SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પારુલ માંકડ Nirgrantha હરિ જ છે એમ કહેવામાં આવ્યું છે. નરેન્દ્રપ્રભ અહીં નગ્ન, છત્ત વગેરે શબ્દો વગરની અપહુનુતિ માને છે, જ્યારે ભોજ આને “ધ્વનિમત્ત તુ THીર્યમ્' એમ કહીને આમાં નાભિમાં પુંડરીક, પરિમિત વિક્રમત્વ, ચક્રનું ધારણ કરવું, દાઢથી પૃથ્વીનો ઉદ્ધાર કરવો, લક્ષ્મીનું વક્ષ:સ્થળમાં રહેવું અને ઇન્દ્રનું અવરજત્વ ધ્વનિત થાય છે - એમ સમજાવે છે. ભોજના ટીકાકાર રત્નેશ્વર અહીં શબ્દધ્વનિ અને પ્રતીય માનોક્ષા માને છે. નરેન્દ્રપ્રભે ભોજની આ ચર્ચાની ઉપેક્ષા કરી છે. નરેન્દ્રપ્રભ સાદગ્યેતર સંબન્ધમાં પણ અપહૂનુતિ સ્વીકારે છે. માનન્દ્રાન્નુ અને ૩રપત્રય વગેરે ઉદાહરણ H. . માંથી ઉદ્ધરે છે, પરંતુ તેમના મત પ્રમાણે તો આ વ્યાજોક્તિ છે, અપવ્રુતિ તો અન્ય મત પ્રમાણે કહી". | ‘ઉભેક્ષા” અલંકારનાં બે ઉદાહરણમાં પણ નરેન્દ્રપ્રભ પર ભોજનો પ્રભાવ વરતાય છે. લક્ષણમાં નરેન્દ્રપ્રભ મમ્મટને અનુસર્યા છે. (૧) દ્રવ્યોવેક્ષા જેમ કે જે દરદસ્થા વગેરે (નં. મો. 9. ર૬રૂ, અને સં. વ. પૃ. ૪૬૬) નરેન્દ્રપ્રભ નોંધે છે કે આમાં અર્ધનારીશ્વરત્વનું એકત્વ છે, તે દ્રવ્ય છે. તેની ઉભેક્ષા કરવામાં આવી છે. ભોજ અહીં દ્રવ્યનું અર્ધનારીશ્વરરૂપ રૂપાંતર છે એ રૂપે ઉબૅક્ષણ માની દ્રવ્યોન્ટેક્ષા સિદ્ધ કરે છે. (૨) માલારૂપા ઉભેક્ષામાં નરેન્દ્ર પ્રત્યે ભોજનું તીનૈવ... વગેરે ઉદાહરણ આપ્યું છે. અહીં ‘લાગી ગઈ છે- એ ક્રિયા “લીન થઈ છે' વગેરે ક્રિયારૂપે ઉભેક્ષિત થઈ છે. (નં. મો. 9. ર૬૮, સ વ પૃ. ૪૩૨) ભોજના મતે આ ઉ–ક્ષાવયવ અલંકાર છે. પૃ. ૨૬૪ પર ભોજ આને “રૂવાદ્રિ'ની આવૃત્તિના ઉદાહરણરૂપે અનુપ્રાસમાં પણ ઉદ્ધરે છે. સંસાર... વગેરે ભોજનું પદ્ય નરેન્દ્રપ્રભમાં પણ મળે છે, પરંતુ નરેન્દ્ર પ્રત્યે આને દીપકાલંકારનું ઉદાહરણ માન્યું છે. જ્યારે ભોજ આમાં અલંકાર નથી માનતા પણ રસના આક્ષેપથી વક્રતાથી બોલાયેલ તે ગુણત્વને પ્રાપ્ત થયેલ છે, અને એટલે દોષનો પરિહાર થયો છે. એવું જણાવે છે. નરેન્દ્રપ્રભ પણ આને પુનરુકતદોષના ગુણ ત્વનું ઉદાહરણ માને છે. પ્રાપ્તશ્રીરેષ.. વગેરેમાં નરેન્દ્રપ્રભ આનંદવર્ધન અને મમ્મટને અનુસરીને રાજા, વિષ્ણુથી ચડિયાતા છે એમ અને રૂપકાશ્રિત હોવાથી રૂપકમિશ્રિત વ્યતિરેક અલંકાર થયો છે એમ માને છે. (નં. મો. 9ર૭૭), જ્યારે ભોજ અહીં સમાધિ અલંકાર માને છે. (. વ. પૃ. ૪,૬). તેમના મત પ્રમાણે એમાં ધર્મીના અધ્યાસરૂપ સમાધિ છે, જેમાં ગ્લેષ વડે વિષ્ણુસ્વરૂપ ધર્મીનો જ રામ પર અધ્યાસ કરવામાં આવ્યો છે. ટૂંકમાં પ્રસ્તુત ઉદાહરણ જ નરેન્દ્રપ્રભ અને ભોજનું સમાન છે, બાકી નરેન્દ્રપ્રભ ભોજના પ્રભાવથી મુક્ત જણાય છે. ભોજ પર તો દંડીના સમાધિગુણનો ચોખ્ખો પ્રભાવ છે. (વ૮ રા૫૭) | વિનોક્તિ અલંકારનું નરેન્દ્રપ્રભસૂરિનું નિરર્થ ગન્મ.વગેરે ઉદાહરણ ભોજના સ. .માં વાકોવાક્યમાં ગૂઢોક્તિના ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું છે. નરેન્દ્રપ્રભ આ સંદર્ભમાં પણ સચ્ચકને જ અનુસર્યા છે. (નં. મો. 9- ર૭૨. સ . પૃ. ૨૧૮) ભોજે જે સમાસોક્તિ અલંકારનાં ઉદાહરણ આપ્યાં છે તે નરેન્દ્રપ્રભસૂરિમાં પ્રાપ્ત થાય છે ખરાં પરંતુ અપ્રસ્તુતપ્રશંસાલંકારના ઉદાહરણ તરીકે, જેમકે, उत्तुङ्गे कृतसंश्रयस्य शिखरिण्युच्चावचग्रावणि न्यग्रोधस्य किमङ्ग ! तस्य वचसा श्लाघासु पर्याप्यते । बन्धुर्वा स पुराकृतः किमथवा सत्कर्मणां संचयो मार्गे रूक्षविपत्रशाखिनि जनो यं प्राप्य विश्राम्यति ॥ (નં. મો. 9- ૨૮, સ, વ, પૃ૪૫૭,૮) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy