________________
૧૪
નધર્મ વિકાસ,
उस दिन पशुओं को बहुत सजाया जाता है। महाराष्ट्रदेश में तो यह प्रथा बहुतायत से प्रचलित है। इसके अतिरिक्त मेवाड़, मारवाड़, यू. पी. आदि भिन्न २ प्रांतों में भी इसका प्रचार है। वास्तव में मूर्तिपूजा प्राचीनतम है और इसका महत्ता सर्व साधारण के लिये अनुभवित ही है।
मूर्तिपूजा वास्तव में जीवन का और धर्म का एक मुख्य अंग है। इससे मानसिक शांति का शीघ्रतापूर्वक अनुभव · होने लगता है। जिसके हृदय में कभी स्वप्न में भी प्रभु भक्ति की उत्कण्ठा नहीं हुई है उसका हृदय प्रभु प्रतिमा दर्शन से अवश्य द्रवीभूत हो जावेगा। प्रतिमा में जीव के जीवन में धार्मिक संलग्नता और दृढता पैदा करने की अद्भुत चमत्कार शक्ति विद्यमान है। (अपूर्ण.)
“અધ્યાત્મવિચાર મૈતિક”
લેખ–શ્રી કલ્યાણવીમળાજી (આનન્દી) (૧) કઈ પણ પ્રવૃત્તિ કરવા તરફ લય ન જાય તે સર્વથા હિતરૂપ છે. અંતર પ્રણિત આજ્ઞા તરફ લક્ષ કરી સ્વરૂપમાં અથવા જ્ઞાનમાં ડુબી જવું વધારે શ્રેયકારી છે, એક પ્રગટેલે દી સર્વ સ્થળે પિતાના સ્થાનમાં રહેતા છતાં સિાને અજવાળું આપે છે, તેમ જીવનમાં કેવળજ્ઞાન પ્રગટ થતાં સર્વ જીવની ભારે સેવા કરી શકે છે. એટલે સેવાની ભાવના ઉત્કૃષ્ટપણે ચાલુ રાખવા ખાતર પણ આપણે જ્ઞાનમાર્ગની આરાધના કરવી રહી. પુરૂષાર્થના બળે કરીને જ ભાવી સર્જાયું છે. તે ભાવીનું દર્શન કરતાં નવું ભાવી કેવું સર્જવું તેને વિચાર અવશ્ય કર્તવ્ય છે. (૨) દુનિયવી સુખ દુઃખ વગેરેને વિચાર દુનિયામાં જ સમાયેલા છે. જેમ જેમ વિચારસાગરમાં સૂમ પણે જવાય તેમ તેમ બહારની ઉપાધી-પ્રવૃત્તિઓ વગેરે આપે આપ સમાઈ જશે. દેહ અને તેની પ્રવૃત્તિઓમાં ઉદયાધિન કરવી શ્રેયકારી છે. ઉદીરણા કરી કરવાથી દેહાદીને પ્રસંગ ઉભું થવાને જ, એટલે જીવ નવનવા ભવરૂપ વાગા સજવાન અને પિતાની જાતને દુઃખમાં ડુબાડવાને, સર્વથા અને સત્ય એ જ હિતકારી છે કે જે કંઈ શબ્દજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને હવે હદયકમળના ઉંડા ભાગમાં એટલે જ્ઞાન ચક્ષુમાં ઉતારી અનુભવ કરી યોગ્યાયેગ્યને નિર્ણય કરી હિતરૂપ આચરવું અને અહતિરૂપ છેડવા પ્રયત્નશીળ થવું એજ કર્તવ્ય છે. (૩) આજે ઉપાધીઓ સામે સમાજ બળ પિકારે છે કારણ કે કઈ પણ ઉપાધીધરે જનસમાજનું હિત કરવાને નિષ્ફળ નિવડ્યા છે. વીરશાસનને ઝંડો ફરકાવતે રાખવા માટે સારા સમાજનું જીવન ધોરણ આર્થિક અને ધાર્મિક દ્રષ્ટિએ ઉંચું થવું જોઈએ. પર સંપ્રદાય અને રાજ્યાધિકારીઓ ઉપર જ્યાં સુધી તાત્વિક અસર પાડવામાં ન આવે ત્યાં સુધી ખાબચીયાના દેડકાની માફક પેટ પુલાવવામાં હિત નથી. જેટલું બને તેટલું ગુપ્ત જીવન વિકસાવી જગત્ હિતના શુદ્ધ માર્ગને પામી જગતને કર્તવ્યના પંથ પર દેરવા જેટલી શક્તિ, ભક્તિ અને પ્રેમ પ્રાપ્ત કરવા માંડવું, એ કર્તવ્યના ફળ રૂપે જ જગત ઉપાધી વળગાડે છે. ઉપાધીના સમારંભે કરવા