________________
તિથિએ બાર કે અગીઆર તેમની વાણીમાં એક અપૂર્વ બળ પ્રકટે છે, તેથી તેમની વાણી પ્રત્યે પ્રાણીમાત્ર પ્રેમ ધરાવે છે. આવા પ્રકારની ઉપદેશરૂપ સભા તેને સમવસરણ કહે છે. આવી સભામાં દેવ, માનવ, અને તિર્યંચ સો પિતપોતાને સ્થાનકે મલીને બેસે છે. અને ઉપદેશ સાંભળે છે. તેમની વાણી એ માધુર્ય રસ અને અર્થ ગંભીરતાનું પૂર્ણ સ્વરૂપ છે. તેમની ભાષાને પશુ પક્ષી પણ સમજી શકે છે. અરિહંત દિવ્ય ભામંડળથી વિભૂષિત હોય છે. તિર્થંકરભગવાન જ્યાં વિચરે ત્યાં, રેગ, વૈર, દુવિચાર મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુભિશ, રાજ્ય અલ્ટાચાર, રહેતા નથી અને સકળ શાંતિ શાંતિ મિત્રીભાવ અને આનંદ વર્તે છે. તીર્થકર ભગવાનના આગળ એક ધર્મચક્ર ચાલે છે. તેમના દષ્ટિપાતથી દશેદિશાના પ્રાણીઓ પિતે ભગવાનની પાસે જ બેઠા હોય એમ આનંદ અનુભવે છે. વૃક્ષો તેમને નમન કરે છે. સર્વ દિશામાં (દિશ) દુંદુભી વાજિંત્રને ધ્વનિ સંભળાય છે. માર્ગે પ્રયાણ કરતાં તેમને કેઈ અંતરાય-બાધા, હરક્ત કરી શકતી નથી. તેમની આજુબાજુ મૃદુ અને શીતળ પવન વહે છે. પક્ષીઓ તેમના પાસે [આજુબાજુ] પ્રાકૃતિક આનંદ કરે છે.
. (અપૂર્ણ.)
તિથિઓ બાર કે અગીઆર?
લેખકઃ-પન્યાસ કલ્યાણવિજયજી ગણિવર્ય. જૈન સમાજમાં પરાપૂર્વના ધોરણે ચાલતી તિથિઓમાં ફેરફાર થતું હોય તે વીસમી સદીના યુગક્ષેત્રમાં વિષ સમાન રાગદ્વેષની વિષમ પ્રણતીમાં રહેલા આત્માઓ કરે છે. સમભાવના ક્ષેત્રમાં છ નીહાળે છે. સં. ૧૯ ના કારતક માસના કૃષ્ણ પક્ષમાં ચંડાસુ ચંડુ આધારે વદ ચોથ છે તેમજ વદ ૦)) ને ક્ષય દેખાય છે તેજ પંચાંગના મૂળ સિદ્ધાંતનું અવલંબન સ્વીકારી “વીર–શાસનના તા. ૩૦-૧૦-રના અંકના વધારા તરીકેનું પંચાંગ બહાર પડેલ છે તેમાં કારતક વદ ૧૪-૦)) આમ બે તિથિઓ ભેગી લખેલી દેખાય છે. આ બે તિથિઓમાં ક્ષય કઈ માનવી ? ચૌદસ કે અમાવાસ્યા ? બને તિથીઓમાં ક્ષય કેને? આ જ શંકા છોને ઉભવશે નહી? જે ચૌદશને ક્ષય માનીએ તો ૫ખી પ્રતિક્રમણ વગેરે ચૌદશનાં કાને અભાવ મનાય ને? જે અમાવાસ્યાને ક્ષય માનીએ તે બ્રહ્મચર્યના પાળનાર લીલેતરીના ત્યાગી વગેરે વિગેરે વ્રતનું પાલણ કરનારાઓનું શું? આ બધાએ ખ્યાલ કરતાં તીથિના ક્ષયની સાથે તેને પણ ક્ષય થાય ને? આટલો ખ્યાલ પંચાગે હાર " પડનારઓને આવે તો આવાં પંચાંગે બહાર જ કેમ પડી શકે !
બીજી એક વસ્તુ ખ્યાલ આપવા જેવી મને લાગે છે કે “સુચના આવા શબ્દો લખીને લખી નાંખે છે કે-બને ત્યાં સુધી ઉદય તથા સમાપ્તિ બને લેવાં. નહિતર સમાપ્તિ તે લેવી જ.”ઉપરની સુચનાથી ખરેખર ભીંત ભૂલાય છે. તપા