SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III-1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧૯૯ પટૂઆ કરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. ૧૨ પંચાસ બંબ તણો પરિવાર ભેયરિ શાંતિનાથ જ્યન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩ ઊંચી સેરીમાં હવઇ આવઇ, પાસ તણો પ્રાસાદ વધાવઇ, અઢાર બંબ ચિત ભાવઇ, હો. ૧૪ વિમલનાથનું દેહરું સાતમું, ઇગ્યાર બૂબ દેશી શર નામું, સકલ પદારથ પામું, હો. ૧૫ સેગઠાપાડામાંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઇ, પૂજી પાતિગ ધોઇ, હો. ૧૬ સોમય્યતામણિ અંતા ટાલઇ, તેર બંબ તિહાં પાતિગ ગાલ, ભવિલોકનઈ પાલઈ, હો. ૧૭ વિમલનાથનિ દેહરિ બીજઈ, દસ પ્રતિમાની પૂજા કીજઇ, માનવભવફલ લીજૈ, હો. ૧૮ સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯ બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો. ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૅનિસુવ્રતનાં નામ્ સીસ, ભૂયરિ બંબ બાવીસ, હો. ૨૧ ઢાલ ! ગિરથી નદીયાં ઊતરિ રે લો–એ દેશી હોય પ્રાસાદ સોહામણા રે લો, નદાનપુરમાં જાણિ રે સાહેલી, શાંતિજિનેસર દીપતા રે લો, બંબ પનર સુઠાંણિ રે સા. ભાવ ધરી જિન પૂઈ રે લો, આંચલી. ૧ કતલપુર માંહિ નમું રે લો, ત્રસ્ય ભુવન સુષકાર રે સા, બંબ તણી સંખ્યા કહું રે લો, રાષ ચિત એક ઠાર રે સા. ૨ આદીસર પંચ બંબશું રે લો, પાસ ભુવન દસ બંબ રે સા, ચઊદ બંબ વનવર તણાં રે લો, બઈઠા પાસ અચંબ રે સા. ૩ ત્રય પ્રાસાદ સોહામણાં રે લો, નિરપું નયણ રસાલ રે સા, અકબર પુરિ જાઈ કરી રે લો, પૂજઉ પરમ દયાલ રે સા. ૪ વાસુપૂજ્ય વન બારમા રે લો, સાત બંબ છઇ જ્યાંહિ રે સા, શાંતિયનેસર સોલમા રે લો, બંબ અઠાવીસ ત્યાંહિ રે સા. ૫ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy