SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ.સં.૨૦૬૮-ચૈત્ર www.kobatirth.org બાંધવ-બેલડી વસ્તુપાળ-તેજપાળની સખાવતોના સોનેરી આંકડા સંકલન : બી. વિજય જૈન આબુ-દેલવાડા જે એકવાર ગયો છે તે વસ્તુપાળ-તેજપાળના નામથી પરિચિત હોય જ. આ બાંધવ બેલડીનું નામ જો ત્યાં જઈને ન જાણ્યું હોય તો તેનો ત્યાંનો ફેરો કે યાત્રા અફળ જ સમજવી. આ બાંધવ-બેલડીએ જિનશાસનની પ્રભાવના માટે, સાર્વજનિક કલ્યાણ માટે તેમ જ અન્યદર્શનીઓને સહકાર આપવા માટે પોતાની લક્ષ્મીનો જે સર્વ્યય કર્યો છે, તેનાં આંકડાં રોમાંચક અને પ્રેરક છે. સાધર્મિક ભક્તિ આદિ માટે ૦ તેમનાં રસોડેથી રોજના ૧૮૦૦ સાધુ-મહાત્માઓને ૨૦ ૫૦૫ સમવસરણ કરાવ્યાં, સુપાત્રદાન દેવાનું. ૦ તેમની દાનશાળામાં રોજના ૧૦૦૦ ભિક્ષુકો ભોજન કરતાં. ૩ વર્ષમાં સવાર સ્વામિવાત્સલ્ય કરતા. ૦ ૧૦૦૦ સંઘપૂજા કરાવી. ૩ ૭૦ સદામાં કરાવ્યાં. સંત-જ્ઞાનીની સેવા Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં. ૧૨૩૮ની સાલમાં લખાયેલ એક હસ્તપ્રતના અન્વયે, આ બાંધવ-બેલડીએ બધું મળીને ૩,૭૩,૭૨,૧૮,૮૦૦ ત્રણ અબજ, તોંતેર ક્રોડ, બોંતેર લાખ, અઢાર હજાર આઠસોથી ય વધુ દ્રવ્યોનો-૨કમનો વિવિધ પુણ્ય કાર્યો માટે સર્વ્યય કર્યો હતો. ૦ ૨૧ આચાર્યોનો પદવી મહોત્સવ કર્યો ૦ ૩૫૦૦ તાધન ગચ્છ સંન્યાસીની સ્થાપના કરી ૭ પામો રોજ વેદ ભણતા ૩ મહાત્માઓને આહાર આપવા માટે ૧૦૩ સિંહાસન કરાવ્યા. ૦ તપસ્વીઓનો રહેવા માટે ૭૧ મઠ બંધાવ્યા. અનુષ્ઠાન સ્વાધ્યાય આદિ ૦૯૮૪ પૌષધશાળાઓ બંધાવી ૩ ૮૮૨ વેધશાળાઓ કરાવી. ૩ ૩૬ લાખ દ્રવ્ય ખર્ચીને જ્ઞાનભંડારો કરાયા Q ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા. ૩ ૭૦૦ ધર્મશાળાઓ બંધાવી. તીર્થ, જિનબિંબ આદિ પ્રભુ ભક્તિ ૦ ૧૩૦૦ શિખરબંધી જિનાલય કરાવ્યા ૦ ૩૨૦૨ જિનપ્રસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો ૩ એક લાખ અને પાંચ હજાર નૂતન જિનબિંબ ભરાવ્યાં. ૦ હાથીદાંતના પ૦૦ સિંહાસન કરાવ્યાં. ૧૯ ૦ શ્રી શત્રુંજ્ય તીર્થમાં અઢાર કરોડ અને છઠ્ઠું લાખ દ્રવ્ય ખર્યું. ૦ શ્રી શત્રુંજ્ય પ૨ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી ત્યાં તોરણ બાંધ્યું. ૩ આબુતીર્થ ઉપર લુણવસતી તો બાંધવ-બેલડીનું જ નિર્માણ. સં. ૧૨૮૬માં તીર્થનો પાયો નાંખ્યો અને સં. ૧૨૯૨માં ત્યાં પ્રતિષ્ઠા કરીને ધજા ચડાવી. આ તીર્થમાં બાર કોડ અને ત્રેપન લાખ દ્રવ્ય ખર્યું. ૦ શ્રી ગિરનાર તીર્થમાં અઢાર કરોડ અને ત્યાંથી લાખ દ્રવ્યનો સદ્વ્યય કર્યો. અન્ય ધર્મો માટે ૦ ૨૩૩ શિવાલય-શિવમંદિર બંધાવ્યા. Q એક લાખ શિવલિંગ સ્થાપ્યાં. ૦ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી દ્વારકામાં તોરણ બંધાવ્યું. ૦૮૪ તુર્ક લોકોની મસ્જિદ બંધાવી. ૦ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી હજ પર તોરણ બંધાવ્યું. સાર્વજનિક કાર્યો ૩ ૮૪ પાષાણબદ્ધ સરોવર બંધાવ્યા. ૦ ૪૦૦ પાણીની પરબો બંધાવી. ૦ ૪૬૪ વાવ કરાવી, ૦ ૯૦૦ કૂવા કરાવ્યા. For Private and Personal Use Only (‘ધર્મલાભ’ માંથી સાભાર)
SR No.525265
Book TitleShrutsagar Ank 2012 04 015
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy