SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર કપલેતા. 363 % 3DE मान थे जिनके ध्वंसावशेष समय समय पर भूभाग में से निकला करते ह। आस्टिया के प्रांत में महावीर की मूर्ति, अमेरिका जैसे शिक्षित और अन्वेषक राज्य में सिद्धचक्र का गट्टा, मंगोलिया प्रांत में अनेक मूर्तियों के खंडावशेष जैनधर्म और मूर्तिपूजा की प्राचीनता के प्रमाण स्वरूप विद्यमान हैं। इतना ही नहीं अपि तु जिस मक्का मदीना में एवं अरबस्थान में सर्व प्रथम मुहम्मद पैगंबर साहिबने अपनी सशक्त तलवार के बल पर जिस मूर्तिपूजा का विरोध किया था उन प्रांतों में उस समय भी जैन मंदिर प्रचुर परिमाण में विद्यमानथे ऐसा सिद्ध होता है। वास्तव में जिन लोगोंने भारत में परिभ्रमण किया ह वे लोग जैनियों की उत्कर्षता का सहज ही पता लगा सकते हैं। राणकपुर, आबूजी आदि स्थानों की मंदिर, मूर्तियां, जैनियोंकी उत्कृष्ट आहोजलाली, उत्तम धर्मपरायता। एवं मूर्ति पूजा की प्राचीनता को सगर्व उन्नत मस्तक हो करके प्रमाणित कर रही हैं जिन भव्यात्माओंने एक बार भी इन तीर्थधामों की यात्रा की है वे इनकी प्रशंसा किये बिना कदापि नहीं रह सकते हैं। भक्त लोग प्रशंसा करें। શ્રી જેનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા. લેખક-આચાર્યશ્રી વિજયપઘસૂરિજી. (dis y०४ ३४७ थी मनुसधान) ૧પ-પ્રશ્ન–પૂર્વેના જે પદે બતાવ્યા, તેમાં પદ કેને કહીએ? એટલે पहनुं सक्षए शुं ? ઉત્તર–પનું સ્વરૂપ વિશિષ્ટ સંપ્રદાયથી જાણવું. એમ શ્રી ભગવતીસૂત્રની टीम “पदानि च विशिष्टसंप्रदायगम्यानीति" - प्रमाणे ४थु छ. त्यां અર્થને નિર્ણય થાય, તે પદ કહેવાય, એટલે ચાલુ અધિકારની જ્યાં સમાપ્તિ થાય, તેટલે સૂત્રવિભાગ પદ કહેવાય. એમ શ્રી સમવાયાંગ ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ અને શ્રી મલયગિરિ મહારાજે શ્રી નંદીસૂત્રની ટીકામાં જણાવ્યું છે. તથા ૫૧ કોડ ૮ લાખ ૮૪ હજાર ૬ સો ને સાડીએકવીસ શ્લોકનું એક ૫દ થાય. એમ શ્રી રત્નસાર નામના ગ્રંથમાં જણાવેલું इक्कावण्णं कोडिओ-लक्खो अटुंव सहसचुलसीह ॥ जस्सयसड्ढिकवीसा-पयम्मि माणं सिलोगाणं ॥१॥ આ ગાથા ઉપરથી જાણી શકાય છે. વળી શ્રી કર્મ ગ્રંથની ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે "पदस्य तथाविधाम्नायाभावात्प्रमाणं न ज्ञायते" मे तेव। न સંપ્રદાયના અભાવે પદનું પ્રમાણ જાણી શકાતું નથી. આચારાંગાદિ સૂત્રોના
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy