SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1996 નરેન્દ્રપ્રભસૂરિના... ૫૧ નોંધે છે. સ્મરણાલંકારમાં સ્વરૂપની બાબતમાં નરેન્દ્રપ્રભ રૂકને અનુસર્યા છે અને અનુભૂત વસ્તુની સંદેશ વસ્તુને જોઈને જ્યારે સ્મૃતિ થઈ આવે ત્યારે સ્મરણાલંકાર થાય છે એમ લક્ષણ બાંધે છે. જ્યારે ભોજ ચિંતાદિના સ્મરણને સ્મરણાલંકાર માને છે. નરેન્દ્રપ્રભે ભોજનું એક ઉદ્ધરણ સ્વીકાર્યું છે, સદશના દર્શનથી થતું સદેશનું સ્મરણ - એ ભેદ માટે, જેમ કે, अदृश्यन्त पुरस्तेन खेलाः खञ्जनपङ्क्तयः । अस्मर्यन्त विनिःश्वस्य प्रियानयनविभ्रमाः ॥२८ - (નં. મો. 9- ર૪પ, સ. વૈ. પૃ. ૩૭%) અહીં ખંજનપક્ષીઓના સમૂહને જોઈને તેના જેવા પ્રિયાના નયનવિભ્રમોનું સ્મરણ થવાથી સ્મરણાલંકાર થયો છે આવી ભોજની નોંધ છે. નરેન્દ્રપ્રભસૂરિ કોઈ નોંધ મૂકતા નથી. સંશય અલંકારનાં કેટલાંક ઉદાહરણ નરેન્દ્રપ્રત્યે સ. વંમાંથી સ્વીકાર્યા છે : જેમ કે, आहारे विरतिः समस्तविषयग्रामे निवृत्तिः परा नासाग्रे नयनं यदेतदपरं यच्चैकनिष्ठं मनः । मौनं चेदमिदं च शून्यमखिलं यद् विश्वमाभाति ते તત્ વ્રયાઃ ૩ યાિની મિમિ બોર વ વિયોffસ ? - (સનં મહો. પૃ. ૨૪૬, સ, વ, પૃ. ૪૪૬) નરેન્દ્રપ્રભ પ્રમાણે અહીં આર્થ સાદશ્ય છે, ભોજના મત પ્રમાણે અહીં એક વસ્તુમાં (= સખીના વિષયમાં) બે વસ્તુનું = યોગ અને વિયોગ) અભિધીયમાન એવું સામ્ય છે. જે પ્રત્યક્ષ છે. સમ દર્શનથી બન્નેના વિશેષ પ્રકારના સ્મરણથી જે વિમર્શ થયો તે એકવિષય સંશય અલંકાર છે. આમ નરેન્દ્રપ્રભ પ્રસ્તુત ઉદાહરણ સંક્ષેપમાં સમજાવે છે. ભોજની સમજૂતીનો કોઈ નિર્દેશ તેઓ કરતા નથી. નિશ્ચયાત્ત સંદેહના ઉદાહરણરૂપે નરેન્દ્ર પ્રત્યે ભોજમાંથી મૈના: મિથે દ્ધિ મને....... આદિ ઉદાહરણ આપ્યું છે (મનં. મો. 9 ર૪૭, ૩. વં, પૃ૩૭૦). જો કે ભોજમાં પ્રસ્તુત ઉદાહરણ વિતર્કલંકાર' તરીકે આપવામાં આવ્યું છે, પરંતુ નરેન્દ્રપ્રભ ભોજથી જુદા પડે છે, અને અહીં સંશય જ માને છે તથા “વિતર્ક'નું ખંડન કરે છે. આ સિવાય મથા: વિધી. વગેરે પ્રસિદ્ધ ઉદાહરણમાં પણ નરેન્દ્રપ્રભ સંદેહ માને છે. અહીં સાદેશ્ય સિવાય પણ પ્રકૃતિવિષય સંદિહ્યમાન છે. અત્રે અતિશયોક્તિ સાથે સંદેહનો સંકર થયો છે (પૃ. ૨૪૭). જ્યારે ભોજ અહીં તત્ત્વોનુપાતી વિતર્ક માને છે. આવું રૂપ નિર્માણ કરવા શું પુરાણો મુનિ શક્તિમાન હોય ? આથી ચન્દ્રાદિને જે પ્રજાપતિ માનવાં તે થયો અતત્ત્વાનુપાતી વિતર્ક, જે નિર્ણયાન્ત છે, કારણ આનો સર્જક પુરાણો મુનિ (= નારાયણ મુનિ) ન હોઈ શકે એમ અંતે નિર્ણય થાય છે (સ. સં. 9. રૂ૭૦). આમ નરેન્દ્રપ્રભનું વલણ ફરી વાર ભોજથી જુદું જણાઈ આવે છે. અમરૌ પવાનુa. (અનં. મો. 9. ર૪૭, ૩. વ. . રૂ૭૧)માં નરેન્દ્રપ્રભ સંશય જ માને છે, જેમાં સાદશ્ય સિવાયનો સંબધ છે, જ્યારે ભોજ અહીં અનિર્ણયાન્ત અમિથ્યારૂપ વિતર્ક માને છે. આમ સંશયની બાબતમાં પણ ભોજનાં ઉદાહરણ નરેન્દ્રપ્રભે ગ્રહ્યાં હોવા છતાં તેઓ તેમના પ્રત્યે આગવું વલણ Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy