________________
૧૯૮
જૈનધર્માં વિકાસ.
વર્તમાન સમાચાર.
જાવાલ જૈનાચાર્ય વિજય સૂરીશ્વરજી મહારાજ તથા આ. વિજય મહે ન્દ્રસૂરિજી તથા મુનિ જયવિજયજી તથા મુનિ સવિજયજી આદિ ઠાણાના જાવાલ ચાતુર્માસાથે પ્રવેશ થતાં ખરબુટ સુધીથી શ્રાવકે આવ્યા હતા. તથા જૈનમેન્ડ સાથે ધામધૂમથી પ્રવેશ થયેા હતા. શ્રાવિકા મમુખાઇએ ગહુંલી કરી સેાના મહેાર મુકી સેનારૂપાના પુલથી વધાવ્યા હતા. તે ઉપરાંત ચૌદ સ્થાને રૂપી શ્રીફળ મુકી ગડુંલી કરી હતી. દહેરાસર થઇ ઉપાશ્રયે પધારતાં આ વેશે સવા કલાક દેશના આપી હતી.
નવસારી-પૂ. ૫ વિદ્યાવિજયજી મહારાજ આદિ ઠાણા. ૩ નવસારી ચાતુ ર્માસ માટે ખુબજ મહોત્સવપૂર્વક પધાર્યાં છે. અષાડ સુદી ૩ના દીવસે સામૈયાપૂર્વક નવસારી પધાર્યા હતા, અને મનુષ્યક વ્ય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું ખારે રાગ રાગિણીપૂર્ણાંક પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી.
ખ'ભાત-પ. પૂ. શાસન શિરોમણી આચાર્ય દેવેશ શ્રીમવિજય મિસુરીશ્વરજી આ. શ્રી આદિ સ્થંભતીથ તપગચ્છ સઘના અત્યાગ્રહ પૂર્વક નિમ ત્રણને ભાવનગર, વળા, એટાદ, વઢવાણ વિ. ઘણા સંદ્યાની વિનંતી હોવા છતાં પણુ સ્વીકારી વિહારમાં ૭૨ વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ કોઇપણ સાધનના ઉપયેગ કર્યા સિવાય પગે ચાલીનેજ વિહાર કરી શેઠ
બુલાખીદાસ માનચંદના ખંગલે
પધાર્યાં હતા. અને વિર્દ ૪ શેઠ ખુલા ખીદાસ નાનચઢના મંગલેથી વરઘેાડા સવારના નવવાગે ચડી એકવાગે ભ્રપાળ જૈન ઉપાશ્રયે ઉતર્યાં હતા.
વરઘેાડાની તૈયારી માટે અગાઉથી સ્વાગત સમિતિ નીમી હતી તેમણે ત્રીજની રાત્રે ધ્વજા પતાકા, બાર્ડ વિ. ની અપૂર્વ શેાભા કરી હતી. વાઘેાડાની ગાઠવણુ
શરૂઆતમાં અગીયાર મેટરો ત્યારબાદ ઘેાડા ગાડીયેા અને વિકટારીયા લગભગ પંદર ત્યારબાદ ૩૫ થી ૪૦ સાયેલા અને ત્યારખાદ હાથી રાખવામાં આવેલ, હાથીની ગાઠવણ પહેલેથી રીતસર કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાજશ્રી અને પછીથી સાજન વ શેઠવાયેલ હતા.
સાજન વર્ગમાં સારીએ આલમની હાજરી હતી. દરેક લાર્કા વરધાડાના તથા મહારાજશ્રીના દન કરવા માટે એટલા ઉલટતાં હતાં કે સંપૂર્ણ વ્યવસ્થા સાચવવી પણુ મુશ્કેલ થઇ પડે બહારગામથી સાજન વર્ગ માં અમદાવાદ નિવાસી આણુંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શેડ ચીમનલાલ લાલભાઈ તથા મયાભાઈ સાંકળચંદ વિ. પચાસેક સગૃહસ્થે તથા સુરત નિવાસી સુરચંદભાઇ પુરૂસાતમદાસ બદામી (માજી ફર્સ્ટ કલાસ જજ)ભાવનગર નિવાસી નગરશેઠ ખાંન્તિભાઈ અમરચંદ જશરાજ તથા મુંબઇ, પાટણ, કપડવંજ ખેાટાદ, ગેધરા, બારસદ, પેટલાદ તથા