SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha વીરાજે રે વધામણા - એ ઢાલ વિમલ પ્રાસાદિ ઓગણીસ પ્રતિમા, સૂતારવાડઇ શાંતિ રે, બિંબ ઓગણીસ સોહામણાં, લઘુ કુંભારવાડઈ જાઉં શાંતિ રે. ૨૩ જિહાં એ તીરથ તિહાં તિહાં પ્રણમું, સરગ મરત્વ પાતાલિ રે, શાશતી અશાશતી જિહાં હુઈ પ્રતિમા, હું વાંદું ત્રિદુકાલિ રે. ૨૪ જિ. સહસદ્ર પોલિ આદીશર, પાંસઠ જિન શ્રીકાર રે. નાગરવાડઈ ગૌતમસ્વામી, વાંદી નગર મઝારિ રે. ૨૫. જિ. પુહતુપુરામાદિ જિન વંદતિ, એકસ સાત કંસારી રે, ચિંતામણિનઇ દેહરઇ જાંણું, શ્રી જિનબિંબ ત્રેતાલી રે. ૨૬. જિ. ણિ બિંબ આદીશર દેહરઇ, ત્રણિ વલી નેમિનાથ રે, જુહારીનઇ હું પાવન થાઇસિ, શકરપુરિ પાર્શ્વનાથ રે. ૨૭. જિ. અમીઝરઇ ત્રેતાલીસ સોહઈ, આદીશર પાંચ સાત રે, ચિંતામણિ વલી ત્રઈસઠિ સુંદરઇ, માઝનઇ સઇ સાત રે. ૨૮, જિ. અઢાર સહીત સીમંધર વંદું અકબરપુરિ જાશું રે, સામલયા ઋષિની વલી પોલિ?], ત્રિસુત્તરિ સહીત શાંતિ ગાશું રે. ૨૯.જિ. વલીયા સાહાની પોલી આદીશર, તિહાં એકત્રીસ જિણંદ રે, હુંબડવસહી તીન મિલીનઇ, છસઈ છત્રીસ મુણિંદ રે. ૩૦ મજૂદપુરિ વાસુપુજ્ય છઈ, તેત્રીસ નમો જિણાવ્યું [૨]. કતપુરિ શ્રી જિનવર કેરું, જિહાં બાવન્ન જિનાલું રે. ૩૧. જિ. વિધિ પક્ષ ગછિ શ્રી ગજસાગરસૂરિ, તાસ સીસ પન્યાસ રે, પંડિત શ્રી લલિતસાગર બોલઈ, પૂરું મનની આસ રે. ૩૨ કલસ સંવત સતર એકડોત્તરઈ, ચૈત્ર સુદિ પૂનમિ દિનઈ, વ્યાસી દેહરા, તેર મુંધરા, દેહરાસર વિસ એક મનઈ. બાર સહસ્રનાં શત અટ્ટોતર, પંડિત લલિતસાગર નમઇ, સીસ તસુ મતિસાગર પભણ, જિન નમતઈ ભવ નવિ ભમઇ. ૩૩ | ઇતિ ખંભાઇતિની તીર્થમાલા સંપૂર્ણ | પંશ્રી લલિતસાગર તસિ શિષ્ય ઋષિ મહિસાગર , જયસાગર લિષિત છે સા, જયમલ્લ સા. શ્રીમલ સુત પ્રેમજી વેલિજી પઠનાર્થેન લિષિતાપ્તિ || Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy