SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ લુપ્ત થયેલ ગ્રંથો ક્રમ સુરિ પુરંદર પૂજ્ય આ. હરિભદ્રસૂરિજી અને મહોપાધ્યાય પૂ.યશોવિજયજી મ.સા. એ તેઓના અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ કરેલ પરંતુ અત્યારે અલભ્ય અને પ્રાયઃ લુપ્ત થયેલ પૈકી થોડા ગ્રંથોની વિગત અમોએ અહો! શ્રુતજ્ઞાનમ અંક-૬, શ્રાવણ સુદ-૫ સં-૨૦% ના અંકમાં આપી હતી. તે શૃંખલાને આગળ વધારતાં અન્ય પૂજ્ય પૂવચાર્યો દ્વારા રચિત અને બીજા ગ્રંથોમાં જેની રચનાનો ઉલ્લેખ છે એવા થોડાક ગ્રંથોની વિગત આપેલ છે. આવા બીજા પણ ઘણા બધા ગ્રંથો લુપ્ત થયેલ છે જેની વિગત આગામી અંકમાં પ્રકાશિત કરશું અને ખાસ તો આ ગ્રંથો પૈકી કોઇપણ હસ્તપ્રત ક્યાંય પણ જ્ઞાનભંડારમાં સંગ્રહાયેલી હોય તો તે અંગે ખાસ ધ્યાન દોરશો જેથી તે અપ્રગટ કૃતિપ્રકાશમાન થાય. કૃતિનું નામ કત / ટીકાકાર ઉલ્લેખ થયેલ ગ્રંથનું નામ જ્યોતિષકરંડક ટીકા | પૂ. પાદલિપ્તસૂરિજી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હરિવંશચરિત્ર પૂ. વિમલસૂરિજી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નયચક પૂ. મલવાદિ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ માનમુદ્રા ભંજન નાટક | પૂ. દેવચંદ્રગણિ જૈિન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રબન્ધ શતક પૂ. રામચંદ્રસૂરિજી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈષધ કાલ વૃતિ પૂ. મુનિચંદ્રસૂરિજી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ્રાવક પ્રજ્ઞપ્તિ પૂ. ઉમારવાતિજી ગણધરસાર્ધ શતક બૃહદવૃતિ આચાર વલ્લભ પૂ. ઉમરવાતિજી પ્રવચન પરીક્ષા પ્રતિષ્ઠાફા પૂ. ઉમાસ્વાતિજી સકલચંદ્ર કૃત પ્રતિષ્ઠા કલ્પ સંસારદાવાનલ વૃત્તિ પૂ. હરિચંદ્રગણિ પ્રશ્નોત્તર પધ્ધતિ વિધિકરણ શતક પૂ. શાંતિસૂરિજી ૨૫ પ્રશ્નોત્તર ગ્રંથ વાદાનુંશાસન પૂ. હેમચંદ્રસૂરિજી સતસંધાન કાવ્ય કુશલ શતસઇ પૂ. કુશલચંદ્રજી હિન્દી જૈન સાહિત્ય ઇતિહાસ અલંકાર પ્રબોધ પૂ. અમરચંદ્રસૂરિજી કાવ્ય કલ્પલત્તા કૃતિ ઠાણાંગ વૃત્તિ પૂ. જિનરાજસૂરિજી જિન રાજ સૂરિ રાસ આત્માનું શાસન પૂ. જિનેશ્વરસૂરિજી જૈન સાહિત્ય સંશોધક-વર્ષ૧, અંક૧o સૂર્યપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ પૂ. ભદ્રબાહુરવામિ આવશ્યક નિર્યુક્તિ ઋષિભાષિત નિર્યુક્તિ. પૂ. ભદ્રબાહુસ્વામિ આવશ્યક નિર્યુકિત લોકાનુયોગ. પૂ. કાલિકાચાર્ય પંચ ભાણ યોનિ પ્રાભૃત (ગ્રં-૮૦૦) જીવોuપતિ જણાવનાર શાસ્ત્ર સિધ્ધ પ્રાભૃત પાદલપ, અંજન વિગેરેની ક્રિયાઓ નિમિત્ત પ્રાભૃત દેશાન્તરિત અને કાલાન્તરિત ભવિષ્ય લેખ: આપણા પ્રાભૂતો તરંગવતી પૂ. પાદલિપ્તસૂરિજી લેખક કલ્યાણવિજયજી મલયવતી બૃહદ કથા પ્રકાશન - જૈન યુગ વર્ષ-૧ ગોવિંદ નિર્યુક્તિ ન્યાય ગ્રંથ સિદ્ધિવિનિશ્ચય ન્યાય ગ્રંથ અહો ! શ્રુતજ્ઞાનમ - હર
SR No.523322
Book TitleAho Shruta gyanam Paripatra 22
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2013
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy