________________
મૃતોપાસક વિશિષ્ટ જ્ઞાનભંડારો
અનુમોદના છે
શ્રી ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી સ્થાપના :- ૧૯૮૦ શ્રી વિજય વલ્લભસૂરિજી સ્મારક, જી.ટી.કરનાલ રોડ, પોસ્ટ ઃ અલીપુર, દિલ્હી-૩૬ ફોન : 011-27202065 EMail : info@blinstitute.org • Web : blinstitute.org પ્રેરક : પૂ.આ.શ્રી વલ્લભસૂરિજી મ.સા. સંપર્ક :- ડાયરેક્ટર પ્રોફે. જી.સી.ત્રિપાઠી Whatsapp : 9958808787 સંગ્રહ ઃ વિશાળ જ્ઞાનભંડાર હસ્તપ્રત ઃ ૨૩૦૦૦ અને તેની PDF, પ્રકાશિત ગ્રંથો ઃ ૩૪ (૧) દર વર્ષે પ્રાકૃત ભાષા શીખવવા પ્રચાર-પ્રસાર માટે વિશેષ આયોજન. (૨) ઇન્ટરનેશનલ જૈન વિદ્વાનોને અભ્યાસ માટે જૈન ફીલોસોફીની ઉનાળુ શાળા. શ્રી લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી સ્થાપના : ઇ.સ. ૧૯૫૬ નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી સામે, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : 079-26302463 EMail : info@ldindology.org • Web : Idindology.org પ્રેરક : આગમપ્રભાકર પૂ. શ્રી પુણ્યવિજયજી મ.સા., શેઠ કસ્તુરભાઇ લાલભાઇ દ્વારા સ્થાપિત સંપર્ક :- પંડિતવર્ય જિતેન્દ્રભાઇ બી.શાહ Whatsapp : 9825800126 સંગ્રહ ગ્રંથ ઃ ૦૦૦૦૦, હસ્તપ્રત ઃ ૮૦૦૦૦, પ્રકાશિત ગ્રંથો : ૧૦૦ (૧) ભારતીય દર્શનની વિવિધ ભાષાઓની હસ્તપ્રતના છ કેટલોગનું પ્રકાશન. (૨) દેશવિદેશના વિદ્વાનો દ્વારા સંપાદિત લેખોનું પત્રિકા સંબોધિમાં ૪૧ વર્ષથી પ્રકાશન. (૩) પ્રતિ વર્ષ તસ્વાર્થ સૂત્રની શિબીર, વિવિધ વિષયોની વ્યાખ્યાન માળા અને વિદ્વાનો માટેના સેમિનારનું આયોજન. (૪) હસ્તપ્રત સ્કેનીંગ તેમજ જ્ઞાનભંડારના ઓટોમેશનનું કાર્ય ચાલુ છે. ગીતાર્થ ગંગા :- સ્થાપના : ઇ.સ. ૧૯૯૬ ૫, જેન મરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૮ ફોન : 079-26604911 Email : gitarthganga@yahoo.co.in સંપર્ક - વિનીતભાઇ ભંડારી Whatsapp : 9825351157 પ્રેરક : પૂ.આ.શ્રી યુગભૂષણસૂરિજી મ.સા. (પંડિતજી મહારાજ) સંગ્રહ ગ્રંથ : ૧૧૦૦૦૦ પ્રકાશિત ગ્રંથો : ૨૧૩, PDF ૪૦૦૦૦ (૧) જેન ધર્મના ૧૦૮ વિષયોનો વિસ્તૃત ડેટા કોમ્યુટરમાં મુકીને તેને સંશોધન માટે ઉપયોગી કરવાનો પ્રકલા, ૪૭૦૦૦ ચિત્રો અને ૬૦૨૦૦ લેખોનો ડીજીટલ સંગ્રહ આચાર્ય શ્રી ઓમકારસૂરિજી જ્ઞાનમંદિર સ્થાપના : ૧૯૯૮ આચાર્ય શ્રી ઓમકારસૂરિજી આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત. ફોન : 0261-2596531 • Email : omkarsuri@rediffmail.com પ્રેરક : પૂ.આ. અરવિંદસૂરિજી, પૂ.આ. યશોવિજયસૂરિજી, પૂ.આ.મુનિચંદ્રસૂરિજી સંપર્ક -શ્રી સેવંતીલાલ મહેતા W: 9824152727 ગુલાબચંદ જોગાણી W : 9824151853 સંગ્રહ ગ્રંથ : ૧૧૫૦૦૦, પ્રકાશિત ગ્રંથોઃ ૧૩૦, ૫૦૦થી વધુ DVD સંગ્રહ (૧) વિશાળ ખૂબ જ સમૃદ્ધ અને સાધુ-સાધ્વીજી ના અભ્યાસ માટે ઉપયોગી, દર વર્ષે ૧૦૦૦૦ થી વધુ પુસ્તકો ઇસ્યુ થાય છે. (૨) ચાર કોમ્યુટરથી સજ્જ
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૭