________________
Vol. III -1997-2002
૧૯૭
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઇ, બંબ સીત્યરી એ વંદું, આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેલી આણંદું. ૧૮ આહે શ્રી જીરાઉલ ભુંયરઇ, બંબ બહડતાલીસ સાર, આહે ઋષભભુવન ચો બંબશું, વીર ભંયરઈ બાર. ૧૯ આહે ગાંધી તણી વલી પોલ્યમાં, પ્રાસાદાં નમી જઈ, આહે ભુવન કરાવ્યઉં અ ભીમજી, પ્રભૂજી તિહા પ્રણમીજઈ. ૨૦ આહે મૂળનાયક શ્રેઆંસ દેવ, નમું ચોવીસઈ બૂબ, આહે કાષ્ટતણી તિહાં પૂતલી, તેણઈ શોભઇ એ થંભ. ૨૧ આહે નાલીઅરઇપાડઈ વલી, દેઉલ એક ઉદાર, આહે ઋષભદેવ તસ ભુવનમાં, બૂબ અનોપમ આર. ૨૨ આહે એક પ્રાસાદ અલંગમાં, તીહાં બાંઠા એ પાસ, આહે બાવીસ બંબ સહઇજઈ નમું, યમ મુહુચઇ મઝ આસ. ૨૩ આહે માહાલષ્ટમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું, આએ ચંદપ્રભ નવ બંબશું, પૂજી કરી તન ઠા. ૨૪ આહે બીજઉં દેહરું પાસનઉં, ત્યાંહાં યન પ્રત્યમાં ત્રીસ, આહે પ્રહઈ ઊઠીનાં પ્રણમતાં, પહુચઈ મનુહ જગીસ. ૨૫ આ ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ ઓર, આહે શ્રી યંતામણ્ય દેહરઇ, સોલ બંબ સુ સાર. ૨૬ આહે સુખસાગરના ભુવનમાં, મનનિ રંગઇ એ જઈઇ, આહે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિજન નિરમલ થઈઇ. ૨૭ આહે મોહોર પાસ સ્વામી નમું એ, બિંબ સતાવીસ યાંહિ, આહ ચોમુષ બમલ જોહારીઇ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ. ૨૮ આહે નેમનાથ જિન ભવનમાં, બંબ નેઊઆ નમીજઇ, આહે પ્રેમ કરીનઇ પૂજીઇ, જિમ એ ભવ નવિ ભમીઇ. ૨૯ આહે પારૂઆતણી વલી પોલિમાં, સાત) દેહરાં કહીજઇ, આહે બવીમાં સો બંબશું, સીમંધર સહી. ૩૦ આહે મુનિસુવ્રત વીસ બૅબશું, સંભવજિન બૅબ વીસ, આહ અજિતનાથ દેહરઈ જઈ, નીતઈં નામું આ સીસ. ૩૧ આહે શાંતિનાથ દસ બૅબશું, મોહોર પાસ વિખ્યાત, આહે પાંચ બંબ પ્રેમેં નમું, વીર ચોમુષ સાત. ૩૨ આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કરો, આઈ પાંત્રીસ બંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો. ૩૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org