________________
૩) મયણા, અંજના, સીતા, સુભદ્રા – આ સર્વે સતિઓના જીવનમાં પ્રતિકુળતાઓના વાવાઝોડાં આવ્યા, પણ આ સતિઓએ મેરૂસમ ધીરતાને ધારણ કરી મનસ્થિતિને મલિનન બનવા દીધી અને ચિત્તપ્રસન્નતાને અખંડિત રાખી, આપણ 'શ્રુતજ્ઞાન'નોજ મહીમા હતો ને !
* ज्ञानसार-स्वभावलाभसंस्कार कारणं ज्ञानमिष्यते
જે જ્ઞાન વડે સ્વભાવની પ્રાપ્તિ થાય છે, તે જ જ્ઞાન ઉપયોગી છે. આવા એક નહી અનેક પ્રવેગો શાસ્ત્રોના પૃષ્ટપૃષ્ટ જોવા મળે છે, સાથે શ્રુતજ્ઞાનની મહીમાને વર્ણવતાં કૃતવચનો પણ જોવા મળે છે. જેમકે-નાઈi પચાસન, પઢમં નાઈi તમો વયા, જ્ઞાનયાભ્યામ્ મોક્ષ:,
જ્ઞાનરૂચિવેલ વિસ્તારના, નરહેકર્સનું જોરરે... ક્રિયા જ્ઞાન કી દાસી..... આદિ... આદિ.... આવા કૃતધર્મને ગણધરોપુકખરવર સૂત્રમાં "ભગવાન" તરીકે સંબોધે છે. અહો શ્રુતજ્ઞાન..............અહો શ્રુતજ્ઞાન.............
અહો શ્રુતમ્ જ્ઞાન પ્રસાર E-PLAN વર્તમાન કાળે જ્ઞાનપ્રસારની સાથે સાથે કેટલીક સમસ્યાઓ જોડાયેલી હોય છે. જેમ કે
• સ્ટોકના પ્રશ્નો
જેમને નથી જોઇતું તેમને મળી જવાના પ્રશ્નો - બિનજરૂરી નકલોના પ્રશ્નો
• પોસ્ટ/કુરિયર/સંગાથ દરેકના અલગ અલગ પ્રશ્નો • પસ્તીમાં જવાથી વિરાધનાના અને આશાતનાના પ્રશ્નો • જ્ઞાનદ્રવ્ય કે સાધારણદ્રવ્યના દુર્થયના પ્રશ્નો જેમને જોઈએ છે તેમને ન મળવાના પ્રશ્નો
અમારા લાંબા સમયના અનુભવથી અમે સમજી શક્યા છીએ કે જિનશાસનના અનેક સંયમી ભગવંતો પુષ્કળ પરિશ્રમથી સર્જન-સંપાદન કરે છે, પણ ઉપરોક્ત પ્રશ્નોથી તેમના પરિશ્રમને યોગ્ય ન્યાય મળી શકતો નથી. માટે હવેથી અમે અહો શ્રુતમ્ દ્વારા પ્રકાશિત થનારા પુસ્તકોને E- plan થી પ્રકાશિત કરવાનો નિર્ણય લીધેલ છે. જે જિજ્ઞાસુઓને અમારા પ્રકાશનો જોઇતા હોય, તેઓ અમને E-mail id આપી શકે છે. અમે તેમને નિયમિત રૂપે પ્રકાશનો પહોંચાડતા રહીશું.
આ પધ્ધતિથી ઉપરોક્ત પ્રશ્નોનો નિકાલ થશે. • પ્રકાશન ચોક્કસપણે અને સમયસર મળી જશે.
જેમને જોઈએ છે, તેમને જ મળવાથી સદ્ધયોગ થશે અને પસ્તીમાં નહીં જાય. જિજ્ઞાસુઓને તે પુસ્તક વાંચ્યા બાદ રાખવું ન હોય તો નજીકના જ્ઞાનભંડારમાં આપશે. કારણ કે જિજ્ઞાસુઓને પુસ્તકનું મૂલ્ય સમજાયું હોય છે. અમે અમારા પ્રકાશનોને રીડર્સ ફ્રેન્ડલી ફોર્મમાં મોકલશું. જેનાથી પ્રિન્ટસને વચ્ચેથી વાળીને પીન લગાડી દેવાથી તે બુક ફોર્મ બની જશે અને વાંચન કરવાની સરળતા રહેશે. જે માટે પ્રિન્ટિંગ, કોમ્યુટર ઝેરોક્ષ મશીનમાં Booklet નું option આપવાનું રહેશે. જિજ્ઞાસુઓને ખાસ વિનંતી
લાભાર્થીઓને વિનંતી આનવી વ્યવસ્થામાં સહકાર આપશો. પ્રિન્ટેડ બુક આપશ્રીને અમારા કોઈ પણ પ્રકાશનની વધારે સંખ્યામાં નકલો આ રીતે મેળવી લેવાથી સમય, શક્તિ અને કુરિયર જોઇતી હોય, તો એની E-mail ફાઇલથી જ આપશ્રીના વગેરે ખર્ચાનો બચાવ થશે. અમારી પાસેથી પ્રિન્ટેડ સ્થાનિક પ્રેસમાં પ્રિન્ટીંગ કરાવી શકશો. આપશ્રીને અમારી નકલ મેળવવાનો આગ્રહ રાખશો નહીં.
સહર્ષ સંમતિ છે. શક્ય હોય, તો તેની નમુનાની નકલ અમોને
મોકલશો જેથી ગુરૂભગવંતોને આપી શકાય. પૂ. સંયમી ભગવંતો ને પ્રિન્ટેડ નકલ પાઠવવા માટે અમે કટિબદ્ધ છીએ, છતાં તેઓશ્રીને વિહારાદિમાં નકલ મળવી અઘરી પડતી હોય, તો તેઓશ્રી તેમના નિકટના શ્રાવકનો ઈમેલ આઈ.ડી આપી શકે છે. જેથી શ્રાવક પ્રિન્ટસ્ કાઢીને તેમને પહોંચતી કરી શકે.
64
અહો શ્રુતજ્ઞાનમ્ - સહજ સુંદર "