SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સંત મધુસૂદન ઢાંકી Nirgrantha આપણા પુંડરીકશિખરી સ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસન્તતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧મા) પદ્યમાં છન્દોભેદ પણ કરેલો છે". પહેલું અને છેલ્લું પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ શ્રીની વિનવતાં રિટનન્ત' છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા સ્તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેનાં થોડાંક ઉપયુકત પદ્યો ઉદ્ભૂત કરીશું: (છેલ્લામાં કર્તાનું અભિધાન સૂચિત થયેલું છે.) राजीमतीयुवतिमानसराजहंस: श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांध्रिकमलैर्यमलंचकार રિવતપિત્તિ તમહંતવામિ त्रेलोक्यलोकशुचिलोचनलोभनीये નેશ્વરે નિનવરે વિલન યત્ર चेतः प्रसीदति विषीदति दुःखराशि: श्रीमानसौ विजयतां गिरिरुजयन्तः ।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये श्री वस्तुपालसचिवाधिपतेर्विहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुजयन्तः॥ सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । . पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः यत्राम्बिका वितनुते किल सङ्घरक्षा શ્રીમતી વિનયત નિરિઇનન્તિઃ છે. इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणि विश्वाम्भोजविकासवासरमणिस्त्रौलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः श्रीनेमिर्जगतां विभुर्भवतु मे दुष्टाष्टकर्मच्छिदे ।। પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં. બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુકત છે:” કાળનિર્ણય માટે બીજો પણ મુદ્દો છે. “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટીકા” અપરનામ “શ્રી પુંડરીકશિખરીસ્તવ'', જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)૫ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે.” "પ્રસ્તુત બને કૃતિઓ એક કર્તક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બન્ને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મુકવામાં કોઈ આપત્તિ નથી, “રચયિતાએ પોતાના ગચ્છ કે ગુર્નાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે ર૧મા શ્લોકમાં “સેજઃ શૈષ તમાવિતનવિન ચન્દ્રોપદૈઃ ભૂમિ:' આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ “વિજયચન્દ્રસૂરિ” હોવાનું નિશ્ચિત થાય છે". વિજયચન્દ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દષ્ટિએ એ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અદ્યાવધિ અજ્ઞાત વિજયચન્દ્ર જણાય છે'. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy