SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 910910RA09ORGAROR24 1 વાંચકોને ? માસિકના નમુનાને અંકે આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં ને એ સ તેષ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-8-0 અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. 3-0-0 મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. રા ક >> લવાજમ મોડામાં મોડા આવતી સુદિ 15 સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરે માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. “તત્રી” ગ્રા....હુ...કે....ને વિ..ન....વ...ણી. - ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકેને ક્રાઉન 16 પૈજી 340 થી વધુ પાનાના છ પુસ્તકો ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ 15 સુધિમાં મોકલી મગાવી લેવા ત્યારઆ વી. પી. થી એકલાશે. 1 સપ્તતિશતસ્થાન પ્રકરણ, 2 વાકય પ્રકાશ, 3 પ્રાકૃત લક્ષણ, 4 સઝાય સંગ્રહ, 5 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ 12 મે સ્વર્ગારોહણ મહોત્સવ. 6 ચાવીસ જીન કલ્યાણુક ચૈત્યવંદન. તપાગચ્છ પટ્ટાવલી. સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત— તપાગચ્છ પટ્ટાવલી:—સંપાદક, 5. શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપર પરાએ | થયેલા આચાયોદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપછે ત્યાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. | કાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાક પ'હું' (જેકેટ) / સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0, પોરટેજ જુદુ. લખે—જેન ધર્મ વિકાસ એફિસ, પ૯૪૧ ગાંધી રોડ, અમદાવાદ, | E જગ જરર પૂરાવો: જરા જરા જ ર ગ જરા ના Maa રાં 535 % - 3 - ! BE%2136 નેસ- 35
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy