SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 નરેન્દ્રપ્રભસૂરિના... આ જ પ્રકારમાં હાનહેતુ પણ હોય છે, જેનું ઉદાહરણ પર નરેન્દ્રપ્રભે ભોજ પાસેથી ગ્રહ્યું છે. જેમકે, सो मुद्धमिओ मायाहिआहिं तह दूमिओ तुह हयासाहिं । सब्भावमईण वि नईण वि परंमुहो जाओ ॥ છાયા स मुग्धमृगो मृगतृष्णिकाभिस्तथा दूनो हताशाभिः । यथा सद्भाववतीभ्योऽपि नदीभ्योऽपि पराङ्‌मुखो जातः ॥३ (અનં. મો. પૃ. ૨૪૬) નરેન્દ્રપ્રભ નોંધે છે કે અહીં ખરેખર નદી હોવા છતાં પણ મૃગતૃષ્ણિકાની ભ્રાંતિ થાય છે. ભોજ પ્રમાણે આવી ભ્રાંતિથી મૃગ પાણી પીતો નથી તેથી તત્ત્વમાં અતત્ત્વરૂપ હાનહેતુ બ્રાન્તિ છે. એ પછી માલારૂપ ભ્રાન્તિનું ઉદાહરણ બન્નેમાં સમાન છે. જેમ કે, નીતેન્દ્રીવરશયા વગેરે (અનુક્રમે પૃ૦ ૨૪૯, પૃ॰ ૩૬૭) એમાં યુવતીનાં નયન વગેરેમાં મધુકરને નીલોત્પલની ભ્રાન્તિ થાય છે. ભોજના ઉપમાભ્રાંતિ વગેરે પ્રકારો નરેન્દ્રપ્રભ સ્વીકારતા નથી. ‘રૂપકાલંકાર’નાં કેટલાંક ઉદાહરણ પણ નરેન્દ્રપ્રભે ભોજમાંથી સ્વીકાર્યાં છે. (૧) અનુત્ય: પકવાન્યાસન્ (અલં, મો પૃ. ૨૨, સ૰ અસમસ્તરૂપક કહે છે તો ભોજ આને વ્યસ્તરૂપક કહે છે. આમાં સમાસ નથી. (૨) સ્મિતં મુવેન્દ્રી (અતં મો, પૃ. ૨૨, ૧ ૦ પૃ. ૪શ્ય). Jain Education International ૫૩ નરેન્દ્રપ્રભ આને ‘સમસ્તાસમસ્ત’રૂપક કહે છે. કારણ કે, અહીં મુદ્દેન્દ્રૌ સ્મિત, જ્યોત્સ્ના વગેરેમાં અસમાસ છે. ભોજ સમસ્તવ્યસ્ત નામ આપે છે. (૩) અસ્માવ તે પષ્ડિ (અનં મદ્દો પૃ. ૨૨, ૬ ૦ ૪૨૦) નરેન્દ્રપ્રભ આને એકદેશવિવર્તિરૂપક કહે છે. કારણ અહીં મુખનું લતાદિરૂપ રૂપણ નથી. ભોજ અસમસ્તરૂપક કહે છે. પૃ. ૪). નરેન્દ્રપ્રભ (૪) કેવળ નિરંગ, જેમ કે, વાિતષ્ર ઇત્યાદિ (અતં મહો પૃ ૧૩, સ૰ પૃ. ૪૨) નરેન્દ્રપ્રભ પ્રમાણે આ કેવળ અથવા અવયવિરૂપક છે, ભોજ તેને શુદ્ધરૂપકમાં ઉભયનિષ્ઠરૂપકનો ભેદ કહે છે”. અનાપ્રાત....વગેરે ઉદાહરણને નરેન્દ્રપ્રભ અને ભોજ (અનં. મો. પૃ. ૨૬-૭, સ્ પૃ. ૪૨૬) બન્ને વ્યતિરેકાંક માને છે. નરેન્દ્રપ્રભ એટલું નોંધે છે કે, અહીં પુષ્પ વગેરેનું અનાઘાતત્વ વગેરે હોવાથી આઘાતપુષ્પ વગેરેથી ચડિયાતાપણું હોવાથી વ્યતિરેકાંકરૂપક છે. ભોજના શ્લેષોપહિત વગેરે ભેદો નરેન્દ્રપ્રભે સ્વીકાર્યા નથી, ભોજ પ્રસ્તુત ઉદાહરણમાં શુદ્ધરૂપકમાં ઉભયનિષ્ઠરૂપકનો ભેદ માને છે, સાદશ્ય અહીં પ્રતીયમાન છે. For Private વગેરેમાં સમાસ છે, Personal Use Only અપતિ અલંકારની ચર્ચા દરમ્યાન નરેન્દ્રપ્રભસૂરિ ભોજનું એક ઉદાહરણ ટાંકે છે. જેમકે, મૌતૌ ધાય (અનં મહો॰ પૃ. ૨૬, સ્ પૃ ૬૪). આમાં રાજાને તું રાજા નહીં પણ www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy