવાના છે. શ્રી સીમંધર સ્વામી જીનાલય * શ્રમણ વિહાર શ્રમણી વિહાર પક જ્ઞાનભંડાર-લાયબ્રેરી-આર્ટ ગેલેરી - શ્રમણ શ્રમણી, સ્વાધ્યાય - પ્રવચન કા જ અતિથિ ગૃહ ક ગૌશાલા - ભોજનાલય (દર્તિક માત્રળ) श्री गोडीजी जैन मंदिर के ऐतिहासिक द्विशताब्दी महामहोत्सव पूर्णाहूति पर प. पू. राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. और अपने शिष्य-प्रशिष्यों के साथ गुजरात की पुण्यधरा की ओर विहार आरंभ करेंगे. उनका अगला चातुर्मास श्री महावीर जैन आराधना केन्द्र, कोबा के संकुल में तय हुआ है. हमारी संस्था आप सभी गुरुभक्तों को चातुर्मास की अवधि में दर्शन-वंदन के लिए आमंत्रित करती है. हृदयोद्गार श्री महावीर जैन आराधना केन्द्र एवं आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोया के ट्रस्टीगण, कारोबारी सदस्य एवं कर्मचारीगण अत्यंत हर्ष का अनुभव कर रहे हैं कि प. पू. राष्ट्रसंत, श्रुतोद्धारक आचार्यदय श्रीमत् पासागरसूरीश्वरजी म. सा. की शुभ सझिधि में श्री गोडीजी पार्श्वनाथ जिन मंदिर का अद्वितीय द्विशताब्दी महामहोत्सव दि. १५-४-११ से २-५-१२ तक पूर्ण धार्मिक वातावरण में हर्षोल्लास पूर्वक मनाया जा रहा है. मुंबई महानगर के इस ऐतिहासिक प्रसंग पर श्री गोडीजी महाराज जैन मंदिर एन्ड चेरीटीज़ ट्रस्ट के सभी ट्रस्टीयों को हार्दिक शुभकामना एवं बधाई देते हुए श्री गोडीजी पार्श्वनाथ भगवान से यह प्रार्थना करते हैं कि उनकी पायनकृपा हम पर सदैव बनी रहे तथा श्री महावीर जैन आराधना केन्द्र, कोया परिवार श्रुतसेवा, समाजसेवा में दिन-ब-दिन उन्नति करता रहे. For Private and Personal Use Only
SR No.525265
Book TitleShrutsagar Ank 2012 04 015
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy