________________
૧૯૬
Nirgrantha
રસીલા કડીઆ, શીતલ શાહ શ્રી અંતામણિ ભોંયહરઈ, એક સુ પ્રત્યમાં સાર, જિન જિ દ્વારઇ પૂજી જયમાં, ધ્યન તેહનો અવતાર. ૩ સાહા સોઢાનાં દેહરઇ, શ્રી નાઈંગપુર સ્વામિ, પ્રેમ કરીનઈ પૂજીઇ, પનર બંબ તરસ ઠામિ. ૪ દંતારાની પોલિમાં, કુજિયન તાસ, બાર બંબ તસ ભુવનમાં, હું તમ પગલે દાસ. ૫ શાંતિનાથ યનવર તણું, બીજું દહેરું ત્યાંહિ, દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ જૂઓ મનમાંહિ. ૬ ગાંધર્વ બઈઠ ગુણ સ્તવઇ, કોકિલ સરીષઉ સાદ, વીસ બંબ વગઈ નમું, ઋષભતણઉ પ્રાસાદ. ૭ પરજાપત્યની પોલ્યમાં, શીતલ દસમુ દેવ, પનર બંબ પ્રેમઈ નમું, સુપરશું સારું સેવ. ૮ અલંગવસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉત્તગ, રીષભદેવ વીસ બંબ શું, સ્વામી સાંમલ રંગ. ૯ કુંથનાથયન ભુવન ત્યાંહાં, પાસઇ પ્રતિમા આઠ, પ્રહી ઊઠીનઈ પ્રણમતાં, લહીઇ શવપુરિ વાટ. ૧૦ સાંતિનાથ જ્યન સોલમુ, ત્યાંહાં ત્રીજઉ પ્રાસાદ, ત્રણ્ય બંબ તૃવિધિ નમું, મુંકી મીથ્યા વાદ. ૧૧ મોહોરવસઈની પોલ્યમાંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ, મોહોરપાસ સ્વામી નમું, નમું બંબ ાલીસ. ૧૨ શાંતિનાથ ત્રણ્ય બંબશું, સુમતિનાથ યગદીસ, સોલ બંબ સહજઈ નમું, પૂરઇ મનહ જગીસ. ૧૩ આલીમાંહાં શ્રી શાંતિનાથ, બેબ નમું સડસઠ, શ્રી જયનવર મુષ દેષતાં, અમીઅ પઈઠો ઘટિ. ૧૪ શસ્ત્રપાણ નાકર કહ્યો, તેહની પોલિ પ્રમાણ, નીમનાથ ષટ બંબશે, શરિ વહું તેમની આંય. ૧૫ વિમલનાથ યનભુવનતાં, પાસઇ પ્રત્યમા ચ્યાર, એકમનાં આરાધતાં, સકલ શંઘ જયકાર.૧૬ ૧.
ઢાલ બીજી-વીવાહલાની આએ જીરાઉલાના પોલ્યમાં, પંચ ભુવન વષાણું, આએ શ્રી થંભણ ચઉ બંબશું, તીહાં બાંઠા એ જાણવું. ૧૭
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org