________________
તપ: કુલકમ.
લા
[૩ાા
દુહા. સંગ્રાહક–સધાણ કાળીદાસ નેમચંદ. મારવાડા, કલ્પવેલી કવીયણ તણું, સમરી સરસ્વતી માય, સીમંધર ગુણ ગાવતાં, પૂરજે મારથ માય. અલીય વિઘન સવી ઉપયને, વહરમાન જનવિસ, નમતાં નીજગુરૂ પય કમળ, જગમાં વાધે જગીશ. શ્રી સીમંધર પ્રમુખ નમુ: વિહરમાન જનવિસ, ભક્તિ ભરિ પૂજા રચું, ભરતે પુરો જગીશ. શ્રી સીમંધર સાહીબા, અરજ કરું એક દેય, જબલગ શશી સૂરજ હવે, વંદના મારી હોય. હું છું સેવક તાહરે, તમે છો સકળ સુજાણ, ગુણ અવગુણ નવી લેખશે. દીલમાં કરૂણું અણુ. મહા જોગ મહાન ઘણી, ધરી મેક્ષા ઘાટ, તારક પ્રભુ તમે તાજે, અમ સંભાળીને નાથ. બે કેડી કેવળ ધરા, વિહરમાન જનવિસ, સહસ કેડી યુગલ નમું, સાધુ નમું નીસદિન. અનંત ચાવીશી જીન નમું, સીદ્ધ અનંતી ક્રોડ, કેવળધર મુક્તિ ગયા, વંદુ બે કર જોડ. જે ચારીત્રે નિર્મળા, તે પંચાયણ સીંહ, વિસય કસાય ન ગંજીયા, તે નમું નીસદિન.
૪
પા
દા
Tલા
॥ कर्ता-आचार्यश्री विजयपद्मसूरिः॥
(ગતાંક પૃષ્ઠ ૩૦ થી અનુસંધાન.). पढमदिणे जो करए-चउबिहारोववासमिद्वत्थं । तेणं सह दुइयदिणे-पञ्चक्खिजा ण छट्टतवं ॥६५॥ जम्मि दिणे छ?तवो-पञ्चक्खाओ तओ गणिजातं । अट्टम पमुहाइतवे-एस विही णण्णहा कुजा ॥६६॥