SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III. 1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧૭૯ કુંભારવાડઈ શ્રી આદીશર, એકસુપનર જાણું, દંતારવાડઈ સોલસમઉ પ્રભુ, છ મૂરતિ વષાણું. ૧૩ કુંથુનાથ ચરિાસી જિનવર, ચિંતામણિ સાગુટંઇજી, ભુઇરા સહીત સાતસઇ એકોત્સરિ, ન નમું હું મન ખોટઇજી. ૧૪ ઢાલ-ગીતા છંદાની ધારાવાડઇ વિમલ ઓગણીસ એ. ઘીવટીઇ વીર વ્યાસી દીસ એ. ૧૫ (તોટક છંદ) દીસઇ એ તેજિ ચંદ્રપ્રભુ જિન અઠાવીસ શું રાજ એ, મુંઅરાં પાડઇ શાંતિ મૂરતિ, બાવન જિન શુ ગાજ એ. છસઈ બત્રીસ શાંતિનાથિ, સાતસઈ એકવીસ સાંમલઉં, માણિકચઉક પોલિં ઋષભ મંદિરિ, એકનું છપ્પન સાંભલઉ. ૧૬ છલૂ મૂરતિ પાસનઈ દેહરઈ, બીજઈ પાસ જિન પંચાસ દુષ હરઇ. ૧૭ (તોટક છંદ) ભંઇરઇ એકત્રીસ આદિ સહીત, મલ્લિ સતાવન ગુણ ઘણાં, શાંતિ ભવન ચૌદહ ધર્મ પન્નર, પાડઇ શ્રીમલ છર તણઇ. પીતલના બિ પોઢા કાઉસગીયા, ચૌદ મૂરતિ હીએ, ચંદ્રપ્રભુનાં દેહરઇ, પાંત્રીસ મૂરતિ હિસએ. ૧૮ હામા અમીયા પોલિ જાણીઇ, આદિ જિન પાંત્રીસ બિંબ વષાણીઈ. ૧૯ (તોટક છંદ) વષાણીઈ મણીયાર વાડઇ, ચંદ્રપ્રભુ જિન આઠમા, છસઈ સિજ્યોતરિ બિંબ વાંદી, કરેસિ નિરમલ આતમાં. રવજી ચેલાની પોલિ પાસ જિન, પંચાવન પ્રતિમા સહી, અલિંગવસહીદ આદિ જિનવર, ત્રાણું મૂરતિ મટૅ લહી. ૨૦ સંભવ ત્રેવીસ અલિગવસહીઈ, કંથ પ્રાસાદિ સતાવન સોહીછે. ૨૧ (તોટક છંદ) સોહીઈ હિવઈ મુહુર વસહીઈ, એકસું ત્રિસુત્તરિ વલી, શાંતિ ભુવન પાંચ સુમતિ દોઇસઇ, ચઉવીસ ત્રણ રત્નની ભલી. આલીનઈ પાડઇ શાંતિ, એકસુ સત્તાવન આગલિ ઉપરિ, ચઉમુખ અનઈ અષ્ટાપદ, નાકર રાઉત પોલિ વલી. ૨૨ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy