SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ મધુસૂદન ઢાંકી Nirgrantha ૩૩. અપરાજિતપૃચ્છા, “મેરુપ્રાસાદવર્ણનિર્ણય” (સૂત્ર ૧૮૩), શ્લોક ૬-૮; ત્યાં બીજા ઉપયોગી શ્લોકો ૧૦ તથા ૧૬ 96 : (Ed. Popatbhai Ambashankar Mankad, Gaekwad's Oriental Series, No. CXV, Baroda 1950, pp. 473-474). ૩૪. કંડાર શૈલી સ્પષ્ટતયા સિદ્ધરાજના સમયની છે. ૩૫. જુઓ, મહેતા, “સહસ્ત્રલિંગ,” પૃ. ૩૮૪. ૩૬. સંત કચૈયાલાલ ભાઈશંકર દવે, શ્રીફાર્બસ ગુજરાતી સભા: ગ્રંથાવલિ અંક ૩૨, મુંબઈ ૧૯૪૦. સરસ્વતીપુરાણમાં સહસ્ત્રલિંગ અભિધાનને સ્પષ્ટ કરતા ઉપર ટાંક્યા તેને મળતા બીજા પણ કેટલાક શ્લોકો છે : યથા : तथा नागाः सुपर्णाश्च सिद्धाश्चक्रधराश्च ये । सरितः सागराः सर्वे यक्षविद्याधरास्तथा ।। सहस्त्रं यत्र लिङ्गानां सिद्धेशेन प्रतिष्ठितम् । निवासं रोचयामास तस्मिन्नमृतसागरे ॥ - સરસ્વતીપુરા ૨૬.૨૨-૩૪. एकस्मिन् शिवकुण्डेऽपि सलिलं मुक्तिदं नृणाम् । किं पुनर्यत्सहस्रस्य लिङ्गानां पुरतः स्थितम् ॥ -સરસ્વતીપુરા ૨૬.૪૦ सर्वेषामेव तीर्थानामिदमेवाधिकं सरः । सहस्रं यत्र लिङ्गानां स्थितं देवगणैः सह ॥ - સરસ્વતીપુરા ૨૬.૪૮ ૩૭, આને લગતા સન્દર્ભો સંપ્રતિ વિષયમાં ગૌણ હોઈ અહીં દીધા નથી. ૩૮. ચિત્રાવ્ય, દ્વિતીય ઉvg, સાંચોર વિસં. ૨૦૪૩ / ઈસ્વી ૧૯૮૭, પૃ. ૨૫૬ 36. Cf. Hammîra-mada-mardana of Jayasimha ŝuri, Ed. C. D. Dalal, G.O.S. No. X, Baroda 1920, Pp. 47-48. ત્યાં અપાયેલું વર્ણન નીચે મુજબ છે : एतां पुनरनन्त श्रीमण्डनीयां मण्डयत्येककुण्डलमिव सहस्रसङ्घयशशिशेखरसुरगृहकच्छलमुक्ताफलपटलजटिलान्तं मध्यस्फुरदुरुतरतरुलतावितानवलयितान्तरीपमयमरकतमणिनिकुरंबकान्तं नितान्ततान्तनीरजरज:परिरम्भसम्भावितशातकुम्भशोभमम्भो बिभ्राणं जगदानन्दनिधानं सिद्धसागराभिधानं सरः । ૪૦. ઉપર ટિપ્પણ ૩૯માં તળાવ સંબદ્ધ હજાર દેવકુલિકાઓની વાત આવી ગઈ છે. બીજા “હરસહસ્ત્રાલિક”ના સન્દર્ભ માટે નીચેનું પદ મળે છે : सदा पूर्णेऽभ्यर्णस्थितहरसहस्रालिकराशिप्रभाचञ्चञ्चन्द्रोपलपटलसोपानसलिलैः । क्व सम्भाव्यो यत्र प्रलयसमयद्वादशरविच्छविप्लोषैः शोषः क्वथितपृथुपाथोधिभिरपि ॥ - જીણી મગર્વનામ, અંક ૫, ૨૬, ૪૧. મહેતા, “સહસ્રલિંગ,” પૃ. ૩૭૬. ૪૨. એજન. ૪૩. તળાવનાં તળ-આયોજનના માનચિત્ર તથા તેની પાળ પર શેષ રહેલી દેવકુલિકાઓ માટે જુઓ JAS Burgess, The Mohmadan Architecture of Ahmedabad Pt II, ASIWI Vol VIII, London 1905, Plate LXX II 347 ત્યાં દેહરીના નમૂના માટે જુઓ Plate LXX III. ૪૪. અજમેર પાસે (સરોવર પર) દશમા શતકમાં પુષ્કરતીર્થમાં સહસ્ત્રલિંગ હોવાનું અને ત્યાં ચાહમાન ચન્દનરાજની રાણી રુદ્રાણી તરફથી નિત્ય હજાર દીપ પ્રગટાવવામાં આવતાં હોવાનું પૃથ્વીરાજવિજય (કે પછી અન્યત્ર ક્યાંક) વાંચ્યાનું સ્મરણ છે. આ વાત તથ્યપૂર્ણ હોય તો પાટણના સહસ્ત્રલિંગ પૂર્વે પણ આ પ્રકારના સ્થાપત્યની પરંપરાનો પ્રારંભ Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy