________________
X150804electOSHO
વાંચકાને ? માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૮-૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૩-૦-૦ મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે.
લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧૫ સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે.
ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહક નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ.
કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય.
નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે.
% નનન
ગ્રા....હે....કા....ને વિ....ન....વ...ણી. | ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકેને ક્રાઉન ૧૬ પૈજી ૩૪૦ થી વધુ પાનાના છ પુસ્તક ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ ૧૫ સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોક્લાશે.
૧ સપ્તતિશતસ્થાન પ્રકરણ, ૨ વાકય પ્રકાશ, ૩ પ્રાકૃત લક્ષણ, ૪ સઝાય સંગ્રહ, ૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ૧૨ માં સ્વાર્ગારોહણ મહોત્સવ, ૬ ચાવીસ જીન કલ્યાણુક ચિત્યવંદન.
તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત– તપાગચ્છ પટ્ટાવલી:—સંપાદક, ૫. શ્રી કલ્યાણુવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે. આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષાનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપચોગી સાહિત્ય આપવામાં આવ્યું છે.
ક્રાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શાભિત ફોટાઓ, અને પાક પુ'' (જેકેટ). સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦. પોસ્ટેજ જુદુ.
લખા જૈન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, કર% % %ના ઝરર % % %~
રા