SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1996 સિદ્ધમેરુ” અપરનામ... ૭૩ થઈ ચૂક્યો ગણાય. ૪૫, જુઓ ત્યાં. સ. ૧,૭૮, મૂળ ગ્રન્થ ટિપ્પણ લખતે સમય ઉપલબ્ધ થઈ શક્યો નથી. ૪૬. વારિત સિદ્ધસદ સરસ્વ त्यातायि पातुं घटपुरशक्तः । न मान्यशोभाङ्गभयादुपैतिच्छद्यैव विन्ध्याचल वृद्धिरज्या ॥३५॥ (અરિસિંહ વિરચિત સુતસંવર્તનમ, સં. ચતુરવિજય, શ્રીજૈન આત્માનન્દ – ગ્રન્થરત્નમાલા, ૫૧મું રત્ન, ભાવનગર વિ. સં. ૧૯૭૪ (ઈ. સ. ૧૯૧૮), પૃ. ૧૬, ૨-૩૫.) ૪૭. જયમંગલસૂરિવાળું મૂળ સ્રોત વર્તમાને ઉપલબ્ધ નથી. પણ પ્ર ચિ. અંતર્ગત તેમના (અણહિલવાડ) પુરવર્ણનના ઉપલક્ષ સમેતનું નીચેનું ઉદ્ધરણ દેવામાં આવ્યું છે. एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिजिता मन्ये हन्त सरस्वती जडतया नौरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलातन्त्रीकां गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥ -પ્ર. વિ. પૃ. ૬૩. (આ ઉદ્ધરણ મેં કરીને પૃ. ૬૪ પર આપ્યું છે.) ૪૮. જુઓ ઉપરનું ટિપ્પણ ૪૭. ૪૯. “આ તળાવનો બાલચંદ્રસૂરિએ વસંતવિલાસમાં “વલય” તરીકે ઉલ્લેખ કર્યો છે. સમરારાસુમાં તેને પૃથ્વીનું કુંડળ કહ્યું છે. પ્રબંધચિંતામણિની રાજશેખરની ટીકામાં તેને જયમંગલસૂરિના શ્લોકને આધારે વીણાના તુંબડાની અને તોરણને દંડની ઉપમા આપી છે. પાટણના આ લેખકો દરબારીઓ કે જૈન સાધુઓ હતા અને તેથી તેમનાં વર્ણનો ઉપલક દષ્ટિએ થયાં હોય એ સ્વાભાવિક છે.” (મહેતા પૃ. ૩૭૭.) શ્રીમન્મહેતાએ ઉપર એમણે નોંધેલા ગ્રન્થો અંગે કોઈ જ વિગતો નથી આપી કે નથી તેમાંથી સંદર્ભગત ઉદ્ધરણો ટાંક્યાં. ૫૦. યાશ્રયમદાવ્યમ, દ્વિતીય સુvg, સાંચોર, વિ. સં. ૨૦૪૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨૫૯. જુઓ ત્યાં ૧૫-૧૨૨નું ચોથું ચરણ : આ ચરણ પણ મેં પાછળ લેખમાં ૩૮ ક્રમાંકનું ટિપ્પણ આવે છે ત્યાં આપી દીધું છે. न्युरून्कीर्तिस्तम्भानिव सुरगृहाणि व्यरचयत् ।। ૫૧. જુઓ કીર્તિકૌમુદી તથા સુકૃતસંકીર્તન, સં. પુણ્યવિજય સૂરિ, મુંબઈ ૧૯૬૧, પૃ. ૬. यस्योच्चैः सरसस्तीरे, राजते रजतोज्ज्वलः । સીતમો નમો પ્રવાહો વતત્રિવ | પ્રથમ સર્ગ, શ્લોક ૭૫. ૫૨. જુઓ મૂળ ગ્રન્થ પૃ ૧૬, ૨.૩૭ विश्वं जगद्येन विजित्य कीर्तिस्तम्भस्तथा कोऽपि महानकारि । यथा हिमाद्रेरिव यस्य मूटि नभोनदी केतुपदं प्रपेदे ॥३७॥ ૫૩. ‘‘સમરારાસુ”, નવીન પૂરાવ્યસંગ્રહ, pt.1, sec. ed., Ed. C. D. Dalal, G.O.s. No. 13, p. 26. ત્યાં ‘દ્વિતીય ભાષા” અંતર્ગત નીચેની કડી મળે છે. अमियसरोवरु सहस्रलिंगु इकु धरणिहिं कुडलु । कित्तिखंभु किरि अवररेसि मागई आखंडलु ॥७॥ ૫૪. શ્રીમદ્ મહેતાની કંઈક સરતચૂક થઈ હશે ? ૫૫. જુઓ અહીં ટિપ્પણ ૪૭. ૫૬. તોરણ બે સ્તંભો પર ઊભું થતું હોઈ, તેને વીણાદંડની ઉપમા ઘટિત થઈ શકતી નથી, પણ કીર્તિસ્તંભ-વાસ્તવિક થાંભલા રૂપે કે પછી ચિત્તોડમાં છે તેમ માથજલા વાળી ઇમારત હોય, તેને વીણાના દંડની ઉપમા બંધબેસતી થાય ખરી. ૫૭. જુઓ મારો લેખ, “કવિ રામચન્દ્ર અને કવિ સાગરચન્દ્ર,” sambodhi, Vol 11, Nos. 1-4, April 1982-Jan. 1983, પૃ. ૬૮-૮૦. ત્યાં જયમંગલસૂરિ અને તેમની ગુર્વાવલી ગચ્છ અને સમયાદિ વિષે ચર્ચા પૃ. ૭૨-૭૩ પર કરી છે. ૫૮, અને એને શબ્દાર્થને જ પકડીને ભાવાર્થને એક કોર રાખી ઘટાવવું ન તો ઔચિત્યપૂર્ણ, ન તો સુસંગત કહી શકાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy