________________
વર્તમાન સમાચાર.
આજીમાજીના ગ્રહસ્થાની હાજરી હતી.
અધિકારી વર્ગોમાં સ્ટેટના દિવાન સાહેબ તથા અન્ય અગ્રગણ્ય સવ અધિકારીઓ તથા વકીલેા તથા શેઠીઆએની સારા પ્રમાણમાં હાજરી હતી. વરઘેાડામાં ઠેકાણે ઠેકાણે રૂપિયાના મેતી તથા માણેકના અને શેઠ બુલાખીદાસ નાનચંદ તરફથી ગીની મુકાઈ ગહુંલીઓમાં સ્વસ્તિકા પુરાયા હતા. અને સેાનાચાંદીના ફુલડે મહારાજશ્રીને વધાવ્યા હતા.
અમદાવાદ ૧ આચાય વિજયરામચદ્રસૂરિજી મહારાજનું સામૈયુ વિજયદાનસૂરિ પૌષધશાલા તરફથી થયું હતું. સામૈયામાં પાંચ હાથી અને સાંબેલાની ગેાઠવણી કરવામાં આવી હતી.
૨ પૂ. હુંસસાગરજી મહારાજ સારા સાજન સાથે જેઠ વદી ૧૧ના રાજ કીકાભટનીપાળે પધાર્યાં હતા. જ્યાં આગળ તેઓશ્રીની ચાતુર્માસ માટેની વિન ંતિ થઇ હતી. તદુપરાંત નાગજીભૂદરની પાળના ઉપાશ્રય માટે ચાતુર્માસની વિનતિ પેાળ તરફથી થઇ હતી. અને અષાડ સુદ ૩ના દીવસે શેઠ કચરાભાઈ, શેઠ કેશવલાલ નવાબ, શેઠ ધેાળીદાસ ડુંગરશીભાઇ વિગેરે પાળના અને પાળસિવાયના શેઠ ભાગીલાલ મગનલાલ સુતરીયા. શેઠ ગીરધરલાલ છેોટાલાલ, શેઠે પુંજાભાઇ દીપચંદ વિગેરે સશ્રહસ્થાના સાજન સાથે નાગજીભૂદરનીપાળે પધાર્યા હતા. વ્યાખ્યાન માદ શ્રીફળની પ્રભાવના થઈ હતી.
મહારાજશ્રીને નાગજીભૂદરની પાળે ચાતુર્માસ માટે ખુખજ આગ્રહભરી વિન ંતિ હાવા છતાં કીકાભટનીપાળે પ્રથમ આવેલ
૧૯૯
હાવાથી અને તેમની વિનંતિ પ્રથમ હાવાથી તેઓ કીકાભટનીપાળે ચાતુર્માસ કરશે અને નાગજીભુદરનીપાળે પૂ. આ. વિજયભક્તિસૂરીશ્વરજી મ.ના શિષ્ય રત્ન પ્રેમવિજયજી મહારાજ આદિ ઠાણા કરશે.
નાગજીભુદરની પાળે મહારાજશ્રી હંસસાગરજીને ન લાવવા માટે ઉપાશ્રયના માલીક ચંપાન્હેનને આડું અવળું સમજાવવાના ખુમખુબ પ્રયત્ન કરનાર કરાવનાર અને એક બાજુ સામૈયું પેાતાના ખર્ચ કરી રાજનગરના નામે જણાવનાર કઈ ધર્મભાવના પાષતા હશે?
૩. મુનિરાજ દર્શનવિજયજી આદિ ત્રિપુટી ખુબજ ધામધૂમ પૂર્વક ચાતુર્માસ માટે જૈન સાસાયટી એલીસબ્રીજના જૈન ઉપાશ્રયે પધાર્યા છે.
જામનગર :-પૂજ્યપાદ
૪ અષાડ સુદ ૯ના દીવસે કલ્યાણુકના વરઘોડા નીકળ્યા હતા. જેમાં પૂ. આચાર્યાદિ મુનિ મહારાજો અને સભાવિત ગૃહસ્થાની સારી હાજરી હતી. આચાય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજી ચાતુર્માસ નિમિત્તે જામનગરમાં જેઠ સુદ ૧૩ રવીવારનારાજ પાંચ મુનિવરે સાથે પધારેલ છે. પ્રભાતના પ્રથમ મગળ ચાઘડીએ અત્રેના સમસ્ત ચતુર્વિધ સંઘે અતિ ભવ્ય સામૈયાપૂર્વક આચાર્ય દેવનું સ્વાગત કરેલ છે. વિશાશ્રીમાલી, દશાશ્રીમાલી, તથા એશવાળ આદિ સર્વ જ્ઞાતિઓના મુખ્ય આગેવાન સામૈયામાં પૂર્વના ભેદભાવ ભૂલી હાજર હતા. નગરશેઠ સંઘવી પેાપટલાલ ધાર