SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ SACI USRIH 222 8 ks:qui en RURPIXELY ELE). પૂજ્ય ગુરૂભગવંતોને અભ્યાસ માટે ઉપયોગી આગમગ્રંથો ભાષાંતર સહિત તેમજ ન્યાયના ગ્રંથો વિવેચન સહિત પ્રકાશિત કરીને બધા જ જ્ઞાનભંડારો અને સાધુ-સાધ્વીજી ભગવંતોને નિશુલ્ક આપે છે. (g) થી આરિલીછI]88= 58 ૫છી ત્રીશેટૂરિજી ASTE પૂજ્ય ગુરૂભગવંતોને ઉપયોગી પ્રકરણ ગ્રંથો વિવેચન ભાવાનુવાદ સહિત પ્રકાશિત કર્યા છે અને બધા જ સાધુ-સાધ્વીજી તેમજ જ્ઞાનભંડારોને નિશુલ્ક પોતાના ખર્ચે પોસ્ટથી મોકલે છે. (G) શી ઉR JH[G]8= 958 , શીલા નાળિજી CATI અભ્યાસ ઉપયોગી સંસ્કૃત બુક તેમજ કાવ્ય ગ્રંથો સંસ્કૃત તેમજ ભાષાંતર સહિત પ્રકાશન કરીને તથા અન્ય ઉપયોગી ઉપમિતિ આદિ ગ્રંથો પ્રકાશિત કરીને પૂજ્યોને તેમજ જ્ઞાનભંડારોને નિશુલ્ક આપે છે. (૭શીCTM @Gીથીથા88= 58 [ મલ્ટીપૂર્ણ સ્જિJEEBRTS - આપણા આગમગ્રંથો અને પ્રકરણ ગ્રંથોને વિશાળ પાયે હસ્તલેખન કરીને ભાવિ પેઢીને ઉપલબ્ધ બને તે માટે જુદા જુદા સ્થળોએ સંગ્રહ સ્થાન બનાવી રહ્યા છે. અને શ્રી શંખેશ્વરમાં શ્રુતમંદિરનું ભવ્ય આયોજન કરેલ છે. (©) ElpfusRld] 8- ins: uzel Stern RU ELE. સમુદાયના પૂજ્યોના આગમ અને બીજા ગ્રંથો-પુસ્તકોનું પ્રકાશન કરે છે અને બધા જ સાધુ-સાધ્વીજી અને જ્ઞાનભંડારોને ભેટ આપે છે. તા.ક :- આવી અન્યને પણ અનેક સંસ્થાઓ હશે જ, તો આપના ખ્યાલમાં હોય તેવી અનુમોદનીય અન્ય સંસ્થાઓની વિગત મોકલવા યોગ્ય કરશો.. સાર:અંક-૬ માં છપાયેલ લુપ્ત થયેલા ગ્રંથો પૈકી નીચેના ગ્રંથો પ્રકાશિત છે. (૧) સિધ્ધાંત મંજરી ટીકા-અપૂર્ણ - ચશોભારતી પ્રકાશનથી પ્રકાશિત થયેલ છે. (૨) આત્મખ્યાતિ ગ્રંથ - પૂ.યશોદેવસૂરિજી સંપાદિત નવગ્રંથી નામના પુસ્તકમાં આ ગ્રંથા | પ્રકાશન થયેલ છે. અંક-10 માં નૂતન પ્રકાશિત ગ્રંથોમાં નીચે મુજબ સુધારો છે. ૯) શ્રી ભક્તામર સ્તોત્ર મહાકાવ્ય - લેખક-પૂ.પં.શ્રી યુગચંદ્રવિજયજી મ. સા. - સં. (૧૬) શોભન સ્તુતિ ભાગ - ૧- લેખક- પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મ. સા. (૧૭) શોભન સ્તુતિ ભાગ - ૧- લેખક- પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મ. સા. (૧૮) સમ્યક્ત પ્રકરણ(બોધિપતાકા ટીકા)- લેખક- પૂ.મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી સં/ગુજ. પૂજ્ય ગુરૂભગવંતોએ ભુલ સુધારણા મોકલાવી તે માટે બઢણી છીએ. નોટ : આગામી અંકમાં હસ્તલિખિત ગ્રંથો પૈકી જે પણ હજુ સુધી અપ્રગટ હોય, લિવ્યંતરણ યોગ્ય હોય એવા ગ્રંથોની યાદિ અમો પ્રકાશીત કરીશું. આપના ધ્યાનમાં આવા જે પણ વિશિષ્ટ હસ્તલિખિત ગ્રંથો અને તેનું પ્રાપ્તિ સ્થાન હોય તો તે જણાવવા વિનંતિ છે. આવી હસ્ત લિખિત ગ્રંથોની સ્કેન કરેલી ડીવીડી હોય તો અમારો સંપર્ક કરશો. અમો તે ડીવીડી ઉપરથી જે પણ પૂજ્યોને ઝેરોક્ષ નકલની જરૂર હશે તેમને સમુદાય ગચ્છના ભેદ વગર ઉદારતાપૂર્વક માંગણી આવેથી સાત દિવસમાં પૂરી પાડીશું.
SR No.523308
Book TitleAho Shruta gyanam Paripatra 08
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy