SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ જનધર્મ વિકાસ. દરવાજા રૂપે પરસ્ત્રીગમન (૩) ત્રીજા દરવાજા રૂપે બોળ અથાણું અનેક જાતના વળી (૪) ચોથા દરવાજારૂપે કંદમૂળ (અનંતકાય) કહેલ છે. વળી શીવપુરાણે , આ પ્રમાણે કહ્યું છે. તેના શ્લોક નીચે પ્રમાણે જાણવા यस्मिनगृहे सदानित्यं ॥ मूलकं पाच्यते जनैः॥ स्मशानतुल्यं तद्गेहम् ॥ पितृभिः परिवर्जित ॥१॥ मुलकेन समं चान्नं ॥ यस्तु भुङ्क्ते नरोऽधमः ॥ तस्य शुद्धिर्न विद्येत ॥ चांद्रायणशतैरपि ॥२॥ भुक्तं हलाहलं तेन ॥ कृतं चाभक्षभक्षणं । वृन्ताकं भक्षणेचापि ॥ नरो यातिच रौरवं ॥३॥ એ ત્રણ ગ્લૅકને ભાવાર્થ નીચે પ્રમાણે સદ્બુદ્ધિથી સ્વીકારે. જેના ઘરમાં હંમેશા મુળાનું શાક રંધાય છે તે ઘર સમશાન તુલ્ય જાણવું. વળી તે ઘર પિતૃઓવડે તજાય છે. વળી મુળાના શાક સાથે જેઓ અન્ન ખાય છે. તે અધમ મનુષ્યની શુદ્ધિ સેંકડે ચાંદ્રાયણ તપવડે પણ થતી નથી. જેણે આવા કંદમૂળ અભક્ષ્ય ખાધાં તેણે હલાહલ કાલકુટ જેવું ઝેર ખાધું વળી રીંગણના શાક ખાવાથી તે નર મહા દુઃખદાયી એવી રૌરવ નામની નરક ભૂમીમાં જાય છે અને જમ લેકે તેને ઘણું દુઃખ આપી હેરાન કરે છે. વળી પદ્મ પુરાણે નીચે પ્રમાણે પુર્વના રૂષીઓએ કહ્યું છે. ' गौरसं माषमध्यस्तु ।। दुग्धादिके तथैवच ॥ भक्षयेत तद् भवेदन्नं ॥ मांसतुल्यं युधिष्ठिर ॥१॥ કાચા દુધ કાચા દહિં કાચી છાશ સાથે અડદનું ભજન ઉપલક્ષણથી સર્વ કળોનું ભજન કરે છે તે માસ તુલ્ય કહેવાય તેવી રીતે શ્રીકૃષ્ણ પાંડમાં વડિલ ભ્રાતા યુધિષ્ઠિરને ઉદ્દેશીને સંબોધન કરી જણાવે છે વળી મહાભારતે મઘમાં દેષ જણાવ્યા છે. તેને શ્લેક નીચે પ્રમાણે જાણ. संग्रामेणहि यत् पापं ॥ अग्निना भस्मसात् कृतं ॥ તત પાપ નાતે તસ્પ . મધુરિંતુનમથળાંત શા. અગ્નિ વડે ભસ્મભૂત કરવાથી લડાઈમાં જે પાપ લાગે છે તેટલું પાપ એક મધુબિન્દુના ભક્ષણથી લાગે છે. એવી રીતે જૈન દર્શનમાં પરમ કૃપાળુ ભગવાન શ્રી તીર્થકર દેવોએ કેવળ જ્ઞાનના બળથી જોઈ કંદમૂળ રીંગણ મઘમાં દોષ બતાવ્યા છે. જેવી રીતે શીવ પુરાણ, પદ્મપુરાણુ અને મહાભારતમાં રૂષી મહારાજાઓએ પણ દેષ બતાવ્યા છે. વિશેષ સમજુતી ધ્યાનમાં રાખો તે એજ કે કાંઈ પણ બ્રાહ્મણ કે કઈ પણ
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy