SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 સાહિત્ય અને શિલ્પમાં... ૧૦૫ ॐ ॥ संवत् १३४३ वर्षे माघ शुदि १० शनौ प्राग्वाटान्वये श्रे. (*) छाहड सुत श्रे० देसल भार्या देल्ही तत्पुत નક્ષમણ () (*) મધર ડેવધર સિધર મધર | તથા સિરધર માર્યા.... (*) પુત્ર નસવા દ્વિતીયપુખ છે. દેવેન માર્યા.... (*) ....નાઈ નતુ તપુત્ર સૂTધવત વાધુ પૂવિ તત્પન્ન ←Tણીદાગૃતિ ટુંવ સમુરાયે સતિ માત્મના....(*) पितुः श्रेयोर्थ कल्याणत्रये श्रीअरिष्टनेमिबिंबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य। (*) श्रे. गांगदेवसुत ऊदलसुता – મનિ(4) વર્ષનૂ સદગૂ-13.... સતિ પ્રકૃતિ | આરાસણના નેમિનાથ જિનાલયમાં રહેલ આ કલ્યાણત્રય' સંબંધી બીજા પણ બે અભિલેખીય ઉલ્લેખ પ્રસ્તુત મંદિરમાં મળે છે, જેને પણ અહીં આવરી લઈશું. આ સંબંધનો પ્રથમ (સંવત વગરનો) લેખ મંદિરની (દેવકુલિકાની 2) ભીંત પર આવેલો નોંધાયો છે. (વસ્તૃતયા જે ગોખમાં આ ‘કલ્યાણત્રય' છે તેની જ થાંભલીની બેસણી પર તે લેખ છે.) જેમાં નવાંગવૃત્તિકાર ‘અભયદેવસૂરિના સંતાનીય “શ્રીચન્દ્રસૂરિએ “કલ્યાણત્રય'માં નેમિનાથનાં બિંબોની પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે: યથા : कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचन्द्रसूरिभिः श्रे० सुमिग श्रे वीरदेव. श्रेष्ठी गुणदेवस्य भार्या जयतश्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत મસિંદ થમૃતિરુંવહિતેન વેન ઋતિનિ..... (મુનિશ્રી વિશાલવિજયજી કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિંબોની....પ્રતિષ્ઠા કરી” એવું અર્થઘટન કરે છે : (એજન પ્ર૨૨); તે બરોબર નથી.. એમ જણાય છે કે અગાઉ કથિત સં૧૩૪૭નાં કલ્યાણત્રયનો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રીચરિ ’ નું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની સં. ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં “ઋષભદેવની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે. (એજન પૃ. ૧૧૦). નેમિનાથ મંદિરના રંગમંડપના, અને કલ્યાણત્રય” વાળા ગોખલાની બાજુમાં રહેલ એક સ્તંભ પર સં ૧૩૪૪ | ઈસ. ૧૨૮૮માં પ્રસ્તુત કલ્યાણત્રય'ની પૂજા માટે ૧૨૦ ‘વિસલપ્રિયદ્રમ્મ' ભંડારમાં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ।। संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथ चैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा(म्मा)णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग(य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र कालं यावत् । शुभं भवतु ॥श्री।। (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ કલ્યાણત્રય' ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુકત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી તે એક પ્રકારનો કલ્યાણત્રય'નો પટ્ટ' છે, Jain Education Intemational Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy