SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 'AtLast... આવજો... પિટરમિલ્તા ..... ' અહો શ્રુતજ્ઞાનમ્” ચાતુર્માસિક માસિક દ્વારા છેલ્લા બે વર્ષથી એકમાત્ર શ્રુતભક્તિથી પ્રેરાઇને શ્રુતજ્ઞાનને લગતી ઘણી બધી બાબતો જેવી કે નૂતના પ્રકાશનો, સંશોધન-સંપાદન-પુનઃમુદ્રણ થઇ રહેલ પુનમુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો, અપ્રગટ ગ્રંથરત્નો આદિ 9 અંક દ્વારા અમે રજુ કરી છે, જેમાં ઘણા પૂજ્ય ગુરૂભગવંતોએ અમને માહિતિ-સૂચના-પ્રેરણાદિ કરવા દ્વારા ચૂંફ અને ટેકો આપ્યો છે. તે નામી-અનામી સૌ પૂજ્યોના અમે અંતરથી બહણી છીએ અને ભવિષ્યમાં પણ સહુની સહાય અને સદ્ભાવની અપેક્ષા રાખીએ છીએ. અમે અમારી સમજણ અનુસાર જે વિગતો રજૂ કરી તેનાથી કોઇનો પણ અવિનયઅવિવેક કે મન-દુઃખ થયું હોય, જિનાજ્ઞા વિરુધ્ધ કંઇ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિદુક્કડમ્ માંગીએ છીએ. 0 શ્રુતજ્ઞાન સંબંધી સહને ઉપયોગી એવી કોઇ પણ પ્રકારની માહિતિ આપશ્રી શેષકાળ દરમ્યાન પણ અમને મોકલવા કૃપા કરશો જેથી સંવત-૨૦૬૯ ના આગામી ચાતુર્માસમાં તે પ્રકાશિત કરશું. આશાપૂરણ જ્ઞાનભંડાર દ્વારા અભ્યાસોપયોગી પુસ્તક-પ્રતો આપને ક્ષેત્ર અને કાળના બંધન વગર ઉદારતાપૂર્વક ઉપલબ્ધ કરાવવા પૂર્ણ પ્રયત્ન કરીશું તો જરૂરથી લાભ આપશોજી. 0 બે વર્ષ દરમ્યાન પ૪ + 36, કુલ 90 જેટલા પ્રાયઃ અપ્રાપ્ય મુદ્રિત પુસ્તકોને સ્કેન કરાવીને જ્ઞાનદ્રવ્યની સહાયથી ભારતભરના સીલેન્ટેડ 15 ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટરૂપે મોકલાવેલ છે. અન્ય સંઘોને પણ જ્ઞાનદ્રવ્યથી તે પુસ્તકો મળી શકશે. તથા એ પુસ્તકોની ડીવીડી જેઓને જરૂર હોય તેઓને સ્વદ્રવ્યથી ભેટ આપશું. લેખિત સંપર્ક કરવો. O જે સંઘોને ત્યાં હસ્તલિખિત સાહિત્ય પડ્યું હોય અને તેને સ્કેન કરાવી સુરક્ષિત કરવું હોય તેઓ અમારો સંપર્ક કરી શકે છે. 0 અન્ય સ્વાધ્યાયોપયોગી ગ્રંથોની ડીવીડી જે પૂજ્યો દ્વારા અમને મળી છે, તેની કોઇને પણ આવશ્યક્તા હોય તો અમારો લેખિત સંપર્ક કરી શકે છે, તેની વિગત અમે અંક 5 માં છાપી છે. Printed Matter BookPosted 11417) U/C, 5A P &T Guide hence not be taxed Rs.1 Ticket AISII gastaan પ્રકાશક : શ્રી આશાપૂરણી પાઈનાથ ઠ્ઠના શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543
SR No.523309
Book TitleAho Shruta gyanam Paripatra 09
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy