SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અહો ! શ્રવણlol) અહો ! શ્રુતજ્ઞામ્ અહો ! શ્રવજ્ઞાન સહો ! વણાતમ્ અહો ! શ્રવજ્ઞાનમ્ 1 અહો ! વૃ1311101 અહો ! શ્રdiloko 2 અહી ! શ્રdજ્ઞાનમ્ અહો ! શ્રવજ્ઞlol! શ્રds આ પ્રાકૃત:Jainlovels BET CH-jain Jewels સંપાદકની કોલમમાં લખેલ ઓપન લાયબ્રેરીની શરૂઆત અમોએ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર કે જ્યાં બાળકો માટેની પાઠશાળા પણ ચાલે છે. ત્યાં કોબ્રુતમ્ - jain Jewels શરૂ પણ કરી છે અને સાબરમતી સંઘની પાઠશાળામાં પણ આવી રેક મુકી છે કે જેમાં દિવાલ ઉપર રાઈ X all ફુટની જગ્યામાં 100 થી વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે શુત સમાચાર યશોલત્તા પંડિતવર્ય ધર્મદર (બચ્ચાઝા) દ્વારા ઘણા વર્ષો પહેલા તર્કશાસ્ત્રનો શિરમોર સમાન વ્યાપ્તિ પંચક-વિવૃતિ કે જે ગુઢાર્થ તાલોક ટીકા તરીકે પ્રસિદ્ધ છે તે બનાવેલ અને ખૂબ જ કઠીન હોવાથી બહુ જ જુજ સંખ્યામાં ગુરુભગવંતો અને વિદ્વાનો તેનો અભ્યાસ કરી શક્તા હતા. આવા કઠીન ગ્રંથનો પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના વિદ્વાન પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી મ.સા.ના વિદ્વાન શિષ્યરત્ના શ્રી ભક્તિયશવિજયજી દ્વારા 90000 શ્લોક પ્રમાણ ચશોલતા નામની વિસ્તૃત ટીકા બનાવી છે. જેને લીધે ન્યાયના વિષયનો અભ્યાસ કરનારને ખૂબ જ સરળતા રહેશે. 4500 થી વધુ પૃષ્ઠ અને 14 ભાગોમાં બનાવેલ આ ગ્રંથનો દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા ભવ્ય વિમોચન સમારોહ સંસ્કૃતના વરિષ્ઠ વિદ્વાન પંડિતોની અધ્યક્ષતામાં રાજકોટમાં | પ્રવજ્યાના પ્રસંગે પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે રાખવામાં આવેલ. અનસંધાન પાન ન...૧ ઉપર થી આ પુસ્તકો રેક માં લેખક પ્રમાણે કે વિષય પ્રમાણે પણ ગોઠવી શકાય. દાતઃ વાત, તત્વજ્ઞાન, હિન્દી, બાળકો માટે, સૂત્ર અને વિધિ, માગનિસારિ વગેરે જુદા જુદા વિષયના પુસ્તકો ખુલ્લા મુકવાથી પુસ્તકનું નામ, ચિત્ર આકર્ષક પ્રિન્ટીંગ જોઇને કુતુહલવશ પણ વાંચવાનું મન થશે. શ્રાવક કે શ્રાવિકા ઉપાશ્રયમાં સામાયિક કે પૌષધ કરનાર પણ એક વખત જે તે પુસ્તક જેવા લેશે તે વાંચવા પ્રેરાશે અને પછી ધીરે ધીરે જે તે લેખક કે વિષયના અભ્યાસોનો રસ જાગશે. ઘણી વખત ગુરુભગવંતોને વંદન માટે શ્રાવકો કે શ્રાવિકા ઉપાશ્રયમાં આવે છે ત્યારે ગુરુભગવંત અન્ય કામમાં વ્યસ્ત હોવાથી વ્યક્તિ તેમની રાહ જુએ છે અને બેસી રહે છે ત્યારે આવા પુસ્તકની ઓપન લાયબ્રેરી હોય તો તેઓ તેમાંથી પોતાના મનગમતા વિષયનું પુસ્તક લઇને પોતાના સમયનો સદ્દઉપયોગ કરી શકે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket Raહો ! યુવજ્ઞાનમ અહી | શ્રવજ્ઞાનમ અહો ! યુવા/તમ્ અહો શ્રવજ્ઞાળામુ અહો ! ઘવજ્ઞાનમ અહી શ્રધાળa અહો ! મૃત શાહમ અહો ! શ્રવજ્ઞાન્ અહો ! શ્રવજ્ઞાન્ પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શુdજ્ઞાનમ અહો ! શુલSTA - 44 9 Scanned with CamScanner
SR No.523344
Book TitleAho Shruta gyanam Paripatra 44
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2018
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy