SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1.1995 શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ.. પં. બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદનુસાર પંડરીકશિખરીસ્તવના કર્તા પણ વિજયચન્દ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાય: ઈસ્વી ૧૩૧૫-૧૩૨૦ના અરસાનો, એટલે કે સમરાશાહના ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર અને ખરતરવસહીની રચના(પ્રાય: ઈસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે. ટિપ્પણો :૧. આ વિષે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં આવનાર હોઈ અહીં વિશેષ કહીરા નહીં. ૨. એજન. ૩. એજન. ૪. બંને પંડિતવર્યોનો અહીં સહર્ષ આભાર માનું છું. ૫. પ્રત નં. ૧૨૧૩૨. મૂળ પ્રતિ ધીરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારનો આભાર માનું છું. પ્રત ત્યાં મૂળે કાન્તિવિજયજી જૈન જ્ઞાનભંડારની છે. ૬. એકાદ જોડણીદોષ સારી “B' પ્રતમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે ‘ગિરિ' ને બદલે ‘ગરિ'. આ લહિયાની પોતાની ખાસિયત જણાય છે. ૭. મમ્માણી ખાણના, ધવલ મમ્માણશિલાના, ઉલ્લેખ તેરમા-ચૌદમા શતકના અને તે પછીના ચૈત્યવિષયક સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે. ૮. જિનપ્રભસૂરિ પણ છેદ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમા સરોવર વિશે કહ્યું છે, પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે. ૯. આના વિષે સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકથિત અંગ્રેજી પુસ્તકમાં આવશે, તેથી એ મુદ્દા પર અહીં વિસ્તાર અનાવશ્યક છે. ૧૦. જુઓ નાભિનદનજિનીદ્ધારપ્રબન્ધ, સં. પં. ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિસં. ૧૮૫, તથા પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંરહ, વડોદરા ૧૯૬૭, પૃ. ૫૪૦. ૧૧. જુઓ, આ અંકમાં મારા દ્વારા સંપાદિત અમર પ્રભસૂરિનું “શત્રુંજય ચય પરિપાટી સ્તોત્ર." ૧૨. વિવિધ તીર્થ7, સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, શાન્તિનિકેતન ૧૯૩૪, પૃ. ૨. ૧૩. જુઓ એમનો લેખ “મા તીર્થ પ્રવીનતા,"gવન્ય- નાત, અજમેર ૧૯૬૬, પૃ૦ ૩૧૧-૩૧૩. સૂરીશ્વરનો પૂરો “મવુંજિવિત્પ” મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિષે માહિતી મળી શકી નથી. ૧૪. સં. મુનિ ચતુરવિજયજી, (પ્ર. જૈન આત્માનંદ સભા), ભાવનગર વિસં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૫૬), પૃ. ૩૨. ૧૫. પ્ર. યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વીર સં. ર૪૩૭ (ઈ. સ. ૧૯૧૦), પૃ૦ ૧૩૨. પં. લાલચંદ ગાંધીએ આ બંને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંકયા છે, પણ વસ્તુત: સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક અમરસિંહ”, વડોદરા ૧૯૬૩, પૃ. પ૨૪ (પાદટીપ ૩) તથા પૃ૦ પ૨૮ (પાદટીપ ૧૦). ૧૬. “શ્રી વિજયચંદ્રસૂરિવિરચિત શ્રીરૈવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન,” Aspects of Jainology, vol II, Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section, yo 110-112. ૧૭. એજન, પૃ૦૧૨૨. ત્યાં સ્રગ્ધરાજીન્દનો પ્રયોગ થયેલો છે. ૧૮. એજન, પૃ. ૧૧૭. ૧૯, ૨૦, ૨૧. એજન. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy