________________
અહો શ્રુતમ્ ના માધ્યમે એક વિચાર મૂક્યો છે.... દરેક ક્ષેત્રે સંગઠન અને સંકલનનો અભાવ આપણને નડી રહ્યો છે, આ જલ્દીથી નાબૂદ થાય - તેવી અંતરથી પ્રાર્થના.... અનુમોદના સંન્નિષ્ઠ શ્રાવક એક ચાતુર્માસિક માસિક શરૂ કરે, અને તે ૫૦મા અંક સુધી ભર્યું-ભાદર્યું થઈને પહોંચે, સાથે પોતાના સંકલ્પને સાકાર કરવા કૃતનિશ્ચયી રહે... આવું કદાચ અગ્યાર વર્ષ પહેલા સ્વપું પણ નહીંઆવતું હોય, આજે એ સાકાર થઈ ગયું છે.
મૃતોપાસક બાબુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદને અને અનુમોદનને પાત્ર છે. શ્રુતવિશ્વની અને પુસ્તકવિશ્વની સંકલ્પનાત્મક માહિતી અને પ્રેરણાત્મક લેખો દ્વારા તેમણે સુંદર કાર્ય કર્યું છે.
ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ...
શ018, G
શ્રી શંખેશ્વર-જીરાવલાપાર્શ્વનાથાય નમઃ પૂજ્યવાદ ૪૩૧ દીક્ષાદાનેશ્વરી સૂરિપ્રેમલબ્ધપ્રસાદ જગજગવંતશ્રીજીરાવલાદિ તીર્થોદધારક માર્ગદર્શક પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ્ વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. તરફથી સમ્યજ્ઞાન પ્રેમીસુશ્રાવક શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાલાને ધર્મલાભ, દેવગુરુકૃપાથી અમે સુખશાતામાં છીએ.
વિશેષ- તમે સમ્યગૃજ્ઞાનના વિશિષ્ટપ્રેમી બની ઉત્તમ જ્ઞાનભંડાર ઉભો કર્યો. ગ્રંથો છપાવવા અને છેલ્લા ૧૧ વર્ષોથી "અહોશ્રુતજ્ઞાનમ્"નું ચાર્તુર્માસિક પત્ર બહાર પાડી ઉત્તમ વ્યુતભક્તિનો દાખલો પૂરો પાડ્યો છે. ૫૦મો સુવર્ણઅંક છપાઈરહ્યો છે. જાણી આનંદ.
'અહો શ્રુતજ્ઞાનની સામગ્રીમાં એક વિશેષતા છે. દરેક પાના પર મહાત્માઓને શ્રુતરસિકોને ઉપયોગી ઓથેટીક માહિતીજ હોય. કોઈચીલાચાલુ વાત નહિ.
આ અંકોથી ઘણાને લાભ થયો છે અને થશે. ક્યાંય ડુપ્લીકેશન થતુ હતુ તો અટક્યું છે. મહેનત વધે, સમાજ કે જ્ઞાનદ્રવ્યનો પૈસો વધે અને નવાગ્રંથ પર મહેનત થાય. જ્ઞાનભંડારોને પોતામાં સમાવિષ્ટ કરી શકાય એવા રત્ન પ્રકાશિત ગ્રંથોની માહિતીથી સંચાલકોને સરળતા રહે. આના તો કેટકેટલા લાભો ગણાવી શકાય. ૫૦માં સુવર્ણ અંક પ્રકાશન સમયે ખૂબ-ખૂબ આશીર્વાદ "જ્ઞાનદાન મહાદાન” “Knowledge is Power." But the knowledge which is used in a proper way is more powerful જ્ઞાનનો ઉપયોગ સારી રીતે અને સાચી રીતે થાય એ તમારો ઉમદા આશય છે, એમાં તમે સફળતા પામો એ જ શુભાશિષ. રત્નત્રયીની આરાધના કરીમોક્ષ પામોએ જ શુભેચ્છા.
सालगिह नाम एरिसरंयएको कानावारडिणव पास्तबियन राबकुरापासारा स्मविविखणाद अयोगानाधारण IQualls! niતિથી
ગુરુગુણચરણરજ વિજય રસિમરત્નસૂરિ. સં. ૨૦૭૫ ભા. સુ. ૧૩ સુરત
અહો શ્રુતજ્ઞાનમ્ પરમનો સ્પર્શ