SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II 1997-2002 મંત્રીશ્વર વસ્તુપાલ પ્રણીત.... ૧૬૧ ટિપ્પણો - ૧. “નરેન્દ્રપ્રભસૂરિપ્રણીત વસ્તુપાલપ્રશસ્તિ,” પદ્ય ૨૫, સુકૃત કીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ. સં. મુનિ પુણ્યવિજય. સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ વિ. સં. ૨૦૧૭ | ઈ. સ. ૧૯૬૬, પૃષ્ઠ ૨૫. ૨. આ પુણ્યવિજય સિંધી જૈન ગ્રંથમાલા ૫, મુંબઈ વિ. સં. ૨૦૧૭ | ઈ. સ. ૧૯૬૬, પૃષ્ઠ ૯૪, મુદ્રિત અંબિકા સ્તોત્રનું અંત્ય પદ્ય “તોત્ર શ્રોત્રરસાયન' ૪૩૩૧૦ નંબરની લાછ દડની હસ્તપ્રતમાં નથી. ઉપરાંત મુદ્રિત અને હસ્તિલિખિત અંત સ્તોત્રમાં થોડો પાઠભેદ છે જે પ્રસંગોપાત્ત અત્રે પ્રસ્તુત કર્યો છે– પદ્ય રજું મુદ્રિત અં. સ્તોત્રમાં- વનન કુd: છે, ટુર્વવિનવે ૩d: ત્યાં હોવું જોઈએ. તો હસ્તલિખિત પ્રતમાં સુવિખેંચેy vd: છે ત્યાં પણ વિનયેષG: પાઠ હશે. કારણ કે ધ્વની જગ્યાએ પુ થવાનો ભમ્ર સંભવિત છે. પદ્ય ૫ મુદ્રિતમાં વર/તાનામ્ છે. . પ્રકમાં શરણાતાનામ્ છે. પદ્ય ૬ઠ્ઠ મુદ્રિતમાં વિમય સમય છે. હ. પ્ર.માં વિષયાસકથા છે. ૩. જુઓ પ્રસ્તુત સ્તોત્ર, પદ્ય છછું. ૪. પુરાતન પ્રબંધ સંગ્રહ. સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ વિસં. ૧૯૯૨ | ઈ. સ. ૧૯૩૬, પૃષ્ઠ ૬૪માં આ હકીકત નોંધેલી છે ત્યાં મુદ્રિત પદ્ય નીચે મુજબ છે : चिन्तामणिं न गणयामि न कल्पयामि कल्पद्रुमं मनसि न कामगवीं न वीक्षे ॥ ध्यायामि तोयनिधिमधीतगुणातिरेकम् कपर्दिनमहर्निशमेव सेवे || ૫. સરખાવો ભક્તામરસ્તોત્રનું પદ્ય ૪૩. મદિવેન્દ્રકૃપાનવાડનતાદિ------ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy