SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધરાવે છે. પારુલ માંકડ ભ્રાન્તિમાન્ અલંકારનાં ઘણાં ઉદાહરણ નરેન્દ્રપ્રભુ ભોજના ૧૦ માંથી સ્વીકાર્યા' છે; એટલું જ નહીં નરેન્દ્રપ્રભે રચેલા ભ્રાન્તિમાના લક્ષણ ઉપર પણ ભોજનો પ્રભાવ જણાય છે; જેમ કે, તુલના કરો - શ્રાન્તિમાનૢ વૈપરીત્યેન પ્રતીતિ: સવૃશેક્ષળાત્ ૧ (અતં મો. ૮ારૂ) ભોજ - શ્રાન્તિવિપર્યયજ્ઞાન દ્વિધા સાપિ પ્રમુખ્યતે । (સ૰ રૂારૂપ ઉપર ) આમ સદેશ વસ્તુને જોઈ વૈપીત્યથી જે પ્રતીતિ થાય તે ભ્રાન્તિમાન્ કહેવાય. ભોજ જો કે ‘ભ્રાન્તિ’ એવું નામ આપે છે. હવે ભ્રાન્તિમાનાં ઉદાહરણો જોઈએ. (૧) અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, જેમ કે, બહુ પ્રસિદ્ધ ઉદાહરણ પોતે માર્ગા....... વગેરે (નરેન્દ્રપ્રભુ પાસે પાઠ રાખ્યો છે.) (અનં. મો. પૃ. ૨૪૮, સ્ Y ૩૬૬) નરેન્દ્રપ્રભસૂરિ પ્રમાણે અહીં ચન્દ્રકિરણોમાં ક્ષીર વગેરેની ભ્રાન્તિ થાય છે. આ પ્રકારને અતત્ત્વમાં તત્ત્વરૂપ ગણ્યો છે. ચન્દ્રકિરણોમાં અતત્ત્વરૂપ દૂધ વગેરેને ગણી લેવામાં આવે છે. ભોજ આ પ્રકારને મૂળ ‘ભ્રાન્તિ’ અલંકારના એક ભેદ ‘ભ્રાન્તિમાન્’ તરીકે ઓળખાવે છે. ટૂંકમાં નરેન્દ્રપ્રભ ભ્રાન્તિમાન્ના લક્ષણમાં ભોજને અનુસરતા હોવા છતાં પ્રકારોની બાબતમાં પોતાનો આગવો મત ધરાવે છે. આમ અતત્ત્વ તત્ત્વરૂપા ભ્રાન્તિ ભોજે આપેલ આ ભેદનો વિનિયોગ નરેન્દ્રપ્રભે યથેષ્ટ કર્યો છે. Nirgrantha ભોજના સમાંથી નરેન્દ્રપ્રભે અતત્ત્વમાં તત્ત્વરૂપ પરંતુ બાધિત થતી ભ્રાંતિનું ઉદ્ધરણ સ્વીકાર્યું છે, જે ગાથાસપ્તશતીનું છે : છાયા - Jain Education International हसियं सहत्थयालं सुक्कवडं आगएहिं पहिएहि । पत्त - प्फलसारिच्छे उड्डीणे पूसवंदम्मि ॥ हसितं सहस्ततालं शुष्कवटमागतैः पथिकैः । पत्रफलसदृशे उड्डीने शुकवृन्देऽस्मिन् ॥ २ (અનં મદ્દો પૃ. ૨૪૮, ૬ પૃ રૂ૬૪) નરેન્દ્રપ્રભના મત પ્રમાણે દૂર રહેલા વડલા પરના શુકવૃન્દમાં પાંદડાં-ફળની ભ્રાન્તિ થાય છે. ભોજ પ્રમાણે અહીં વડલા પરના શુકવૃન્દમાં પાંદડાં અને ફળની ભ્રાંતિ થાય છે, પછી પક્ષીઓ ઊડી જતાં તે ભ્રાન્તિ બાધિત થાય છે. આમ અતત્ત્વમાં તત્ત્વરૂપ પણ બાધિત થતી ભ્રાન્તિનું ઉદાહરણ છે. તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ એવા પ્રકાર માટે નરેન્દ્રપ્રભે અને ભોજે સમર્થય યત્ પ્રથમ પ્રિયાં........વગેરે ‘વિક્રમોર્વશીયમ્’નું પ્રસિદ્ધ ઉદાહરણ પસંદ કર્યું છે. નરેન્દ્રપ્રભ નોંધે છે કે અહીં લતારૂપ પ્રાપ્ત કરેલી ઉર્વશીને ભેટ્યા પછી તેના આલિંગનસુખથી બંધ આંખોવાળા પુરૂરવાને શાપના અંતે આવિર્ભાવ પામેલી સાચી ઉર્વશીમાં પણ બીજી વસ્તુની ભ્રાન્તિ થાય છે. ભોજમાં આવી જ સમજૂતી છે, જેને નરેન્દ્રપ્રભ અનુસર્યા છે. વિશેષમાં ભોજ આને ઉપાદાનહેતુરૂપ ગણે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy