SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પારુલ માંકડ Nirgrantha (૧) ત્રેિ ત્રેિ સા રિવર્ષમાના. (અનં. મો. 9. ર૪૦, ૪. વં. પૃ૪૦૮) ઇત્યાદિ. નરેન્દ્રપ્રત્યે આને “અનેકદ્યોતકા' તરીકે ઓળખાવી છે અને ભોજે આને અનેક વ શબ્દવાળી કહી છે. (૨) તિવતવૈરવુિ . .... વગેરે (નં. મો. 9. ર૪૦, સ, વ, પૃ. ૪૦૧) નરેન્દ્રપ્રભ આને સર્વ ઉપમાનગતદ્યોતકનું માને છે, ભોજ સમસ્તોપમાનું. (૩) વિવો ના ર્તિ રક્ષા. (અનં. મો. 9. ર૪૨, ૩વં. પૃ. ૪૦૮) નરેન્દ્રપ્રભ નામભેદે આને ‘ઘાતકોઝિતા' કહે છે. ભોજ અનિવાદિ (ઇવ વગેરે શબ્દ સિવાયની) ઉપમા માને છે. દંડી(૨/૪૯)માં આ ઉદાહરણ “તુલ્યયોગોપમા' નામ અપાયું છે. ઉપમાન અને ઉપમેયનો જ્યાં વિપર્યાસ થયો હોય, જે દંડીની વિપર્યાસોપમાં છે તેનો નરેન્દ્રપ્રભ અને ભોજ બન્ને ઉલ્લેખ કરે છે, જેમ કે, ત્વનેત્રસમાનાનિ તિજો...... વગેરે. નરેન્દ્રપ્રભ વિવરણ કરતાં જણાવે છે કે, અહીં કમળ વગેરેનાં નેત્રો વગેરે ઉપમાનો છે એટલે વિપર્યાસ થયો છે. અહીં હવે પછી કહેવાનારા “પ્રતીપ” અલંકારની શંકા ન કરવી, કારણ કે અહીં ઉપમાનનો વિપર્યાસ હોય છે, તેના તિરસ્કારનો હેતુ હોતો નથી. મમ્મટ-રુચ્યક આ પ્રકાર સ્વીકારતા નથી, પરંતુ નરેન્દ્રપ્રભે દંડી અને ભોજને અનુસરીને આ ભેદ આપ્યો છે૨૫. ભોજ પ્રસિદ્ધિના વિપર્યાસ વડે પરસ્પરનો ઉપમાનોપમેયભાવ આમાં કલ્પવામાં આવ્યો છે એટલું જ નોંધે છે. (૪. વ. પૃ. ૪૬૨). આમ નરેન્દ્રપ્રભે ભોજનું ઉદ્ધરણ સ્વીકાર્યું છે. તેમનો ‘વિપર્યાસોપમા અલંકાર પ્રત્યેનો અભિગમ પણ લગભગ સમાન છે. નરેન્દ્રપ્રભ “પ્રસિદ્ધિનો વિપર્યાસ' એમ સ્પષ્ટ શબ્દોમાં નથી કહેતા એટલો ફેર છે. વૈધમ્યમૂલક ઉપમાના ઉદાહરણ તરીકે નરેન્દ્રપ્રભ ભોજના સ. વંમાંથી નીચેનું ‘શિશુપાનવા* ૨૬, ૧૨ નું ઉદ્ધરણ ટાંકે છે. प्रहितः प्रधनाय माधवानहमाकारयितुं महीभृता । न परेषु महौजसश्छलादपकुर्वन्ति मलिम्लुचा इव ॥ - (નં. મો. પૃ. ર૪૨, સ વ પૃ. ૪૦૧૨) નરેન્દ્રપ્રભ અહીં ‘સપનુવંતિ'નું વિપક્ષભૂત નાપતિ એમ વૈધર્મે છે, એવું નોંધે છે. ભોજ આને વાક્યર્થોપમામાં વૈધર્યવતી નામની વાક્યોપમાનો પ્રકાર માને છે. તેમના મત પ્રમાણે છલાપકરણ' નામનો વસ્તુધર્મ છે તે નકાર વડે ઉપમાનમાં જ નિયમિત થયો છે. (. વ. પૃ. ૪૦૧)૨૭ નરેન્દ્રપ્રભે ભોજના વિક્રિયાપમાના એક ભેદના ઉદાહરણને અનન્વયના ઉદાહરણ તરીકે ઘટાવ્યું છે : જેમ કે, त्वन्मुखं त्वन्मुखमिव त्वदृशौ त्वदृशाविव । त्वन्मूर्तिरिव मूर्तिस्ते त्वमिव त्वं कृशोदरि ॥ - (નં. મો. પૃ- ર૪૪, ૪. વં. પૃ. ૪૨૩) ભોજ અનન્વયોપમાં એવું જ નામ આપે છે, પરંતુ વિકૃતરૂપ ઉપમામાં આ એક ભેદ છે એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy