________________
વર્તમાન-સમાચાર.
વર્તમાન-સમાચાર, હોવાલાને વઢ–ડેહલાના ઉપાશ્રયે પૂજ્ય સદ્ગત આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી સાત ઠાણ સાથે ચાતુર્માસ બીરાજે છે. તેમજ સદ્ગત આચાર્યદેવના સમુદાયના વીરના, લવારની પાળના અને શામળાની પોળના ઉપાશ્રયે મળી બીજા ત્રીસેક મુનિપંગ ચાતુર્માસ છે તેઓમાંથી લગભગ અઢારેક મુનિઓ અને દશેક સાધ્વીઓને ઉત્તરાધ્યયહથી માંડીને તે ભગવતીસૂત્ર પર્વતના ગવહનમાં આચાર્યશ્રી હર્ષસૂરિજીની આજ્ઞાથી પ્રવેશ કરેલ છે.
ઢવાની ઇ-શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા તરફથી ચૌદ પૂર્વના તપને અષાઢ વદિ ૧ થી ઘણાજ ઠાઠમાઠથી પ્રારંભ કરવામાં આવતાં પુરૂષ, સ્ત્રીઓ, છોકરા અને છોકરીઓ થઈ આસરે ૧૮૦ તપસ્વીઓએ પ્રવેશ કરેલ છે. તેઓ દરેકને પૂજ્ય પન્યાસ-પ્રર્વતક શ્રીદાનવિજયજી મહારાજ કીયા કરાવે છે. ચૌદ દિવસના આ તપના એકાસણા કરાવવાનાં તપભક્ત ગૃહસ્થો તરફથીનેંધાઈગયા છે.
રામદાન –પન્યાસજી શ્રીઉદયવિજયજીના સદુપદેશથી અષાદ્ધિ ચતુર્દશીના રોજ ન ઉપાશ્રય હોવા છતાં સ્ત્રી, પુરૂષ, બાળક, બાળકીઓ મળી આસરે અઢીસો ઉપરાંત પિસહ થયા હતાં, વિશેષાનંદ તો એ છે કે આ વખતે સ્ત્રીઓ કરતાં પુરૂષોને પિસહ સમૂહ વીશેષ હતું. આ રીતે ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ્યશાળીઓ જોડાઈ આત્મકલ્યાણના માર્ગે વળે એ વધારે ઈચ્છવા ચગ્ય છે
રાધનપુર–પૂજ્ય પર્વતકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજ ૬૩ વર્ષને દીક્ષા પર્યાય પાળીને અને ૯૨ વર્ષની વદ્ધાવસ્થાએ અષાઢ સુદિ ૧૦ ના રાત્રીના બે માસ થયા સખ્ત બિમારી ભોગવીને સમાધિ પૂર્વક સ્વગ–ગમન થયાના સુદિ ૧૧ ના શ્રીસંઘ ઉપર તાર દ્વારા સમાચાર આવતાં સાગરના ઉપાશ્રયે પન્યાસજીશ્રી લાભ વિજયજી, મુનિશ્રી રવિવિજયજી, મુનિ પ્રકાશવિજયજી આદિની આગેવાની નીચે ચતુવિધ સંઘે દેવવંદન કર્યું હતું. તેમજ અષાઢ વદિ ૨ ના પન્યાસજી મહારાજના અધ્યક્ષસ્થાને ઉક્ત ઉપાશ્રયે વિરહ-વેદના વ્યક્ત સભા રાખવામાં આવી હતી. જેમાં પ્રારંભમાં પ્રમુખ મહાશયે ટુંકાણમાં મહુંમની કારકિર્દિ ઉપર કહ્યા પછી મી. લક્ષ્મીચંદ પ્રેમચંદે પૂજ્ય પર્વતકજી મહારાજના જીવન અને તેઓશ્રીના સહિત્ય સેવા આદિ કાર્યો ઉપર સુંદર પ્રકાશ પાડ્યા પછી ગુરૂભક્તિ તરીકે દરેક આવા મહાન વ્યક્તિઓ માટે આપણે જેમ અષ્ટાદ્વીકા મહત્સવ કરીયે છીએ તેમ કરવા સંઘને વિજ્ઞપ્તિ કરી હતી અને તે મુજબ વદિ ૩ થી શેઠ કાન્તિલાલ વરધીલાલ, વિરવાડીયા વરધીલાલ મગનલાલ, દલાલ રતીલાલ પ્રેમચંદ અને શેઠ લવજીભાઈ નથુભાઈ આદિ દીપ કરવા નીકળતા