________________ કરમ જ % કc Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 ifકરન ર %%ન-(કર જ્ઞાન, - કાતિક વદિ ચતુર્દશી કયારે કરશે ? તપાગચછની આચરણા અને ચાલતી આવતી પર પરા પ્રમાણે અને સિદ્ધાંતના ) ફરમાન મુજબ પર્વતિથિઓ દરેક માસમાં બાર આરાધનાની કહેલી છે. તેથી વધતી કે ઓછી કહેલી નથી, માટે ચાલુ સાલના કાતિક વદિ 14 તા. ૬-૧૨-૪ર ને રવિવારના ચતુર્વિધ સંઘે આરાધન કરવી, અને તેજ દિને પાક્ષિક પ્રતિક્રમણ કરવું. જે આચાર્યશ્રી હર્ષ સૂરિજી ડેહલાને ઉપાશ્રય. બ... હા....૨....ના ગ્રા...હ...કા...ને વિ....ન....વ....ણી. ને અમારા કદરદાન ગ્રાહકેનું પેસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સં. 198 અને સં. 19, એ અને સાલના લવાજમનું ભેગુ રૂા. 6-8-0 (ભેટના નીચે બતાવેલ ક્રાઉન સેલ પિજી 800 થી વધુ પાનાના અને કસાયેલી કલમથી લખાયેલા આઠ પુસ્તકાના પોસ્ટેજ પચ" સાથે) નું વી. પી. પોષ માસમાં મોકલવા શરૂ કરીશું, માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે સમય પહેલા અમેને ખબર મોકલી આપવા, યા મનીઓર્ડરથી બન્ને સાલનું લવાજમ મેકલી આપવા વ્યવસ્થા કરવી. | 1 તીર્થોદ્ધારક સદ્ ગત આચાર્ય દેવ શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું. S (સચિત્ર. પાકુ પેઠું' અને આકર્ષક જેકેટ સાથે પૃષ્ઠ 250) જીવન ચરિત્ર. 2 જૂન fમમાંના કાને કોઃ પ્રશ્નોતરી . ( પૃષ્ઠ 200 ) 3 સપ્તતિ શતસ્થાન (પૃષ્ઠ 112 ). 4 વાકય પ્રકાશ ('પૃષ્ઠ 9ર ) પ પ્રાકૃત પ્રકાશ (પૃષ્ઠ પર ) 6 શ્રી સઝાય સંગ્રહ. (પૃષ્ઠ 74) 7 શ્રીમદ અજીતસાગરસૂરિના 12 મે સ્વર્ગારોહણ મહાત્સવ (પૃષ્ઠ 18) 8 ચાવીસ જીન કલ્યાણક ચૈત્યવંદન (પૃષ્ઠ 14). " | વા...ચ....કે ગ...ણ...ને.. .વિ...શ...પ્તિ. પરમપૂજ્ય સદ્ ગત તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસનું વર્ષ પેસ વદિ 3 ના પૂણ" થતું હોવાથી તે આ ગે જયંતિ અંક કાઢવાની અમાએ ગતાંકમાં સૂચના આપેલ, પરંતુ એકને શાભાવો શકાય તેવા કાગળ અને આર્ટ પેપર મલતા ન હોવાથી અમારી આ ભાવના નિરૂપાયે મે કુફ | રાખવામાં આવી છે. ગ્રા. ..હુ..ક....ને...વિ...ન...વ...ણી. કેટલાક અગત્યના કાર્યની રોકાણના અને કદાચ આવતા અંક બહાર પાડી શકીશુ નહિ તે બીજો અને ત્રીજો અંક એકત્ર અમે અમારા ગ્રાહકોને ચરણે ધરીશું. માટે બીજા અંકની ઢીલના અંગે કોઈપણુ ગ્રાહકોએ પત્રવ્યવહાર કરવાની તસ્દી લેવી નહિ. Fર - ક - કરો: ઇ-- - - ** -% 3E - ટાઇટલ છાપનાર : શ્રી શારદા મુદ્રણાલય, પાનકાર નાકા. જુમામસીદ સામે-અમદાવાદ, 5 ' ના સિ: જરા જ | ત ત્રી,