________________
જનધર્મ વિકાસ.
સમયની ઘટના વખતે પ્રથમ ચઢાવો બેલાઈ સ્વરે ઉતારવામાં આવે છે તેવી પ્રથા પૂર્વે હતી નહીં. આ પ્રથા વીસમી સદીમાં શરૂ થયેલી સાંભળેલી છે. તે ડોકટર બબર ધ્યાન આપી ઈતિહાસને બરાબર ધ્યાનરૂપમાં યોજી ગુંથે તે જ તે ઈતિહાસ પ્રમાણિકપણે સિદ્ધ થાય. દુનિયાના છ દેષપાત્ર છે પણ દોષને દેષ તરીકે માની કામ કરે છે તે કામ ખૂબ રસમય બને છે.
પ્રિયદર્શીની શબ્દ દરેક બૌદ્ધધર્મને અનુસરનાર રાજાઓ માટે વપરાયે હતું તેમ ઈતિહાસ જાણનારા માને છે એટલે પ્રિયદર્શીની એ જ શ્રી સંપ્રતિને કહે તે વાસ્તવિક શોભાસ્પદ નથી.
જે શ્રીસંપ્રતિનું ઉપનામ પ્રિયદર્શીની હેત તે જરૂર જનાચાર્યો લખવા ચૂક્ત નહી. •
- પ્રિયદર્શીનીના નામે પિતાને કક્કો ખરે કરાવવું હોય ત્યાં વધારે લખવું તે મને અશોભારૂપ દેખાય છે કારણ કે ડોકટર પિતાને કક્કો ખરો કરવા કટીબદ્ધ થયા છે ત્યાં જૈન મુનિગણેને હું પ્રેમપૂર્વક વિનંતી કરી શકું કે ડકટરન ઈતિહાસ જનધર્મ ફલેસેણિીથી અલગ રહેતો હોય એમ મને લાગે છે. માટે આટલે ખુલાસે પ્રેમપૂર્વક મારે લખે પડ્યો છે.
ઈતિહાસકારે ઈતિહાસ લખતાં સાવચેતીથી સંબંધની સાંકળને સજી, મનને દેરે તે તેઓશ્રીએ ખરેખર સમાજનું કામ પુર્ણ રીતે બજાવ્યું કહી શકાય, આત્મદષ્ટિને આગળ ધરી લખાય તે સ્વપરનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય.
ઈત્યલમ विश्वासो फल दायक.
ले. मुनि भद्रानंदविजयजी મહાતિમા ક્રશન દૈદિ
“અંગે તીર્થે તિને કૈવે, વૈવશે મેઘને પુરી
यादृशी भावना कुर्यात् , सिद्धिर्भवती तादृशी॥ किसी भी जपादि अनुष्ठान में कर्ता की भावना ही प्रधान समझी जाती है अनुष्ठान के साथ सत्यशील सरलता का अनुपान की भी आवश्यकता है तब ही क्रिया फल दाता हुआ करती है जैसे एक समय का जिक्र है कि एक महात्मा के दो शिष्य थे, एक विद्वान और दूसरा महा मूर्ख था, विद्वान तो दिनभर ग्रंथाऽवलोकन करना, आए गए महानुभावों को ज्ञान चर्चा द्वारा प्रसन्न करना, एवं शंकाओं का समाधान करना, बस, इसी ही में लगा रहता था, और बिचारा मूर्खराज जिसे अक्षरों तक का बोध नही वह दिन भर गुरु महाराज की सेवा, स्थान की साफ सूफ करना, भीक्षा लाना यही उसके लिये