________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी भाचार्यपद प्रदान महोत्सव विशेषांक
"ज्ञानभंडार का विकास, प्रगति, व्यवस्था और उनका पंडित वर्ग तथा कर्मचारियों का स्नेहभाव देखकर बहुत ही प्रसन्नता हुई ....आचार्य श्री पद्मसागरसूरिजी म. सा. ने शासनप्रभावना के अनेकविध कार्य करते
हुए भी
इस ज्ञानमंदिर के विकास के लिए जो प्रयत्न किया है, वह चिरस्मरणीय एवं अन्य आचार्यों के लिए प्रेरणास्पद बनता रहेगा. अनेक विशिष्टताओं को देखकर हमारा हृदय गद्गदित हो
चुका ૐ
आचार्य जनकचंद्रसूरि
‘પ્રભુશાસનના અણમોલ વારસાની
આટલી સુંદર જાળવણી
નિહારતા મન પ્રસન્નતાથી તરબતર બની ગયું. આપણી પાસે આવો ભવ્ય વારસો છે.
એ ખ્યાલે દિલ અહોભાવ સભર બની ગયું.
આ વારસાની આટલી સુંદર જાળવણી થઈ રહી છે
એ ખ્યાલે દિલ અનુમોદન સભર બની ગયું.
આવા ભવ્ય વારસાના સદુપયોગ માટે
પૂરતા પ્રમાણમાં પ્રયત્નો શરુ થાય એ જ શુભકામના સાથે
રત્નસુંદરસૂરિના ધર્મલાભ’
'बहुत ही सुंदर है. म्यूजियम में प्राचीन कलाकृतियाँ बहुत ही यत्न से सहेजी गई हैं. यत्नकर्ता बहुत ही अभिवंदन व अभिनंदन के पात्र हैं :
આવાર્ય ડૉ. શિવમુનિ (રસ્થાન વાસી) ‘પુસ્તક કાઢી આપવાની ઝડપ અને સામેની વ્યક્તિને સંતોષ આપવાની તરવરતા સ્ટાફમાં અધિક દેખાઈ રહી છે.’ મુનિ વિનયરક્ષિતવિજય 'आचार्य श्रीकैलाससागरसूरि ज्ञानमंदिर का अवलोकन किया. आपका परिश्रम और ज्ञानमंदिर के लिए जो समर्पण है, वह स्तुत्य है. निश्चित तौर पर यदि कोई ज्ञान का आराधक अपनी सम्पूर्ण लगन एवं निष्ठा के साथ ज्ञान की आराधना करें तो वह अपने जीवन को आमूल चूल ज्ञानमय कर सकता है. आराधना का यह कार्य सतत् गतिशील रहे. यही भावना ! दिगम्बर मुनि प्रसन्नसागर
જ્ઞાન અને સંસ્કાર એ જીવનની મૂડી છે. આ જીવન પાયાના મુખ્ય આધારસ્તંભને અહીં નિહાળી ખૂબ આનંદ થયો. જ્ઞાનની સુરક્ષા તેમજ માહિતી પ્રાપ્તિ અંગેની વ્યવસ્થા પ્રશંસનીય અને અનુમોદનીય છે. પૂ. ગુરુભગવંતના આશીર્વાદ પ્રેરણા અને નિશ્રા વિના આ કાર્ય અસંભવ છે.
એવીણ રાબલ દોષસ્થાન અને પંદર શિક્ષાના સ્વરૂપના જ્ઞાતા આવા છત્રીસ ગુણોથી યુક્ત આચાર્યોને વંદન
- સોજન્ય
શ્રી ડેતનભાઈ શાહ શ્રીમતી નિયતિબેન કે. શાહ, મુંબઈ
68