SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर, भाद्रपद २०५४ जैन साहित्य-७ [पिछले अंक में आचारांगसूत्र के द्वितीय श्रुत स्कंध से परिचय कराया गया था. इस अंक में सूत्रकृतांग का वर्णन किया जा रहा है. ] श्वेताम्बर परम्परा में सूत्रकृतांग हेतु सूतगड, सूयगड व सूत्तकड ये तीन प्राकृत नाम उपलब्ध होते हैं. इनका संस्कृत रूपान्तरण आचार्य हरिभद्रसूरि आदि विद्वानों ने सूत्रकृत किया है. इस आगम में दो श्रुतस्कंध हैं जिसमें पहले श्रुतस्कंध में १६ और दूसरे श्रुतस्कंध में ७ अध्ययन हैं. इनमें पहले श्रुतस्कंध हेतु गाथाषोडशक नाम प्राप्त होता है जबकि दूसरे श्रुतस्कंध हेतु ऐसा कोई विशिष्ट नाम ज्ञात नहीं होता. सूत्रकृतांग में स्वसमय- स्वमत, परसमय- परमत, जीव, अजीव, पुण्य, पाप, आस्रव, संवर, निर्जरा, बंध, मोक्ष आदि गूढ़ तत्त्वों के विषय में प्रतिपादन किया गया है. अपने मत के सिद्धान्तों का स्थापन व परमत का निरसन इस आगम का प्रमुख सूर दिखाई देता है. इसी कारण इसमें विविध मतों एवं वादों की चर्चा हुई है. इस आगम में प्रमुख रूप से निम्नलिखित विषयों को स्थान प्राप्त हुआ है- कर्म का विदारण, अनुकूल एवं प्रतिकूल उपसर्ग, स्त्री आसक्ति से कदर्थना, नरक की वेदना, सच्चे ब्राह्मण के गुण, महावीरस्वामी की उत्कृष्टता के उदाहरण सहित मनोहारी स्तुति, मुक्ति के लिए कुशीलों के आचरणों की तथा अज्ञानकष्टों की आलोचना, सच्ची वीरता, यथार्थ धर्म, समाधि, मोक्षमार्ग, सच्चे श्रमण, परिग्रह का नाश, शिष्यों का धर्म, पुण्डरीक का अद्भुत वृत्तान्त, तेरह क्रिया स्थान, आहार की खोज, प्रत्याख्यान की आवश्यकता, सदाचारघातक मन्तव्यों का निराकरण, इन्द्रभूति एवं पेढाल पुत्र का वाद-विवाद आदि. सूत्रकृतांग का परिमाण लगभग २१०० गाथाएँ हैं. इस आगम पर २०५ गाथा की २६५ श्लोक प्रमाण नियुक्ति है तथा ९९०० श्लोक प्रमाण चूर्णी उपलब्ध है. साथ ही आचारांग के टीकाकार आचार्य शीलांकसूरि कृत १२,८५० श्लोक परिमाण की विद्वत्तापूर्ण वृत्ति भी है. इस वृत्ति में पांच आनन्तर्य पापों के विषय में विचार किया गया है. क्रमशः पान नं. ७ नुमा81] - महान शासन प्रमा48... મુંબઇની મહાનગર પાલિકામાં અભ્યાસ કરતાં બાળકોને પૌષ્ટિક ખોરાકમાં ઈંડાં આપવાનો સૌ પ્રથમ આવેલા પ્રસ્તાવનો તે સમયના મુખ્ય મંત્રી શ્રી શંકરરાવ ચૌહાણને કહીને, અમલ થતો આચાર્યશ્રીએ રોકાવ્યો હતો. આ પ્રસ્તાવને રોકવાની વિધિવત્ ઘોષણા લેમિંગ્ટન રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં આચાર્યશ્રીના સાર્વજનિક પ્રવચનમાં મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી. આ રીતે આચાર્ય ભગવંતે પોતાના સામર્થ્યથી નાનાં-મોટાં સેંકડો સત્કાર્યો કરીને જૈન શાસનની મહાન પ્રભાવના કરી છે તો બીજી બાજુએ લોકકલ્યાણનાં અનેક હિતવર્ધક કાર્યો કરીને સમગ્ર માનવ સમાજની સેવા કરી છે. બીજો ભાગ આવતા અંકમાં... પાના નં. ૧૦ નું બાકી જેનદર્શનમાં પ્રકાશપુંજ સમ્યજ્ઞાન કરે છે, આપત્તિ કાળે ત્યાગ કરતો નથી અને યોગ્ય સમયે મદદ કરે છે. શ્રીમદ્ શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં લખે છે કે અજ્ઞાની કરોડો જન્મ ધારણ કરી તપના પ્રભાવથી જે પાપોને જીતે છે તે અતુલ પરાક્રમવાળો જ્ઞાની અર્ધી ક્ષણમાં ભસ્મ કરી શકે છે. અજ્ઞાની આત્મા પોતે જ કર્મરુપી બંધનથી બંધાઈ જાય છે પણ આત્મા અનાત્માનો ભેદ જાણનાર જ્ઞાની તે સમયે સાવધાન રહી પોતાના આત્માને કર્મથી મુક્ત કરે છે. આપણાં મહાન પુણ્યના ઉદયે આપણને મનુષ્યભવ અને જૈનધર્મ પ્રાપ્ત થયો છે તો આ ઉચ્ચ મનુષ્યભવમાં સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા માર્ગે ચાલીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ સુખના ભંડાર સમું મુક્તિસુખ મેળવીએ.] For Private and Personal Use Only
SR No.525257
Book TitleShrutsagar Ank 1998 09 007
Original Sutra AuthorN/A
AuthorKanubhai Shah, Balaji Ganorkar
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year1998
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy